હક્કા નુડલ્સ નું એક પેકેટ • કોબી ઝીણી સમારેલી • ગાજર ઝીણું સમારેલું • કેપ્સીકમ મરચા ઝીણા લાંબા • લીલી ડુંગળી લાંબી સુધારેલી • લીલી ડુંગળીના ઝીણા ઝીણા સુધારેલા પાન • કળી લસણની ઝીણી ઝીણી સુધારેલી • કટકો આદુ ઝીણા ઝીણા સુધારેલા • લીલા મરચા ઝીણા ઝીણા સુધારેલા • સોયાસોસ • રેડ ચીલી સોસ • કેચઅપ •