વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)

આ રેસિપી પાર્ટી અને ફંકશન્સમાં છોકરાઓની ખૂબ પ્રિય રેસીપી છે વેજ હક્કા નુડલ્સ એક ઝડપી અને સ્વાદિષ્ટ નાસ્તા અને પાર્ટી માટેની #WCR
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
આ રેસિપી પાર્ટી અને ફંકશન્સમાં છોકરાઓની ખૂબ પ્રિય રેસીપી છે વેજ હક્કા નુડલ્સ એક ઝડપી અને સ્વાદિષ્ટ નાસ્તા અને પાર્ટી માટેની #WCR
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ગરમ પાણી મૂકી તેમા એક પાવરૂ તેલ અને 1 ચમચી મીઠું નાખો. ત્યારબાદ પાણી ઉકળે એટલે નુડલ્સ નુડલ્સ ઉમેરો અને છ થી સાત મિનિટ સુધી બાફવા દો. બફાઈ જાય બાદ તેને એક ચારણીમાં કાઢી અને ઉપર ઠંડું પાણી રેડો આ નુડલ્સને સાઈડમાં રાખી અને વઘારની તૈયારી કરો
- 2
- 3
એક પેનમાં એક પાવરૂ તેલ મૂકો અને તેને ગરમ થાય એટલે તેમાં આદુ મરચાં અને લસણ ઝીણા સમારેલા વઘાર આપો અને તેને ધીમે તાપે હલાવી અને સૌપ્રથમ તેમાં લાંબી સમારેલી ડુંગળી ઉમેરો હલાવતા રહી સાથે સાથે કોબી ઉમેરો એને હલાવતા રહી સાથે સાથે ગાજરના પીસ ને ઉમેરો એની સાથે તેમાં થોડી હલાવી અને કેપ્સીકમ ઉમેરો. બધું વેજિટેબલ મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં થોડું એવું મીઠું ઉમેરો અને ખાસ ગેસે હલાવતા રહો જેથી શાક એકદમ ચડી જાય ને ગળી જાય નહીં એનું ખાસ ધ્યાન રાખવું
- 4
- 5
ત્યારબાદ તેમાં બાફેલા આપણા નુડલ્સ નાખી દેવા નુડલ્સ ઉમેર્યા પછી તેમાં બધી જાતના સોસ અને મરી પાઉડર ઉમેરી હલાવતા રહેવું ફ્લેમ હાઈ રાખી અને લાસ્ટ માં જરૂર મુજબ મીઠું ઉમેરો અને છેલ્લે વિનેગર ઉમેરી હલાવી અને સર્વિંગ બાઉલમાં કાઢી લો તો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ હક્કા નુડલ્સ
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ હક્કા નુડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
#WCR બાળકો ની સાથે સાથે મોટા નાં પણ પ્રિય વેજીટેબલ હક્કા નુડલ્સ માં ભરપૂર શાકભાજી નો ઉપયોગ કરી ને સિમ્પલ નુડલ્સ બનાવ્યાં છે. Bina Mithani -
-
હક્કા નુડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
હક્કા નુડલ્સ એ ઝડપથી બનતી ચાઈનીઝ ડીશ છે જે બાળકોને ખૂબ પ્રિય છે Krishna Vaghela -
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#CDYબાળકોના ફેવરેટ હક્કા નુડલ્સ હેલ્ધી અને ટેસ્ટીમેં આમાં ઘઉંના નૂડલ્સ નો યુઝ કર્યો છે. Falguni Shah -
હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati)
#ST હક્કા એ ચાઈનીઝ જાત છે.તે કલકત્તા આવ્યાં હતાં. ત્યાં સેટલ થયાં હતાં તેનાં પર થી હક્કા નુડલ્સ નામ આવ્યું. ખૂબ જ ઝડપ થી બની જાય છે.જે બ્રેકફાસ્ટ,સ્નેકસ અથવાં ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
વેજ હક્કા નુડલ્સ (veg Hakka noodles Recipe in gujarati)
આ મારી પેહલી ચાઈનીઝ રેસીપી છે મને ઓછું પસંદ છે થોડું...પણ બાળકો ને માટે ટા્ય કરી....રેડી મેડ મસાલા સાથે....ને સરસ બની...ખુબ જ ભાવી....તમે પણ ટ્રાય કરો. Shital Desai -
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
(વેજ હક્કા નુડલ્સ)(Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4#Week2#Noodlesવેજીટેબલ થી ભરપુર અને ખુબ જ ચટપટા નુડલ્સ Shreya Jaimin Desai -
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#WCR#cookpad_gujarati#cookpadindiaહક્કા નુડલ્સ એ એક જાણીતું ઇન્ડો ચાઈનીઝ વ્યંજન છે જે ચાઈનીઝ ભોજન પીરસતા રેસ્ટોરન્ટ સિવાય ફાસ્ટ ફૂડ જોઇન્ટ્સ અને રોડ સાઈડ ના ચાઈનીઝ ફૂડ જોઇન્ટ્સ માં મળતા જ હોય છે. હક્કા નુડલ્સ ને એકલા અથવા તો મન્ચુરિયન જેવી ગ્રેવી વાળી વાનગી સાથે પીરસવા માં આવે છે. એવું કહેવાય છે કે ચીન ના "હક્કા" સમાજ દ્વારા આ નુડલ્સ બનાવ્યા હતા અને તેથી તે હક્કા નુડલ્સ થી ઓળખાય છે. 18 મી સદી માં જ્યારે ઘણા ચીની ભારત ના કલકત્તા અને મદ્રાસ શહેર માં સ્થાયી થયા ત્યારે હક્કા નુડલ્સ સાથે લાવ્યા અને ભારત માં પ્રચલિત થયા. Deepa Rupani -
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
બાળકોની હંમેશા ચાઈનીઝની ડિમાન્ડને સંતોષવા કોઈ વાર બનતા હક્કા નુડલ્સ. Dr. Pushpa Dixit -
વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
ચાઈનીઝ રેસીપી થોડી સ્પાઈસી હોય તો જ મજા આવે છે. અને ખાસ ધ્યાન રાખો કે એ ફાસ્ટ ગેસે જ બનાવવામાં આવે છે મેં આ રેસિપી માં વિનેગર અને આજીનોમોટો નો ઉપયોગ નથી કયૉ જે ખુબ જ નૂકશાન કરે છે. #WCR Aarati Rinesh Kakkad -
-
-
હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3#Chinese #Noodles#Carrot#cookpadindia#cookpadgujarati#cookpadહક્કા નૂડલ્સ નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.મારી ઘરે પણ બધાને ભાવે છે. Komal Khatwani -
હોટ એન્ડ સ્પાઈસી ચાઈનીઝ વેજ હક્કા નુડલ્સ
હોટ એન્ડ સ્પાઈસી ચાઈનીઝ વેજ હક્કા નુડલ્સ#MFF #મોન્સૂનફૂડફેસ્ટિવલ #વેજહક્કાનુડલ્સ#RB16 #Week16#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnapchallengeહોટ એન્ડ સ્પાઈસી ચાઈનીઝ વેજ નુડલ્સ --- વરસાદ માં હોટ અને સ્પાઈસી નુડલ્સ ખાવાની ખૂબ જ મજા આવે છે .મારા ઘરમાં બધાં ને ભાવે છે . Manisha Sampat -
-
વેજ નુડલ્સ (Veg Noodles Recipe In Gujarati)
#WCR #નુડલ્સ #ચાઈનીઝ #દેશીચાઈનીઝ #VegNoodles #Chinese #DesiChinese#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચાઉમીન અને હક્કા નુડલ્સ માં થોડો ફરક હોય છે. ચાઉમીન માં શાક નું પ્રમાણ નુડલ્સ થી ઓછું હોય છે. એમાં ફક્ત ગ્રીન બેલ પેપર (લીલું કેપ્સીકમ) હોય છે. હક્કા નુડલ્સ માં શાક નુડલ્સ ની જેમ સરખા પ્રમાણ માં હોય છે. એમાં ત્રણેય રંગ નાં બેલ પેપર (લાલ, પીળુ, લીલું કેપ્સીકમ ) હોય છે. પણ આપણે તેમાં ફેરફાર કરીને આપણી પસંદ ને સ્વાદ પ્રમાણે બનાવી શકીએ છીએ. Manisha Sampat -
હક્કા નુડલ્સ
#RB2#Week2 બાળકો ને નુડલ્સ પ્રિય હોય છે, મારાં બન્ને દીકરા મિહિર અને ઋતુધ્વજ ને હક્કા નુડલ્સ ખૂબ ભાવે છે Bhavna Lodhiya -
હક્કા નુડલ્સ (Hakka noodles recipe in gujrati)
#મોમમને ખુબ ભાવે છે.મારી મોમ એ મને બનાવતા શીખવ્યા છે.આજે મારા સાસરે પહેલી વાર બનાવ્યા મારી સાસુ મોમ ને ખુબ ભાવ્યા. Mosmi Desai -
-
વેજ હક્કા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
બાળકો ને ખુબ પ્રિય એવી આ રેસીપી છે. વિન્ટર માં લીલા શાક ખૂબ સરસ મળે ત્યારે વધારે વેજીસ નો ઉપયોગ કરી ને આ રેસીપી દ્વારા બાળકો ને ગ્રીન વેજીટેબલ ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
રાઈસ નુડલ્સ સલાડ (Rice Noodles Salad Recipe In Gujarati)
#SPR ખૂબ જ ઝડપ થી બની જતો આ સલાડ સરસ બને છે.રાઈસ નુડલ્સ સાથે ક્રન્ચી વેજીટેબલ અને ડ્રેસિંગ અલગ સ્વાદ આપે છે.સર્વ કરવાનાં સમયે તેને ફરી મિક્સ કરવો. Bina Mithani -
-
-
હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe in Gujarati)
#GA4#week2Noodlesઆ એક ચાઈનીસ ફૂડ છે... પરંતુ હવે બધેજ ખુબજ પોપ્યુલર થઈ ગઈ છે... આનો ચટાકેદાર સ્વાદ નાના મોટા સૌને ભાવે એવો હોય છે. Taru Makhecha -
વેજીટેબલ હક્કા નુડલ્સ(veg hakka noodles recipe in Gujarati)
#સુપરશેફ3 #week3 #post_3 #મોન્સુન સ્પેસ્યલ Suchita Kamdar
More Recipes
ટિપ્પણીઓ