ઘઉં - બાજરા ની રાબ(Wheat-millet Raab recipe In Gujarati)

#MW1 ઈમ્યુનીટી(રોગપરતીકારક શકિત) વધારે તેવી રાબ.
આમ તો ગરમ પાણી માં લીંબુ નીચોવી ને તે હુફાળુ પાણી પીએ એટલે ઈમયુનીટી વધે છે. પણ કઇંક ગરમ ફડફડતુ પીવું હોય ,પેટ પણ ભરાઈ જાય તથા રોગપરતિકારક શકિત મા પણ વધારો કરે ,અને ફટાફટ પણ બની જાય તો તેના માટે ઘઉં નો લોટ અને બાજરીના લોટ ની ગુંદર સૂંઠ ગંઠોડા વાળી આ રાબ Best છે.
ઘઉં - બાજરા ની રાબ(Wheat-millet Raab recipe In Gujarati)
#MW1 ઈમ્યુનીટી(રોગપરતીકારક શકિત) વધારે તેવી રાબ.
આમ તો ગરમ પાણી માં લીંબુ નીચોવી ને તે હુફાળુ પાણી પીએ એટલે ઈમયુનીટી વધે છે. પણ કઇંક ગરમ ફડફડતુ પીવું હોય ,પેટ પણ ભરાઈ જાય તથા રોગપરતિકારક શકિત મા પણ વધારો કરે ,અને ફટાફટ પણ બની જાય તો તેના માટે ઘઉં નો લોટ અને બાજરીના લોટ ની ગુંદર સૂંઠ ગંઠોડા વાળી આ રાબ Best છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ મા ઘી લઇ ગેસ પર ગરમ મુકો. પછી તેમાં ગુંદર નાંખી ૨ મીનીટ શેકો. (જો તમે કાચો ગુંદર લીધો હશે તો ફુલશે. અને શેકેલો લેશો તો એ તો પહેલેથી જ ફુલેલો હોય.)
- 2
ગુંદર શેકાય એટલે બંને લોટ નાંખી શેકી લો. લોટ આછો બદામી થાય એટલે તેમાં પાણી નાખો હલાવી ને તરત સૂંઠ- ગંઠોડા પાઉડર નાંખો.પછી સતત હલાવો તરત ગોળ ઉમેરો.
- 3
૫ મીનીટ ઊકળવા દો.
- 4
ઊકળવા લાગે એટલે ગેસ બંધ કરી રાબ માં કોપરાનું છીણ અને બદામ ની કતરણ ઉમેરો.
- 5
ગરમાગરમ રાબ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
શિયાળા માં ગુંદર ની રાબ પીવાથી કમર નો દુખાવામાં રાહત થાય છે ને સુઠ ને ગંઠોડા નો પાઉડર હોવાથી શરદી માં પણ રાહત મળે છે. #CB6 Mittu Dave -
ગુંદર ની રાબ (Gond Raab Recipe In Gujarati)
#VR#Raab#Cookpadgujarati શિયાળાનો પર્યાય એટલે ગુંદર. ઠંડી ઋતુમાં જ તેનો ઉપયોગ થાય. કમરની તકલીફ માટે કે મજબૂતાઈ માટે ખૂબ ઉપયોગી ગણાય છે. ગુંદર ના સાથીદારો એટલે સૂંઠ, ગંઠોડા જેવા વસાણા અને બદામ ,પિસ્તા, જેવો સુકામેવા. સૂકા કોપરાને તો ભૂલાય જ કેમ ? શિયાળામાં સૂકા કોપરાનું મહત્વ વધી જય છે . શિયાળામાં માં ગુંદર નો ઉપયોગ સારો એવો કરવો જોઈએ, તો આજે આપણે બનાવીશું ગુંદર ની રાબ જે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે, Daxa Parmar -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6 - છપ્પન ભોગ રેસીપી ચેલેન્જશિયાળામાં ગરમાગરમ સૂંઠ અને ગુંદર વાળી રાબ પીવાની તો મજા જ પડી જાય.. Dr. Pushpa Dixit -
બાજરી ના લોટ ની રાબ (Millet Raab Recipe In Gujarati)
#MBR5#Week5#વસાણાં#traditional#cookpadindia#cookpadgujaratiઆપણી પૂર્વજો ની પેઢીઓ થી ચાલ્યા આવતા દાદી માં ના નુસખા માં નો એક ઘરગથથુ નુસખો એટલે બાજરી ની રાબ .સામાન્ય શરદી ઉધરસ માં સૌથી પહેલા સૂંઠ અને અજમાં વાળી રાબ બનાવી ને પીવામાં આવે .એ સિવાય રાબ શિયાળા ની ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે .રાબ ઘઉં અને બાજરી ના લોટ માં થી બને છે .મે આજે મારા સાસુમા ની રીત થી રાબ બનાવી છે . ચાલો જોઈએ. Keshma Raichura -
ગુંદર ની રાબ (Gunder Raab Recipe In Gujarati)
#VR#MBR8#cookpadindia#cookpadgujaratiગુંદર ની રાબ Ketki Dave -
ગુંદર ની રાબ GOND RAAB EDIBLE GUM RAAB
#CB6#cookpadindia#CookpadgujaratiWeek 6ગુંદર ની રાબ Ketki Dave -
સુખડી(Sukhdi pak Recipe In Gujarati)
#Trend4મિત્રો કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે .ઇમયુનીટી વધારે એવી સુખડી એટલે કે આજે મે ઘી,ગુંદર,સૂંઠતથા ગંઠોડા પાઉડર,ઓટ્સ અને ઘઉંનો લોટ,કોપરાનું છીણ અને દેશી ગોળ આ બધુ નાંખી ને સુખડી બનાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
રાબ(Raab Recipe in Gujarati)
#MW1શિયાળામાં ખાસ પીવાતું આ વસાણું છે શિયાળામાં ખાસ શરદી ઉધરસ નું પ્રમાણ વધતું હોય છે તો શરદી વર્ધક આ રાબ છે ડીલેવરી પછી પણ મહિલાઓ માટે આ રાબ ખૂબ જ ગુણકારી છે અને આ રાબ શરીરની ઇમ્યુનિટી પણ વધારે છે અને શરીરમાં ગરમાવો પણ લાવે છે તેથી આ રાબ ખૂબ જ ફાયદાકારક છે Ankita Solanki -
વિન્ટર સ્પેશિયલ સુખડી(Winter special Sukhadi Recipe in Gujarati)
#VRશિયાળામાં શરીરને પોષણ અને તાકાત માટે ગંઠોડા, સુંઠ અને ગુંદર, કોપરું, ગોળ,ઘી નું સેવન અત્યંત જરૂરી છે.. બાળકો મેથી ખાતા નથી પણ આ સુખડી જરૂર ખાય છે.. Sunita Vaghela -
દૂધ ની રાબ(dudhi ni raab recipe in Gujarati)
#સુપરશેફ3વરસાદ પડતો હોય અને તેમાં હિંચકા પર બેસી ને વસાણાં ઉમેરી ને તૈયાર કરવામાં આવેલ ગરમા ગરમ, વરાળ નીકળતી દૂધ ની રાબ પીવાની મજા જ કંઈક ઔર છે. રાબ તો શિયાળા માં પણ પિવાય છે પણ એ ગુંદર ની અથવા બાજરી ની બનાવતી હોય છે પણ અત્યારે તો દુધ ની રાબ પીવાથી તાજગી મળે છે અને તેમાં સુંઠ ગંઠોડા પાચનક્રિયા સુધારે છે અને રોગપરતિકારકશક્તિ પણ વધારે છે. Shweta Shah -
બાજરી ની રાબ (Bajari ni Raab Recipe in gujarati)
#CB6#week6શિયાળા ની ઠંડી માં સવાર માં જો બાજરી ની રાબ પીવામાં આવે તો શરીર માં સરસ ગરમાવો આવી જાય છે. બાજરી કફનાશક અને પિત્તનાશક છે. Parul Patel -
બાજરી ની રાબ (Bajri Raab Recipe In Gujarati)
#Immunity#Cookpadindia#cookpadgujarati આ રાબ લેવાથી શરીર માં ગરમાવો રહે છે. અને ગળા માં શેક પણ થાય છે ,ઘી હોય તેથી ગળુ સ્મૂધ રહે છે.સૂંઠ થી પાચન પણ સારું રહે છે ,અને ભૂખ લગાડનાર છે. તો કોરોના માં આ બાજરી ની રાબ પીવાથી શરદી અને ઉધરસ ને આવતા અટકાવે છે. सोनल जयेश सुथार -
(બાજરી ની રાબ) (Bajri Raab Recipe In Gujarati)
#GA4 #Week24 # રાબ તો હું ધઉં રાજગરા ની બનાવું છુ પણ આજે winter ની સીઝન છે તો મે બાજરી ની રાબ બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
રાબ(Raab Recipe in Gujarati)
#WM1શિયાળામાં આ બાજરીના લોટની રાબ ગરમ- ગરમ પીવાથી શરદી મટી જાય છે. Ekta kumbhani -
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
#cookpadindia જ્યારે બહુ કશું ખાવાની ઈચ્છા ના હોય અને તબિયત પણ સારી ના લાગતી હોય ત્યારે આ રાબ બેસ્ટ ઓપસન છે પચવામાં હલકી અને પેટ પણ ભરાઈ જાય. Alpa Pandya -
રાબ (Raab Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#FFC1#WEEK1#વિસરાતી વાનગીરાબ, અલગ અલગ લોટની બનાવી શકાય છે સાથે ઘણા લોકો ગુંદ ટોપરું ગંઠોડા તજ લવિંગ સૂંઠ વગેરે પણ નાખતાં હોય છે... અને સાવ સરળ લોટ પાણી ગોળની પણ બને..અને ઓછા સમયમાં... Krishna Mankad -
રાબ
#શિયાળા#OnerecipeOnetreeશિયાળા ની શરૂઆત સાથે લીલા શાકભાજી,વસાણા ની સાથે સાથે ગરમ ગરમ રાબ,સૂપ વગેરે ની એન્ટ્રી પણ થઈ જાય છે.રાબ ઘણા પ્રકાર ની બને છે. ગૂંદ ની, વિવિધ લોટ ની પણ. આજે હું ગૂંદ ની રાબ લાવી છું. Deepa Rupani -
ગુંદરની રાબ (Gundar ni Raab Recipe in Gujarati)
#MW1શિયાળાની ઋતુમાં શરીરને ગરમી આપતી રાબનો પાઉડર બનાવીને 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. અને આ પાઉડર ઉમેરીને 5 મિનિટમાં જ રાબ બનાવીને લઈ શકાય છે.ગુંદર ઘી માં તળીને ડ્રાય ફ્રુટ પાઉડર અને શિંગોડાના લોટ વડે આ રાબનો પાઉડર બનાવ્યો છે.ગુંદર હાડકાં અને કરોડરજ્જુને મજબૂત બનાવે છે.નબળાઈ તેમજ થાક દૂર થાય છે.ડ્રાય ફ્રુટ જરૂરી વિટામિન પૂરાં પાડે છે.શરીરમાં ગરમાવો આપતી આ રાબ શિયાળાનો બુસ્ટર ડોઝ છે. Urmi Desai -
બાજરા ની મસાલા રાબ(Bajra ni masala raab recipe in Gujarati)
#MW1#cookpadgujrati#cookpadindiaશિયાળો એટલે રાબ,શીરો,અડદિયા, વસાણાં,ખાવા ના દિવસો.મોટા ભાગે લોકો રાબ ઘઉં ના લોટ ની બનાવતા હોય છે.આજે હું બાજરાની મસાલા રાબ ની રેસીપી મૂકું છું જે ગ્લુટેન ફ્રી અને ખૂબ જ ગુણકારી છે. સૂંઠ,અજમો, ઘી,ગોળ થી બનતી આ રાબ ખૂબ જ તાકાત આપનાર છે. ડિલિવરી દરમિયાન પણ આ રાબ આપવા માં આવે છે. નાના બાળકો ને કે મોટા લોકો ને શરદી હોય તો આના થી રાહત મળે છે. Bansi Chotaliya Chavda -
ગુંદરના લાડુ (Gundar Laddu Recipe In Gujarati)
ઠંડી માં વસાણા ખાવાનું બહુ મહત્વ છે.એમાં શરીર ને ગરમી અને શક્તિ આપતા વિવિધ પદાર્થો ઉમેરવામાં આવે છે. મેં ગુંદર, સૂકા મેવા ઉમેરીને લાડુ બનાવ્યા છે. જે સ્વાદ માં તો સારા બન્યા જ છે અને પૌષ્ટિક પણ છે.#GA4 #Week14 Jyoti Joshi -
ગુંદર ની રાબ (Gundar Raab Recipe in Gujarati)
#MW1#RAAB#COOKPADGUJRATI#CookpadIndia ગુંદર નો ઉપયોગ શિયાળા દરમ્યાન યોગ્ય માત્રા માં કરવા થી કમર નાં દુઃખાવા માં ઘણી સમસ્યા દૂર કરી શકાય છે. આ સાથે સાંધા નાં દર્દ માં પણ ખૂબ ઉપયોગી છે. આ સાથે તેમાં વાપરતા અન્ય વસાણાં રોગપ્રતિકાર શક્તિ વધારે છે અને પાચનક્રિયા સક્રિય કરવા મદદરૂપ થાય છે, શરીર નું બળ વધારે છે. Shweta Shah -
-
રાબ (Raab Recipe In Gujarati)
જૈનો , પર્યુષણ માં બધા જ 8 દિવસ ઉપવાસ નથી કરતા હોતા. ધણા લોકો એકાસણા, બેસણું પણ કરતા હોય છે. ત્યારે આ રાબ શકિત અને ઈમ્યુનીટી પ્રદાન કરે છે. 8 દિવસ ના ઉપવાસ પછી પારણાં માં પણ આ રાબ પીવાય છે. બહેનો માટે આ રાબ બહુ અસરકારક છે.#PR#CR Bina Samir Telivala -
ગુંદર ની રાબ
#હેલથીઆ વાનગી સ્વાસ્થ્યવર્ધક, તુરંત શક્તિ આપનાર,સગર્ભા સ્ત્રીઓ , પ્રસુતિ થયેલ સ્ત્રી માટે ખૂબ જ ગુણકારી છે.આમાં રહેલ ગુંદર શરીર મા કોઈ પણ ભાગ માં દુખાવો મટાડે છે.શિયાળા માં ખાસ કરી ને પીવાય છે.સૂંઠ, ગંઠોડા શરદી,વાયુ મટાડે છે,ઘી શક્તિ આપે છે,ગોળ માં ભરપૂર આયર્ન હોય છે,હાડકા મજબૂત કરે છે.બદામ ,સૂકું કોપરું સ્વાદ અને સ્ફૂર્તિ આપે છે.ગુંદર અને દેશી વસાણાં થી બને છે. Jagruti Jhobalia -
બાજરા ગુંદરની રાબ (Bajra Gundar raab recipe in Gujarati)
#GA4#week24#bajra બાજરા ના લોટ માંથી બનાવવામાં આવતી બાજરા ગુંદર ની રાબ શિયાળામાં શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે. શરદી ઉધરસ થાય ત્યારે આ રાબ પીવાની સલાહ આપણા વડીલો આપતા હોય છે. આ રાબ બનાવવા માટે બાજરા ઉપરાંત ગુંદર, ગોળ અને બીજા દેશી ઓસડીયા નો ઉપયોગ પણ કરવામાં આવે છે. નાના બાળકો માટે પણ શિયાળામાં આ રાબ ઘણી ફાયદાકારક બને છે. Asmita Rupani -
ગૂંદ ની રાબ
#ઇબુક૧#૧૪શિયાળો શરૂ થાય એટલે વિવિધ રાબ નું પણ આગમન થઈ જાય. ગૂંદ ની રાબ મને બહુ જ પ્રિય છે. Deepa Rupani -
ગુંદર પાક
#Wk2#week2શિયાળો બરાબર જામ્યો છે,શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા અવનવા પાક અને વસાણાં ખાવા માં આવે છે,ગુંદર પાક માં ગુંદર, ઘી, ગોળ અને દ્રાયફ્રૂટ્સ તેમજ સૂંઠ ગંઠોડા નાખવા,માં આવે છે,જે શરીર ને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ સાંધા ના દુખાવા માં રાહત આપે છે. Dharmista Anand -
રાબ (Raab Recipe in Gujarati)
શિયાળા ની સવાર ને ગરમ ગરમ રાબ કેવી મજા પડી જાય. રાબ ઘણા બધા પ્રકારે બનતી હોય છે આ રાબ ગુંદ અને બાજરા ના લોટ ની બનેલી છે શરદી ઉધરસમાં બહુ ફાયદો કરે છે .#MW1 Bhavini Kotak -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6 મેં આજે ગુંદ વાળી રાબ બનાવી છે મને ખૂબ જ ભાવે અને શિયાળા માં તો રાબ પીવાની અલગ જ મજા છેરાબ (ગુંદ રાબ) Aanal Avashiya Chhaya -
ડ્રાયફ્રુટ રાબ (Dryfruit Raab Recipe In Gujarati)
#GA4#Week 15આ રાબ ગોળ માંથી બને છે શિયાળા માટે આ બેસ્ટ વસાણું છે આમાં ઘી ઓછું આવે છે એટલે વજન પણ વધતું નથી અને વધુ વધુ બેનિફિટ્ મળે છે Kalpana Mavani
More Recipes
ટિપ્પણીઓ