કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બોમ્બે આઈસ હલવો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બોમ્બે આઈસ હલવો રેસીપી મુખ્ય ફોટો

બોમ્બે આઈસ હલવો

Manisha Patel
Manisha Patel @cook_19119874

#પીળી

#પીળી

વધુ વાંચો

બોમ્બે આઈસ હલવો

Manisha Patel
Manisha Patel @cook_19119874

#પીળી

#પીળી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપ મેંદો
  • ૧ કપ દૂધ
  • ૧ કપ ઘી
  • ૧ ૧/૨ કપ ખાંડ
  • દસ-બાર સાડી કેસર
  • 1 ચપટીફૂડ કલર અથવા હળદર
  • ૧૦ ૧૨ બદામ પિસ્તા
  • 5એલચી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ખાંડ અને ઘી દૂધ મિક્સ કરી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હાલાવો

    બોમ્બે આઈસ હલવો રેસીપી સ્ટેપ1ફોટો
    બોમ્બે આઈસ હલવો રેસીપી સ્ટેપ1ફોટો
    બોમ્બે આઈસ હલવો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવો ત્યારબાદ તેમાં ધીમે ધીમે મેંદો નાખો

    બોમ્બે આઈસ હલવો રેસીપી સ્ટેપ2ફોટો
    બોમ્બે આઈસ હલવો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય અને મેંદો એક સરખો મિક્સ ના થઈ જાય ત્યાં સુધી મિશ્રણને મિક્સ કરો ગાઠા ના પડે એનો ખાસ ધ્યાન રાખો

    બોમ્બે આઈસ હલવો રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તૈયાર કરેલ આ મિશ્રણને ગેસ ઉપર મીડીયમ ગેસ પર ધીમે ધીમે ચારથી પાંચ મિનિટ હલાવો

    બોમ્બે આઈસ હલવો રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ચારથી પાંચ મિનિટ હલાવ્યા બાદ તેમાં કેસર ઉમેરો.

    બોમ્બે આઈસ હલવો રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે મિશ્રણને ગેસ ઉપર ધીમા તાપે ૧૦ થી ૧૨ મિનીટ એક સાઈડ પર હાલ આવ્યા રાખો ત્યારબાદ તવેથોઅને પેન ઉપ૨ થી મિસ૨ણ ચોટતુ બંધ થઈ જાય ત્યાં સુધી ગેસ ઉપર ધીમે હલાવો

    બોમ્બે આઈસ હલવો રેસીપી સ્ટેપ6ફોટો
    બોમ્બે આઈસ હલવો રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    થોડીવાર ઠંડું પડવા દો ત્યાં સુધીમાં એલ્યુમિનિયમ ફોઇલ પેપર ઘી અથવા તેલ લગાવી આ મિશ્રણને તેના ઉપર પાથરો ધીમે ધીમે વેલણની મદદથી એકદમ પાતળું પડ કરી વણી લો

    બોમ્બે આઈસ હલવો રેસીપી સ્ટેપ7ફોટો
    બોમ્બે આઈસ હલવો રેસીપી સ્ટેપ7ફોટો
    બોમ્બે આઈસ હલવો રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ તેના ઉપર બદામ અને એલચી નો પાવડર નાખી બટર પેપર પાથરી ફરીથી થોડું વણીલો

    બોમ્બે આઈસ હલવો રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે પાંચથી છ કલાક સુધી એમ જ રહેવા દો ત્યારબાદ પીઝા કટરની મદદથી પીસ કરી લો

    બોમ્બે આઈસ હલવો રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    બોમ્બે હલવો તૈયાર છે

    બોમ્બે આઈસ હલવો રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Patel
Manisha Patel @cook_19119874
પર December 15, 2019 12:35

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

આઇસ હલવો

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. રાજસ્થાની ગટ્ટા પુલાવ
  2. કઢી અને વેજ રાઈસ
  3. કોર્ન સુજી ખમણ
  4. મકાઈ ના રોટલા
  5. ખાટા ઢોકળા # પીળી વાનગી
  1. ત્રિરંગી સેન્ડવીચ
  2. રાજસ્થાની ગટ્ટા કરી ઈન માઈક્રોવેવ
  3. મકાઈ ના રોટલા
  4. ખાટા ઢોકળા # પીળી વાનગી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11209580
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close