એક વાટકી સામો • એક વાટકી રાજગરાનો લોટ • એક મીડિયમ સાઇઝનું બટેટુ • બે ચમચી શેકેલી સિંગ નો પાવડર • બે ચમચી ઘી • એક ચમચી જીરૂ,એક ચમચી વાટેલા આદુ મરચાની પેસ્ટ • બે મોટી વાટકી દહીં,બે ચમચી ખાંડ • એક ચમચી મરીનો પાવડર, એક ચમચી શેકેલા જીરાનો પાવડર • એક ચમચી દાડમના દાણા અને કોથમીર • તળવા માટે તેલ