આલુના લસણીયા પકોડા (Potato Garlic pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લસણને પીસી તેમાં થોડું નમક અને લાલ મરચું ઉમેરી મિક્સ કરો થોડું પાણી ઉમેરો આ રીતે તૈયાર કરેલ લસણની પેસ્ટ ને બટેટાની સ્લાઈઝ્માં લગાડો
- 2
વેસન ના લોટ માં સાજીના ફૂલ સ્વાદ અનુસાર નમક લીંબુનો રસ અને હિંગ ઉમેરીને ભજીયા માટે ખીરું તૈયાર કરો આલુ ની સ્લાઈસ તૈયાર કરેલી છે તેને ખીરામાં ડુબાડી ગરમ તેલમાં તળો સ્વાદિષ્ટ આલુ ના પકોડા તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12769935









ટિપ્પણીઓ (3)