કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
Anand

#TT3
#cookpadgujrati
#cookpadindia

#TT3
#cookpadgujrati
#cookpadindia

વધુ વાંચો

મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
Anand

#TT3
#cookpadgujrati
#cookpadindia

#TT3
#cookpadgujrati
#cookpadindia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 700 ગ્રામખીરું
  • જરૂર મુજબ મીઠુ
  • મસાલા માટે
  • 2 ટી સ્પૂનતેલ
  • 1/2 ટી સ્પૂનરઈ
  • 1/2 ટી સ્પૂનજીરું
  • 1/2 સ્પૂનઅડદ ની દાળ
  • લીમડા ના પાન
  • 4બટાકા બાફેલા
  • 3ડુંગળી ઉભી સમારેલી
  • 1 ટેબલ સ્પૂનઆદુ મરચા, લસણ ની પેસ્ટ
  • ચપટીહિંગ
  • 1 સ્પૂનલાલ મરચું
  • 1 સ્પૂનસંભાર મસાલો
  • લીલા ધાણા ઝીણા સમારેલા
  • ચટણી માટે
  • 5-6લાલ સૂકા મરચા (પલાળેલા)
  • 7થિ 8 કળી લસણ
  • આંબલી જરૂર મુજબ
  • મીઠુ સ્વાદ મુજબ
  • જરૂર મુજબ પાણી
  • બટર
  • સર્વિગ માટે
  • સંભાર
  • નારિયેળ ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મૈસુર મસાલો બનાવવા માટે એક કડાઈમાં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં અડદ ની દાળ અને મીઠા લીમડા ના પાન ઉમેરો પછી તેમાં હીંગ,આદું મરચાં ની પેસ્ટ ઉમેરી હલાવી સમારેલી ડુંગળી ઉમેરો અને ડુંગળી ને થોડી ચડવા દો પછી તેમાં લસણ ની પેસ્ટ ઉમેરી હલાવી લો.

  2. 2

    હવે તેમાં બાફી ને સમારેલા બટાકા ઉમેરી સ્મેશ કરી તેમાં હળદર,લાલ મરચું પાઉડર,સાંભર નો મસાલો ઉમેરી હલાવી સમારેલા લીલા ધાણા ઉમેરી હલાવી બધું બરાબર મીક્સ કરી ૧ મિનિટ થવા દો પછી ગેસ બંધ કરી લઈ.તો તૈયાર છે મૈસુર મસાલો.

  3. 3

    એક મિક્સર જારમાં પલાળેલા સૂકા લાલ મરચાં,આંબલી,લસણ,સ્વાદાનુસાર મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી ક્રશ કરી લો તો તૈયાર છે ઢોંસા માં પાથરવા ની ચટણી.

  4. 4

    હવે ઉપર તૈયાર કરેલ મૈસુર મસાલા નું સ્ટફિંગ પાથરી ઢોસા ને વાળી લેવો.

  5. 5

    સરવિંગ પ્લેટમાં કાઢી ગરમ ગરમ તેને સાંભર, લીલા નાળિયેર ની ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરવા.તો તૈયાર છે મૈસુર મસાલા ઢોંસા.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
પર September 29, 2021 18:59
Anand

ટિપ્પણીઓ (2)

Janki K Mer
Janki K Mer @chef_janki
October 02, 2021 02:44
Yummy and delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala ડોસા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. તળેલા મરચા (Fried Marcha Recipe In Gujarati)
  2. ફલાફલ (Falafel recipe in gujarati)
  3. મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
  4. પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
  5. પનીર (Paneer Recipe In Gujarati)
  1. મૈસુર ઢોસા (Mysore Dosa Recipe In Gujarati)
  2. ફ્લાફલ વીથ હમસ (Falafel With Hummus Recipe In Gujarati)
  3. કુલ્લડ લસ્સી (Kullad Lassi Recipe In Gujarati)
  4. પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15343276
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close