કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
જામનગર

#FFC1

#FFC1

વધુ વાંચો

વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
જામનગર

#FFC1

#FFC1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20-25 મીનીટ
  • ૫૦૦ ગ્રામ ગાય છાપ બેસન
  • ૩/૪ ટી સ્પૂન -ગાઠિયા નો સોડા
  • ૧/૨ કપ પાણી
  • ૧/૨ કપ તેલ
  • ૧ ટી સ્પૂનઅજમો
  • ૧ ટી સ્પૂન હિંગ
  • ૧ ટી સ્પૂન અધકચરા વાટેલા મરી
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20-25 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બેસનને ચાળી લેવો. તેમાં મીઠું અધકચરા વાટેલા મરી નો ભૂકો અજમા હિંગ ઉમેરી દેવા.

  2. 2

    બધુ બરાબર મિક્સ કરી એક મોટા વાટકામાં સોડા તેલ અને પાણી ભેગું કરી બરાબર મિક્ષ કરી લેવું અને તેનાથી લોટ બાંધી લેવો જરૂર જણાય તો થોડું પાણી વધારે નાખી શકાય.

    વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ બંધાઈ જાય એટલે તેને થોડું તેલ લઈને ખૂબ જ મસળવું ધ્યાન રાખવું કે લોટ ખૂબ ઢીલો કે બહુ કઠણ ન થઈ જાય એકદમ લોટ મુલાયમ થઈ જાય એટલે પાટલા ઉપર થોડો લોટ લઇ તેને હથેળી વડે દબાવીને ગાંઠીયા વણી લેવા.

  4. 4

    મીડીયમ ગરમ તેલ મા ગાંઠીયા તળી લેવા આ ગાંઠીયા ની ઉપર છાંટવા માટે હીંગ મરીનો ભૂકો મિક્સ કરીને મસાલો તૈયાર કરી લેવો અને તે ઉપર છાંટવો.

    વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગરમાગરમ વણેલા ગાંઠીયાને પપૈયા ના સંભારા અને તળેલા મરચા સાથે સર્વ કરવા.

    વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
પર February 05, 2022 14:09
જામનગર

ટિપ્પણીઓ (3)

Swaminathan
Swaminathan @Swami_180828
February 05, 2022 14:14
Yummy dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વણેલા ગાંઠિયા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ફૂદીના ની સૂકવણી/પાઉડર(phudina powder recipe in Gujarati)
  2. ગુજરાતી તુવેર દાળ / વરા ની દાળ (Gujarati Tuvar Dal Recipe in Guj
  3. થાબડી પાક (Thabdi Paak Recipe In Gujarati)
  4. સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
  5. પૌવા કટલેસ (Pauva Cutlet Recipe In Gujarati)
  1. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  2. સુરતી ખમણ (Surti Khaman Recipe In Gujarati)
  3. ગુજરાતી દાળ (Gujarati Daal recipe in Gujarati)
  4. રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15949354
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close