સીંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)

Harsha Israni @cook_14344309
સીંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઇમાં તેલ ગરમ કરી, સમારેલા શાકભાજી સહેજ કાચા રહે એમ ફ્રાય કરી ડીશમાં કાઢી લો.
- 2
ત્યારબાદ તે જ કઢાઇમાં જીરું, હીંગ, આખી મેથીના દાણા ઉમેરી, મીઠા લીમડાના પાન નાખી,1 મિનિટ સાતંળી તરત જ બેસન ઉમેરી, બેસનને ગુલાબી રંગનું થાય ત્યાં સુધી સતત હલાવતા સાતંળી લો.
- 3
બેસન ગુલાબી રંગનું શેકાઈ જાય ત્યારે ગેસની આંચ ધીમી કરી, થોડું થોડું પાણી ઉમેરી, હળદર, મીઠું, લાલ મરચું, લીલાં મરચાં, ટામેટાં અને ફ્રાય કરેલા શાકભાજી ઉમેરી 10 મિનિટ ધીમી આંચે ઢાંકણથી ઢાંકીને પકાવો.
- 4
તૈયાર છે સીંધી કઢી કોથમીરથી ગાર્નિશિંગ કરીને ભાત સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14180746











ટિપ્પણીઓ (5)