એગલેસ કેક (Eggless Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદો માપ મુજબ લેશુ અને ચાળી લેશુ
- 2
હવે તેમાં માપ મુજબ બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, મિલ્ક પાઉડર, કોકો અને ખાંડ મિક્સ કરશુ અને બટર એક તપેલી મા મેલ્ટ કરશુ.
- 3
હવે મિક્સ કરેલ પાઉડર ને બટર મા એડ કરી તેમાં પાણી એડ કરવું અને એકદમ ફેટી લેવું બેટર બહુ પતલુ કે બહુ ઘાટું ન રાખવું.
- 4
હવે એક મૉલ્ટ લો અને તેને ઘી કે બટર થી કવર કરી તેમાં બેટર એડ કરો અને તેને 180ડિગ્રી પર 45 મિનિટ માટે બેક કરવા સેટ કરી લેવું.
- 5
ત્યારબાદ કેક ને ચેક કરી લો અને ઠંડી થાઈ એટલે અનમોલ્ટ કરવું અને ડેકોરેશન કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14556097














ટિપ્પણીઓ (4)