કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરી ની શક્તિવર્ધક રાબ
#CB6#Week6આ રાબ ને ગરમ ગરમ પીવા ની ખુબ જ મઝા આવે છે. આ રાબ ખુબ જ હેલ્થી અને શક્તિ વર્ધક છે. શિયાળા માં તાસીર ઠંડી હોય છે જેથી આ રાબ ખુબ જ ગુણકારી છે અને શિયાળા માં શરદી અને ઉધરસ માં ખુબ જ રાહત આપે છે. Arpita Shah -
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#RB1 સુખડી મારી દીકરી ની સૌથી મનપસંદ સ્વીટ ડિશ છે...અને આ હેલ્થી પણ છે.. Chintal Kashiwala Shah -
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
શિયાળા માં ગુંદર ની રાબ પીવાથી કમર નો દુખાવામાં રાહત થાય છે ને સુઠ ને ગંઠોડા નો પાઉડર હોવાથી શરદી માં પણ રાહત મળે છે. #CB6 Mittu Dave -
ગુંદર પાક
#Wk2#week2શિયાળો બરાબર જામ્યો છે,શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા અવનવા પાક અને વસાણાં ખાવા માં આવે છે,ગુંદર પાક માં ગુંદર, ઘી, ગોળ અને દ્રાયફ્રૂટ્સ તેમજ સૂંઠ ગંઠોડા નાખવા,માં આવે છે,જે શરીર ને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ સાંધા ના દુખાવા માં રાહત આપે છે. Dharmista Anand -
અડદિયા (Adadiya recipe in Gujarati)
અડદિયા શિયાળામાં ખવાતા એક વસાણા નો પ્રકાર છે જેમાં અડદનો લોટ અને અલગ અલગ પ્રકારના વસાણા તેમજ સુકામેવા ઉમેરવામાં આવે છે. મેં એની સાથે થોડો ચણાનો લોટ ઉમેર્યો છે. દરેક લોકોની અડદિયા બનાવવાની રીત અલગ અલગ હોય છે. કોઈ લોકો ચાસણી ઉમેરે છે, તો કોઈ એમાં દળેલી ખાંડ ઉમેરે છે, જ્યારે ગોળનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. મેં એને હેલ્ધી બનાવવા માટે ગોળનો ઉપયોગ કર્યો છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક આરોગ્યપ્રદ વસાણું છે જે દરેક ગુજરાતી ઘરમાં શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે.#VR#cookpadindia#cookpad_gu spicequeen -
#પુરણપોળી (puran poli Recipe In Gujarati)
#મોમ(સાસુ મા)...આ રેસીપી હું મારા સાસુ મા ને મધર્સ ડે માટે ડેડીકેટ કરું છુંઆમ તો મારા સાસુ મા 30 વર્ષ થઈ તીખો ટેસ્ટ શું છે એ પણ નથી ખબર લસણ ડુંગળી અને મરચા ખાવા નું મૂકી દીધું છેપરંતુ આ તો સ્વીટ છે એ પણ એમની પ્રિય એટલે હું એમને ખવાય એવી ડીશ બનાવું છું..પેલા ના જમાના માં ઘર નું કોઈ ખાસ વ્યક્તિ જો મહેમાનગતિ માં હોય તોજ આ દીધી બનાવતા પણ મારા માટે મારી સાસુ માં માટે આ ડીશ થઈ વધારે કાઈ હોઈ ના શકે..હા ભલે એમના વચન કડવા હોઈ શકે પણ લાગણી તો એમાંય મીઠી જ હોય માટે હું આ સ્વીટ એમના માટે બનાવું છું.🙏🏻 Naina Bhojak -
(બાજરી ની રાબ) (Bajri Raab Recipe In Gujarati)
#GA4 #Week24 # રાબ તો હું ધઉં રાજગરા ની બનાવું છુ પણ આજે winter ની સીઝન છે તો મે બાજરી ની રાબ બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
ઘઉં - બાજરા ની રાબ(Wheat-millet Raab recipe In Gujarati)
#MW1 ઈમ્યુનીટી(રોગપરતીકારક શકિત) વધારે તેવી રાબ.આમ તો ગરમ પાણી માં લીંબુ નીચોવી ને તે હુફાળુ પાણી પીએ એટલે ઈમયુનીટી વધે છે. પણ કઇંક ગરમ ફડફડતુ પીવું હોય ,પેટ પણ ભરાઈ જાય તથા રોગપરતિકારક શકિત મા પણ વધારો કરે ,અને ફટાફટ પણ બની જાય તો તેના માટે ઘઉં નો લોટ અને બાજરીના લોટ ની ગુંદર સૂંઠ ગંઠોડા વાળી આ રાબ Best છે.Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
સુંઠ ની ગોટી (Sunth Goti Recipe In Gujarati)
શિયાળા ના ઠંડા વાતાવરણમાં સુંઠ અને થોડું ડ્રાયફ્રૂટ નાખેલી ગોટી ખરેખર સ્વાદમાં સરસ લાગે છે અને શરીર માટે ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે Pinal Patel -
-
-
-
ડ્રાયફ્રુટ રાબ (Dryfruit Raab Recipe In Gujarati)
#GA4#Week 15આ રાબ ગોળ માંથી બને છે શિયાળા માટે આ બેસ્ટ વસાણું છે આમાં ઘી ઓછું આવે છે એટલે વજન પણ વધતું નથી અને વધુ વધુ બેનિફિટ્ મળે છે Kalpana Mavani -
-
-
સીંગદાણા ના લાડું (Peanut Laddu Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૮#ઉપવાસઅગિયાર અને ઉપવાસ માં બહુ જ હેલ્ધી અને ઝટપટ બની જાય એવી વાનગી છેહું અને મારો ભાઈ અગિયારસ કરીએ એટલે મમ્મી આ લાડુ બનાવતી .... એટલે મને ખુબ જ ભાવે છે...નોંધ: સીંગદાણા ઓવનમાં શેકવાથી બળી જવાનો ડર નથી રહેતો અને લાડુ સફેદ જ બનશે. Khyati's Kitchen -
-
તલ શીંગ કોપરા ની સુખડી (Til Shing Kopra Sukhdi Recipe In Gujarati)
શિયાળા ના વસાણાં જેવું હેલ્થી સુખડી બનાવી.બહુ જ ટેસ્ટી લાગે છે . Sangita Vyas -
-
ગુંદર પાક લાડું (Gond Pak Ladoo Recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati કહેવાય છે કે શિયાળામાં વસાણા ખાઈ ને સેહત બનાવો ને બાર મહિના નિરોગી રહો. શિયાળો આવે એટલે સ્વાથ્ય માટે ગુણકારી હોય એવા શાક ભાજી ને વસાણા ખાવા નું બધા ચાલુ કરી દેતા હોય છે કેમ કે વસાણા જે બીજી ઋતુ માં ગરમ લાગે એ શિયાળા માં ગરમ નથી લાગતા એટલે શિયાળો આવતા જ બધા પોતાની સેહત બનાવતા હોય છે ગુંદર પાક એ ગુજરાતી રસોડામાં બનતી સૌથી લોકપ્રિય શિયાળાની સ્વાદિષ્ટ વાનગી છે. તે સ્વાદિષ્ટ અને સમૃદ્ધ છે, આરોગ્યપ્રદ ઉર્જા બાર ખાદ્ય ગમ, ઘી, ગોળ અથવા ખાંડ અને ખાસ ઔષધિઓ અને મસાલા વડે તૈયાર કરવામાં આવે છે. તે સ્વાદની આ અનન્ય પરંતુ તીવ્ર તીવ્રતા ધરાવે છે, તો આજ આપણે એવાજ એક વસાણા વાળા ગુંદર પાક – ગુંદ ના લાડવા બનાવવાની રીત શીખીશું. Daxa Parmar -
મખાના બોલ (Makhana ball Recipe in Gujarati)
# મખાના બોલ્સ#GA4#Week13મખાના એટલે લોટસ સીડ્સ, એ હેલ્થ માટે બહુ ફાયદાકારક છે. સાથે ડ્રાય ફ્રુટ ઉમેરો એટલે હેલ્થ બેનેફિટ ડબલ થઈ જાય. શિયાળો શરૂ થઇ ગયો છે તો હવે નવું કંઇક બનાવીએ જે ટેસ્ટી પણ હોય અને હેલ્થી પણ....આ એક ઈનોવેટીવ વા ન ગી છે... Kinjal Shah -
કચરિયું (Kachariyu Recipe In Gujarati)
#CB10શિયાળો આવતાંની સાથે દરેક ઘરમાં વસાણા બનવાની શરૂઆત થાય છે. તેની સુગંધ પણ એવી ખાસ હોય છે કે આખું ઘર મહેકાવી દે છે. જ્યારે ઘરમાં તલ, ગોળ અને ઘીની મદદથી કચરિયું બને ત્યારે ભાગ્યે જ કોઈ હશે જે તેને ખાવાથી પોતાને રોકી શકે છે.નારિયેળનું છીણ, તલ, ગોળ અને ઘીની સાથે સૂકામેવાનો સાથ. આ દરેક ચીજો શરીર માટે શિયાળામાં હેલ્ધી રહે છે. સ્વાસ્થ્યની સાથે સાથે તે બ્યુટીની સમસ્યાઓમાં પણ રાહત આપે છે. Juliben Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10043804
ટિપ્પણીઓ