ફરાળી ઢોસા

મહાશિવરાત્રી સ્પેશીયલ લાઈવમા જે ફરાળીઢોસાની રેસીપી શેર કરી તી એ આજે હું અહિયાં શેર કરું છું.
ફરાળી ઢોસા
મહાશિવરાત્રી સ્પેશીયલ લાઈવમા જે ફરાળીઢોસાની રેસીપી શેર કરી તી એ આજે હું અહિયાં શેર કરું છું.
Steps
- 1
સામો અને સાબુદાણાને સારી રીતે ત્રણ થી ચાર વાર ધોઈ નાખવા.
- 2
હવે સાબુદાણા અને સામાનેપાંચ કલાક માટે પલાળી લેવા.સાબુદાણા ડૂબે તેટલું પાણી લેવું.
- 3
હવે તેમાથી બધું જ પાણી નિતારી લઈને મિક્સરમાં વાટી લેવું.પછી તેમા દહીં ઉમેરીને એકવાર મિક્સરમાં ફેરવી લેવું.
- 4
એકદમ પાતળું પણ નહીં અને એકદમ ઘટ નહીં તેવું ઢોસા નુ બેટર તૈયાર કરવું.
- 5
હવે તેમા ઉપવાસનું મીઠું ઉમેરીને એક થી બે કલાક માટે રહેવા દેવું.
- 6
ત્યારબાદ ઢોસા ની તવી ઉપર ઢોસા ઉતારવા.
- 7
ફરાળી ચટણી અને બટેટાની સૂકી ભાજી સાથે ઢોસા સર્વ કરવા.
Similar Recipes
More Recipes
-

Makhna Dragon Fruit Rabdi With Fruits
Rita Talukdar Adak
-

Crispy chicken fettuccine alfredo
Sarvat Hanif
-

cudi
-

Christina
-

Aloo Masala Curry/ Aloo Tomato Jhol Without Onion Garlic
Navnita Jaiswal
-

Persian Black-Eyed Pea Rice with Ground Beef (Lubia Cheshm Bolboli Polo)
Fateme Persian Kitchen
-

Ramaben Joshi
-

Crumbs & Chaos
-

Bethica Das
-

Slow Cooker Sweet Teriyaki Chicken
Kyle Koshman
-

Taylor Topp Comacho
-

Slow Cooker Pork Roast & Gravy
Kyle Koshman
-

Hobby Horseman
-

Slow Cooker Sweet Teriyaki Chicken
Kyle Koshman
-

🌹💟Heart Shaped Thumbprint Cookies💟🌹
Irum Zaidi Home Cooking
-

Slow Cooker Pork Roast & Gravy
Kyle Koshman
-

Falgooni Mangrola
-

Rachana Gopireddy
-

Cheryl Anne Usherwood
-

Ekanta rao












Comments