તલ અને સીંગની ચીકી (Til Shing Chikki Recipe In Gujarati)

khush vithlani
khush vithlani @cook_38212773

શિયાળામાં તલ ખાવાથી ખૂબ ફાયદો થાય છે ગોળ ખાવાથી પણ ખૂબ ફાયદો થાય છે#US

તલ અને સીંગની ચીકી (Til Shing Chikki Recipe In Gujarati)

શિયાળામાં તલ ખાવાથી ખૂબ ફાયદો થાય છે ગોળ ખાવાથી પણ ખૂબ ફાયદો થાય છે#US

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
બે લોકો
  1. 1વાટકો તલ
  2. પા કપ ગોળ
  3. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તલ ને એક ગરમ લોયામાં શેકી લેવાના જે તડ તડ થાય એટલે શેકાઈ ગયા સમજવાના

  2. 2

    આ તલ શેકાઈ ગયેલા લાગે એટલે એક વાસણમાં લઈ અને ફરીથી એ જ લોયામાં થોડું એવું ઘી મૂકી અને ગોળ નાખી પાય કરવી

  3. 3

    પાય રેડી થતાં તેમાં તલ ઉમેરો અને હલાવતા લોયુ નીચે ઉતારી લો ગેસ પરથી હવે આ તલનો એકદમ ઘટ્ટ થઈ જતા મિશ્રણને પ્લેટફોર્મ ઉપર તેલ લગાવી લો. ત્યારબાદ આ તલનું મિશ્રણ ત્યાં રાખી એકદમ ગરમ ગરમ હાથેથી દબાવતા દબાવતા વેલણ પર તેલ લગાવી અથવા તો ઘી લગાવીને મળતું જવાનું ગરમાગરમમાં જ ખૂબ જ જલ્દીથી મળતા વળતા પાતળું કરી અને રાઉન્ડ શેપમાં લેવું

  4. 4

    ત્યારબાદ એને કાપી અને નાના નાના પીસ માં રેડી કરો તો આપણી ચીકી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
khush vithlani
khush vithlani @cook_38212773
પર
I love cooking and also eating 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes