આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને ધોઈ પાણી નિતારી લો ત્યાર પછી ડુંગળી,લીલું લસણ,ટામેટું, બાફેલો બટાકો બધું સમારી લેવું લસણ અને મરચા ને વાટી લેવા હવે એક કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં જીરું અને હીંગ ઉમેરો
- 2
હવે તેમાં લસણ- મરચું,ડુંગળી અને લીલું લસણ ઉમેરી મિક્સ કરી સાંતળો હવે તેમાં હળદર,લાલ મરચું ધણાજીરું અને મીઠું ઉમેરી મિક્સ કરો પછી તેમાં ટામેટું ઉમેરો અને બરાબર મિક્સ કરી ચડવા દો
- 3
હવે તેમાં પાલક ઉમેરો અને મિક્સ કરો હવે બાફેલા બટાકા ઉમેરી મિક્સ કરી થોડું પાણી ઉમેરી ચડવા દો
- 4
હવે આ આલુ પાલક ને ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15972518
















ટિપ્પણીઓ