CookpadCookpad
Guest
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Premium
    • Top Cooksnapped Recipes
    • Top Viewed Recipes
  • Premium
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
CookpadCookpad
Jagruti jethava's header image
Jagruti jethava

Jagruti jethava

@cook_20443479
  • Block
6 Following 23 Followers
Edit Profile
  • Recipes (63)
  • Cooksnaps (0)
  • થેપલા(thepla recipe in Gujarati)

    ઘઉંનો લોટ • અડધો વાટકો બાજરાનો લોટ • ચણાનો લોટ • આદુ મરચા લસણની પેસ્ટ • 1/4 ચમચી હળદર • 1/4 ચમચી લાલ મરચું • નમક સ્વાદ અનુસાર • બેથી ત્રણ ચમચી તેલ મોણ માટે • 1/2વાટકી તેલ શેકવા માટે
    • પાણીપુરી(pani puri in Gujarati)

      પાણી માટે • ફુદીનો સમારેલો • લીલા મરચા • 1/2વાટકી ધાણાભાજી સમારેલી • 1/4 ચમચી સંચળ પાઉડર • 1/2ચમચી શેકેલું જીરું પાઉડર • લીંબુનો રસ • 1/4 ચમચી મરી પાઉડર • નમક • પૂરી માટે • બાફેલા ચણા અને બટેટાનો માવો • સેવ •
      • દાબેલી(dabeli in Gujarati)

        દાબેલી ના પાવ • મોટા બટેટા બાફેલા • આદુ મરચાની પેસ્ટ • દોઢ ચમચી દાબેલી મસાલો • લીંબુનો રસ • ધાણાભાજી • 1/2વાટકી મસાલા સીંગ દાણા • 1/2વાટકી ડુંગળી ઝીણી સમારેલી • 1/2વાટકી સે વ • લસણ અને લાલ મરચું પીસીને તૈયાર કરેલી ચટણી • તેલ શેકવા માટે • નમક સ્વાદ અનુસાર
        • કસ્ટર મીલ્ક

          દૂધ • કસ્ટર્ડ પાઉડર • ડ્રાયફ્રુટ ના કટકા કરેલા • ખાંડ • થોડું કેસર અને ઇલાયચી નો પાઉડર
          • ફણગાવેલા મગ

            વાટકો ફણગાવેલા મગ • તેલ • નમક સ્વાદાનુસાર • 1/4 ચમચી હળદર • 1/4 ચમચી ધાણાજીરૂ • 1/2ચમચી લસણ સાથે પીસેલું લાલ મરચું • લીંબુ નો રસ • ગાર્નિશીંગ માટે સેવ
            • 1
          • આલુના લસણીયા પકોડા (Potato Garlic pakoda Recipe In Gujarati)

            બટાટાની સ્લાઈસ • કળી લસણ • લાલ મરચું • નમક સ્વાદાનુસાર • વાટકોબેસન • 1/4 ચમચી સાજીના ફૂલ • હિંગ • લીંબુનો રસ • તેલ તળવા માટે
            • રવા ના ઢોકળા

              રવો • દહીં • નમક સ્વાદ અનુસાર • સાજી ના ફૂલ • વઘાર માટે • તેલ • રાઈ • જીરૂ • હિંગ • મીઠો લીમડો • લીલુ મરચું સમારેલુ • ધાણાભાજી
              • મેંગો ડીલાઈટ

                કેરીનો રસ • અડધી વાટકી મલાઈ • અડધી વાટકી દૂધ • ખાંડ • અડધી વાટકી કેરી ઝીણી સુધારેલી
                • વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe in Gujarati)

                  વેસણ • નમક સ્વાદાનુસાર • પા વાટકી તેલ મોણ માટે • પા ચમચી સોડાએશ • પા ચમચી અજમો • પા ચમચી મરી અધકચરા પીસેલા • તળવા માટે તેલ • હિંગ
                  • ઓટ્સ ની ખીર (Oats Kheer Recipe In Gujarati)

                    વાટકો દૂધ • ખાંડ • અડધી વાટકી ઓટ્સ • બદામની કતરણ
                    • મસાલા મકાઈ (Masala corn Recipe In Gujarati)

                      વાટકો મકાઈ બાફેલી • અડધી વાટકી ડુંગળી ઝીણી સમારેલી • અડધી વાટકી કેપ્સીકમ ઝીણા સમારેલા • પા ચમચી લાલ મરચું • પા ચમચી ધાણાભાજી સમારેલી • નમક અને સંચળ • તેલ • ગાર્નિશીગ માટે ચીઝ • લીંબુનો રસ
                      • ચણાના લોટના લાડુ

                        દોઢ વાટકો ચણાનો કરકરો લોટ • વાટકો ખાંડ • તેલ • અડધી ચમચી એલચી જાયફળ નો પાવડર • કિસમિસ અને કાજુ બદામ ના કટકા • અડધી વાટકી ઘી
                        • બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

                          બટેટા • આદુ મરચાની પેસ્ટ • લાલ મરચું પાઉડર • પા ચમચી હળદર • નમક સ્વાદાનુસાર • અડધી ચમચી ગરમ મસાલો • અડધી ચમચી ખાંડ • લીંબુનો રસ • તળવા માટે તેલ • ખીરું બનાવવા માટે • ચણાનો લોટ • ઘઉંનો ઝીણો લોટ •
                          • મીઠા પુડલા

                            ઘઉંનો ઝીણો લોટ • પા વાટકી ચણાનો લોટ • અડધી વાટકી ગોળ
                            • પુડલા (Pudla Recipe In Gujarati)

                              ચણાનો લોટ • આદુ મરચા લસણની પેસ્ટ • અડધી ચમચી હળદર • અડધી વાટકી ડુંગળી જીણી સમારેલી • અડધી વાટકી ધાણાભાજીસમારેલી • નમક સ્વાદાનુસાર • તેલ
                              • ખીચડી (Khichdi recipe in gujrati)

                                અડધો વાટકો ખીચડીયા ચોખા • અડધો વાટકો મગની ફોતરાવાળી દાળ • અડધી ચમચી હળદર • હિંગ • નમક સ્વાદાનુસાર
                                • ભાજી (Bhaji Recipe In Gujarati)

                                  બટાકા ઝીણા સમારેલા • દુધી ઝીણી સમારેલી • કોબી • રીંગણા છાલ ઉતારી સમારેલા • લીલા વટાણા • ટામેટા • લસણ પીસેલું • પાવભાજી મસાલો • 1/2 ચમચી ગરમ મસાલો • 1/4 ચમચી હળદર • મીઠું સ્વાદ અનુસાર • તેલ •
                                  • કૉફી (Coffee in gujrati)

                                    દૂધ • એલચી • દોઢ ચમચી ખાંડ • અડધી ચમચી કોફી
                                    • બ્રેડ પકોડા

                                      ગ્રામ બટેટા • બે ચમચી લીલા મરચા આદુ પેસ્ટ • ૧ લીંબુનો રસ • અડધી ચમચી ખાંડ • પા ચમચી ગરમ મસાલો • નમક સ્વાદાનુસાર • એક વાટકી ધાણાભાજી સમારેલી • તળવા માટે તેલ • બ્રેડ નું એક પેકેટ • પા ચમચી લાલ મરચું • એક વાટકી ઘઉંનો લોટ • એક વાટકી ચણાનો લોટ
                                      • 1
                                    • મોમોસ

                                      મેંદો • તેલ • નમક સ્વાદાનુસાર • કોબીજ ઝીણી સમારેલી • કેપ્સીકમ ઝીણા સમારેલા • ડુંગળી ઝીણી સમારેલી • ગાજર ખમણેલું • મરચા ઝીણા સમારેલા • સોયા સોસ • અડધી ચમચી ચિલી સોસ • લસણ આદુની પેસ્ટ • તેલ
                                      View More

                                      About Us

                                      Our mission at Cookpad is to make everyday cooking fun, because we believe that cooking is key to a happier and healthier life for people, communities and the planet. We empower home cooks all over the world to help each other by sharing their recipes and cooking experiences.

                                      Subscribe to Premium for exclusive features & benefits!

                                      Cookpad Communities

                                      🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 See All

                                      Learn More

                                      Cookpad Premium Careers Feedback Blog Terms of Service Community Guidelines Privacy Policy Frequently Asked Questions

                                      Download our app

                                      Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
                                      Copyright © Cookpad Inc. All Rights Reserved
                                      close