બેસન ભાજી(Besan Bhaji Recipe in Gujarati)

Jugnu Ganatra Sonpal
Jugnu Ganatra Sonpal @cook_26283424

બેસન ભાજી(Besan Bhaji Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 2મૂળા પાન સાથે
  2. 1ટીસ્પુન નમક હળદર
  3. 1ચમચો ચણાનો લોટ
  4. 1ટીસ્પુન તેલ
  5. 1, ટીસ્પૂન રાઈ જીરું
  6. 1/2ટીસ્પુન હીંગ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    માપ મુજબ મૂળા પાન સાથે સમારવા

  2. 2

    1બાઊલ થોડું પાણી નમક નાખીને મિક્સ કરો તેમાં મૂળા પાન 1મીનીટ પલાળવા

  3. 3

    પેન માં તેલ મૂકી તેમાં રાઈ જીરું અને હિંગ નાખી વઘાર કરો તેમાં મૂળા પાન સાથે નાખી વધારો તેમાં માપ મુજબ નમક અને હળદરમીક્સ કરો ધીમા તાપે 2મીનીટ પકાવો

  4. 4

    ચણાનો લોટ મિક્સ કરી લીડ મુકી ફરી એક મીનીટ ધીમા તાપે પકાવો

  5. 5

    સર્વ કરો બાઉલ માં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jugnu Ganatra Sonpal
Jugnu Ganatra Sonpal @cook_26283424
પર

ટિપ્પણીઓ

Similar Recipes