ફાયગ ના ઢોકળાં
ચોમાસા સ્પેશિયલ નાના મોટા બધાને ભાવતી ડિશ
Steps
- 1
બાજરી ના લોટ અેક પેન મા લ્યો તે મા ચણાનો લોટ આદુ મરચા લસણની પેસ્ટ નાંખીને હળદર મરચુ પાવડર નમક નાખી તેમા પાણી અે થી લોટ બાંધી થોડો કડક લોટ બાંધી મુઠીયા બનાવો
- 2
અેક પેન મા પાણી નાંખીને બરાબર ગરમ થાય એટલે તેની ઉપર એક ભાતીયા મા તે મુઠીયા ને વ્યવસ્થિત પાથરી તે ને તપેલા પર મુકી બફાવા દવ ઢાકી દર 20 મિનિટ થય જાય પછી તેને બહારનીકકાઢી તે ના કટકા કરી લો
- 3
ત્યારબાદ એક પેન મા તેલ મૂકી ગરમ થાય પછી તેમા રાય, જીરૂ, કડી પત્તા,હિગ, ટમાટર, લાલ મરચાં નાખીને ઢોકળાં ઉમેરો ત્યારબાદ તેને ધાણા નાખી ગરમ ગરમ સવ્ કરો ચા / દહી/ સોસ સાથે ખાઈ સકો
Similar Recipes
More Recipes
-

Couscous and Vegetable Soup 🍲🍲
Nana Aliyu
-

Slow-cooked Ox Cheek in Red Wine
Maya’s Wine Bar & Kitchen
-

The Easiest Homemade Chocolate Candies 🍫
OnlyProven Recipes
-

Deepa Rupani
-

Padmini Venkatesan
-

Pragati Hakim
-

Ryan
-

Suchitra S(Radhika S)
-

Sharon's Golden Fried Chicken Wings
Sharon Ellis
-

Steph Shepherd-Syfax
-

Kels Ro
-

Jay Jimenez
-

Bethica Das
-

Gopika Agarwal
-

Nandita Dhar
-

Ifeoma Obianagha
-

The Matcha House Europe
-

Radha Varshney
-

Anju Singh
-

Ritu Sharma
-

Flavourful Brocolli Mint Raita
Supraja Nagarathinam
https://cookpad.wasmer.app/us/recipes/9708185















Comments