સ્વાદ ભરેલી રસીલી મીઠી મધુરી બીરંજ સેવ

#HRC
#Holi recipe Challenge
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
# હોળી અને ધુળેટી નો તહેવાર ભારત ઘરમાં ઉજવાય છે આ તહેવાર ધામ ધૂમપૂર્વક ઉજવાય છે આ સમયે પરંપરાગત મીઠી વાનગીઓ બનાવવામાં આવે છે તેમાં ખાસ કરીને માલપુવા શિખંડ ગુંજીયા મીઠી પૂરી ફાડા લાપસી મીઠી સેવ અને સેવ નો દુધપાક બનાવવામાં આવે છે અને ભગવાનને પ્રસાદમાં ધરાવવામાં આવે છે
સ્વાદ ભરેલી રસીલી મીઠી મધુરી બીરંજ સેવ
#HRC
#Holi recipe Challenge
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
# હોળી અને ધુળેટી નો તહેવાર ભારત ઘરમાં ઉજવાય છે આ તહેવાર ધામ ધૂમપૂર્વક ઉજવાય છે આ સમયે પરંપરાગત મીઠી વાનગીઓ બનાવવામાં આવે છે તેમાં ખાસ કરીને માલપુવા શિખંડ ગુંજીયા મીઠી પૂરી ફાડા લાપસી મીઠી સેવ અને સેવ નો દુધપાક બનાવવામાં આવે છે અને ભગવાનને પ્રસાદમાં ધરાવવામાં આવે છે
Steps
- 1
સૌપ્રથમ એક સેવ નું પેકેટ લેવું એટલે કે બે કપ બીરંજ સેવ લેવી ત્યારબાદ તેને હાથેથી મસળીને ડીશમાં ભરવી ત્યારબાદ એક લોયામાં બે ચમચી ઘી લેવું
- 2
ત્યારબાદ સેવને સાંતળવી ત્યારબાદ આ સાંતળેલી સેવ ને એક ડીશમાં કાઢી લેવી
- 3
ત્યારબાદ ડ્રાયફ્રુટ ને સાંતળી લેવા કેસરને બે ચમચી દૂધમાં પલાળવું ત્યારબાદ એક લોયામાં બે કપ પાણી નાખવું ગરમ કરવું અને સાંતળેલી સેવને પાણીમાં નાખવી તેમાં એક કપ સાકર પાવડર નાખો આ બધાને પાંચ મિનિટ માટે ઉકાળવી ત્યારબાદ બધું પાણી શોષાઈ જશે અને સેવ એકદમ છૂટી થશે ત્યારબાદ દૂધમાં પલાળેલું કેસર નાખવું
- 4
ત્યારબાદ તેમાં એક ચમચી એલચી પાઉડર નાખો ડ્રાય ફુટ નું કતરણ નાખવું ઉપરના ભાગમાં સાંતળેલા કાજુથી ડેકોરેટ કરવું ડીશને ફરતે બદામથી ડેકોરેટ કરી સ્વાદ ભરી રસીલી મીઠી મધુરી બિરંજ સેવ સર્વ કરવી અને આ સેવને ભગવાનને ધરવામાં આવે છે ફાગણ મહિનામાં આવતી હોળી ધુળેટીના તહેવારના દિવસે આ પરંપરાગત મીઠી વાનગી બનાવવામાં આવે છે અને લોકો આનંદ ઉત્સાહથી તેનો સ્વાદ માણે છે
- 5
Similar Recipes
More Recipes
-

Sarvat Hanif
-

BitesWithReagan
-

Roasted Tomato and Bell Pepper Soup
Kenzie Haggart
-

No-Churn Ice Cream Base with Whipping Cream
Priyangi Pujara
-

Power-Packed Bajra Kuler | Heritage Energy Boosters
Krishna Dholakia
-

Karuna Naveen Chandwani
-

Arezu
-

10 Minutes Nutritional Salsa 🥗
Anoli Vinchhi
-

Susmita Patnaik
-

Leftover Japanese rice in sushi
Madhumita Bishnu
-

Nichole
-

Steff Werley
-

Ricardo
-

Kenneth Torres
-

Gayatri's Kitchen Corner
-

Juhi Prakash Sewani
-

Rehana Wasim
-

Raw Jackfruit Curry with potato
KAKALI DASS GHOSH
-

Jamie McGuigan -

Minkie Kapp
-

Naureen Khan Lodhi
-

Turkish Flat Bread n Beef Vegitable soup
Afreeda's_Bakery
-

Ami uday vaidya
-

'Aloo sabzi & spicy puri' (potato curry & Indian fried bread)
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}



















Comments