રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરદાળ ને ગરમ પાણીથી ધોઈને 15 - 20 મિનિટ પલાળીને રાખો...હવે તેમાં સરગવાના ટુકડા, હળદર, મીઠું અને હીંગ ઉમેરી પ્રેશર કુકર માં 4 વિસલ થી કુક કરી લો..કુકર ઠંડુ થવા દો.
- 2
હવે કુકર ખોલી સરગવાના ટુકડા કાઢી ને બ્લેન્ડર થી દાળને વલોવી લો. મસાલા કરી ઉકળવા મુકો..ગોળ અને કોકમ તેમજ શીંગ દાણા ઉમેરો...છીણેલું આદુ ટામેટું તેમજ લીલા મરચા ના ટુકડા અને મીઠો લીમડો પણ ઉમેરી દો...(ખટાશ માટે આમલી કે લીંબુ પણ વાપરી શકો)
- 3
ગુજરાતી દાળમાં વઘાર નું જ ખાસ મહત્વ છે..આ વઘારની સુગંધ પરથી આસપાસ ના લોકોને ખબર પડી જાય કે ગુજરાતી દાળ રંધાય છે. હવે એક વઘારીયામાં ઘી અને તેલ મુકો...રાઈ અને મેથી દાણા ઉમેરી તતડાવો.. તમાલપત્ર, લવિંગ અને તજ ઉમેરો ત્યાર પછી 1 ચમચી કાશ્મીરી મરચું ઉમેરી તરત જ ઉકળતી દાળ પર વઘાર રેડીને ફરી સ્લો ફ્લેમ પર સરખી ઉકળવા દો... કોથમીર ઉમેરો તો તૈયાર છે અતિ સ્વાદિષ્ટ ગુજરાતી દાળ...હવે પીરસો...👍
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#FFC1#week1# ગુજરાતી દાલદરેક જાતની દાળ માં ગુજરાતી દાલ જે ટેસ્ટમાં ખાટી અને મીઠી છે તે દરેકને બહુ જ પસંદ આવે છે .આજે મેં ગુજરાતી દાળ બનાવી છે. Jyoti Shah -
-
-
-
-
ગુજરાતી તુવેર ની દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#FFC1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookpadindia#Cookpadgujaratiગુજરાતી દાળ Ketki Dave -
-
-
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap Keshma Raichura -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Post1તુવેરની દાળ પ્રોટીન થી ભરપૂર હોય છે.. એમાં વિવિધ મસાલાનો ઉપયોગ ગુજરાતી દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Sunita Vaghela -
More Recipes
ટિપ્પણીઓ (3)