ઘસ્યો
દાદી ના જમાના વખતનું હેલધી અને લાંબો સમય રહી શકે તેવું નજરાણું
Steps
- 1
સો પ્રથમ લોટ ને ધાબો દેવો પડશે તેના માટે લોટ મા ૬ ચમચી દૂધ નાંખી તેને મસળી ને ડુંગર જેવું થેપી ૧૫ મીનીટ રહેવા દો
- 2
હવે તેને કકરા લોટ ની ચારણી થી ચાળી લો અથવા હાથેથી મસળી લો હવે તાંસળા મા ઘી મુકી લોટ ને સેકી લો લોટ સેકાવા ની સુગંધ આવે એટલે ગેસ બંધ કરી ગોળ નાંખી દો સતત હલાવો અને ગોળ ના મોટા ટુકડા ભાગી નાખો
- 3
તૈયાર છે ઘસ્યો ખૂબ જ ઓછી વસ્તુ મા હેલધી નજરાણું દાદી મા નો ઘસ્યો તેને વધારે હેલધી કરવા ડા્યફુ્ટ નાંખી ઠંડા દૂધ સાથે પીરસો
- 4
નાના મોટા સો કોઇ ખાય ને પેટ ભરાયા નો સંતોષ થાય હેલધી નજરાણું 😊
Similar Recipes
More Recipes
-

Suchitra S(Radhika S)
-

Zafrani Shimoier Payesh (Saffron Vermicelli Kheer)
Swati Ganguly Chatterjee
-

Sangita Vyas
-

Shilpa Shah
-

Nutan Shah
-

Bolognese Sauce (Meal Prep Edition)
Soegianto
-

Cluelesskitty
-

Khanfaiziya5 -

Lakshmi Sridharan Ph D
-

cindybear
-

Crock Pot S’mores Bread Pudding
Crock Pot Girl 🤡
-

Yodaga
-

skunkmonkey101
-

Quick Creamy Italian Tuna Pasta Salad
Crock Pot Girl 🤡
-

Prasel
-

Prasel
-

Prasel
-

Prasel
-

Prasel
-

Prasel
-

Prasel
-

Prasel
-

Prasel
-

Prasel
https://cookpad.wasmer.app/us/recipes/8256554














Comments (2)