કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni

#SN2
#vasantmasala
#aaynacookeryclub
#BW
#cookpadindia
#cookpadgujrati

#SN2
#vasantmasala
#aaynacookeryclub
#BW
#cookpadindia
#cookpadgujrati

વધુ વાંચો

પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni

#SN2
#vasantmasala
#aaynacookeryclub
#BW
#cookpadindia
#cookpadgujrati

#SN2
#vasantmasala
#aaynacookeryclub
#BW
#cookpadindia
#cookpadgujrati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૪ સર્વિંગ
  • કઢી બનાવવા માટે
  • ૧ કપદહીં
  • ૪ ચમચીચણાનો લોટ
  • ૩ કપપાણી
  • ૧/૨ ચમચીલાલ મરચું
  • ૧/૪ ચમચીહળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧/૨ ચમચીક્રશ કરેલા સૂકા ધાણા
  • ૧ ચમચીઆદુ લસણની પેસ્ટ
  • વઘાર માટે
  • ૧ ચમચીતેલ
  • ૧ ચમચીઘી
  • ૧/૨ ચમચીજીરૂ
  • ૧/૪ ચમચીહિંગ
  • ૧/૨ ચમચીમેથી દાણા
  • ૧ ટુકડોતજ
  • ૪-૫ નંગ કાળા મરી
  • ૧/૨ ચમચીવસંત ગરમ મસાલો
  • ૨ નંગ સૂકા લાલ મરચા
  • ૧ નંગ ડુંગળી સ્લાઈસમાં કટ કરેલ
  • પકોડા બનાવવા માટે
  • ૧ કપચણાનો લોટ
  • ૨ નંગ ડુંગળી સ્લાઈસમાં કટ કરેલ
  • ૧ નંગલીલું મરચું સમારેલું
  • ૧/૨ ચમચીક્રશ કરેલા સૂકા ધાણા
  • ૧ ચમચીકોથમીર
  • ૧/૨ ચમચીલાલ મરચું
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧/૪ ચમચીબેકિંગસોડા
  • ૧/૨ ચમચીઅજમો
  • ૧ ચમચીલીંબુનો રસ
  • તેલ ભજીયા તળવા માટે
  • ફાઇનલ તડકા માટે
  • ૧ ચમચીઘી
  • ૧/૪ ચમચીજીરુ
  • ૧/૪ ચમચીસૂકાઆખા ધાણા
  • ૧/૨ ચમચીકશ્મીરી લાલ મરચું
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં દહીં ચણાનો લોટ હળદર લાલ મરચું મીઠું આદુ-લસણની પેસ્ટ ક્રશ કરેલ સૂકા ધાણા અને પાણી નાખીને કઢીનું બેટર તૈયાર કરો

    પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તપેલીમાં વઘાર માટે તેલ ગરમ કરો પછી તેમાં ખડા મસાલા મેથી દાણા સૂકા લાલ મરચા અને કટ કરેલ ડુંગળી ઉમેરો ડુંગળીને બે મિનિટ સાંતળીને તેમાં કડીનું બેટર એડ કરો એક ઉભરો આવે ત્યાં સુધી તેને સતત હલાવતા રહો ઉભરો આવી ગયા પછી તેમાં ગરમ મસાલો નાખી તેને ધીમા તાપે ૨૦ મિનિટ માટે ઉકાળો

    પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પકોડા બનાવવા માટે કટ કરેલ ડુંગળીને એક બાઉલમાં લઈ લો પછી તેમાં ચણાનો લોટ લાલ મરચું મીઠું અજમો અધ કચરા વાટેલા સૂકા ધાણા કોથમીર અને જરૂર મુજબ પાણી ઉમેરીને પકોડાનું મિશ્રણ તૈયાર કરો

    પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેલ ગરમ કરવા મૂકો. પકોડાના મિશ્રણમાં સોડા અને લીંબુનો રસ નાખીને મિક્સ કરીને ભજીયા ઉતારી લો

    પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    20 મિનિટ માટે ઉકાળીને કઢી બંધ કરી દો પીરસવાના દસ મિનિટ પહેલા પકોડા કઢી ની અંદર એડ કરો

  6. 6

    ફાઇનલ તડકા માટે ઘી ગરમ કરો પછી તેમાં જીરૂ હિંગ અને સૂકા ધાણા નાખીને ગેસ બંધ કરી લો પછી લાલ કાશ્મીરી લાલ મરચું નાખીને આ તડકાને કઢીની ઉપર રેડો

    પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    સર્વ કરવા માટે રેડી છે પંજાબી પકોડા કળી કોથમીર નાખીને સર્વ કરો

    પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Amita Soni
Amita Soni @Amita_soni
પર February 20, 2023 11:22
l love cookingFood lover
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
February 27, 2023 11:23
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પંજાબી પકોડા Kadhi

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. પંજાબી છોલે ભટુરે (Punjabi Chhole Bhature Recipe In Gujarati)
  2. દાડમ દાણા મસાલા છોલે જૈન (Pomegranate Masala Chickpeas Jain Recipe In Gujarati)
  3. પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati)
  4. તવા કૂલચા જૈન (Tawa Kulcha Jain Recipe In Gujarati)
  5. પંજાબી ટ્રેડિશનલ દાલ મખની (Punjabi Traditional Dal Makhani Recipe In Gujarati)
  1. દાડમ દાણા મસાલા છોલે જૈન (Pomegranate Masala Chickpeas Jain Recipe In Gujarati)
  2. ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
  3. વેજીટેબલ લોલીપોપ (Vegetable Lolipop Recipe In Gujarati)
  4. કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16815627
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close