#પુરણપોળી (puran poli Recipe In Gujarati)

#મોમ(સાસુ મા)...આ રેસીપી હું મારા સાસુ મા ને મધર્સ ડે માટે ડેડીકેટ કરું છું
આમ તો મારા સાસુ મા 30 વર્ષ થઈ તીખો ટેસ્ટ શું છે એ પણ નથી ખબર લસણ ડુંગળી અને મરચા ખાવા નું મૂકી દીધું છે
પરંતુ આ તો સ્વીટ છે એ પણ એમની પ્રિય એટલે હું એમને ખવાય એવી ડીશ બનાવું છું..પેલા ના જમાના માં ઘર નું કોઈ ખાસ વ્યક્તિ જો મહેમાનગતિ માં હોય તોજ આ દીધી બનાવતા પણ મારા માટે મારી સાસુ માં માટે આ ડીશ થઈ વધારે કાઈ હોઈ ના શકે..હા ભલે એમના વચન કડવા હોઈ શકે પણ લાગણી તો એમાંય મીઠી જ હોય માટે હું આ સ્વીટ એમના માટે બનાવું છું.🙏🏻
#પુરણપોળી (puran poli Recipe In Gujarati)
#મોમ(સાસુ મા)...આ રેસીપી હું મારા સાસુ મા ને મધર્સ ડે માટે ડેડીકેટ કરું છું
આમ તો મારા સાસુ મા 30 વર્ષ થઈ તીખો ટેસ્ટ શું છે એ પણ નથી ખબર લસણ ડુંગળી અને મરચા ખાવા નું મૂકી દીધું છે
પરંતુ આ તો સ્વીટ છે એ પણ એમની પ્રિય એટલે હું એમને ખવાય એવી ડીશ બનાવું છું..પેલા ના જમાના માં ઘર નું કોઈ ખાસ વ્યક્તિ જો મહેમાનગતિ માં હોય તોજ આ દીધી બનાવતા પણ મારા માટે મારી સાસુ માં માટે આ ડીશ થઈ વધારે કાઈ હોઈ ના શકે..હા ભલે એમના વચન કડવા હોઈ શકે પણ લાગણી તો એમાંય મીઠી જ હોય માટે હું આ સ્વીટ એમના માટે બનાવું છું.🙏🏻
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દળ ને ધોઈને માપ થી પાણી લાઇ બાફી લો
- 2
જેમ કે એક વાટકી દાળ હોય તો બે ગ્લાસ પાણી મૂકી દો મિક્સચર માવા જેવું થશે.
- 3
દળ બફાઈ જય ત્યાર પછી નોનસ્ટિક વાસણ માં દળ નો પલ્પ કાઢી લેવો
- 4
દળ માં પાણી હોય તો ઓસામણ માટે ચારની થી નિતારી લેવું.
- 5
ત્યાર પછી એમ ગોળ અને ખાંડ સાથેજ ઉમેરી લો
- 6
ગોળ ખાંડ મિક્સ કર્યા પછીજ ગેસ ચાલુ કરવો તો પૂર્ણ જલ્દી થઈ જશે
- 7
હવે નીચે ચોંટે નહિ એ રીતે સતત હલાવતા રહો જ્યાં સુધી મિક્સચર ઘટ્ટ ના થાય.
- 8
મિશ્રણ ઘટ્ટ થતા લગભગ 20 મિનિટ થશે ફાસ્ટ ગેસ પર જ કરવું નોનસ્ટિક છે એટલે ચોટવા નું છે નહીં.
- 9
મિક્સ રેડી થાય ત્યારે ગેસ બેન્ડ કરી ને પછી ઈલાયચી અને જાયફળ ઉમેરવું
- 10
એમ કરવાથી એની અરોમાં જળવાઈ રહે છે
- 11
હવે પૂર્ણ થાળી માં સ્પ્રેડ કરી ઠંડુ કરો પછી રોટલી નો લોટ બાંધી લો
- 12
રોટલી ના લોટ માં મોં નાખવા નું નથી અને ઘણો નરમ પણ બાંધવો નહિ.
- 13
રોટલી વણી એમ ઠંડુ થયેલું પુરણ ભરી ચારેબાજુ કવર કરી પુરણપોળી વણી લો
- 14
બેય બાજુ સારી શેકી લો
- 15
ભરપૂર ઘી લગાવી ઘી સાથે જ સર્વ કરો.
- 16
તો રેડી છે પુરણપોળી.
- 17
થેન્ક યુ કુકપેડ..માં માટે તો સૌ કરેજ પણ આજે જ્યારે બીજી માં સાસુ મા માટે લખવું એ બહુ અશક્ય છે પણ હા સાસુ મા પણ વંદનીય છે જેમને એમનો દીકરો આપ્યો અને એક સારા જીવનસાથી સાથે જિંદગી ભર માટે રહેવાનો હક આપ્યો..જેમના કારણે આપણે આપણા નામ પાછળ એમના નામ થઈ ઓળખાણ મળી એવા સાસુ મા ને દિલ થી નમન હેપી મધર્સડે🙏🏻❤️.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પૂરણપોળી ઇન માઇક્રોવેવ (Puran Poli In Microwave Recipe In Gujarati)
#AM4 પૂરણપોળી નું પુરણ હું માઈક્રોવેવ માં બનાવું છે જે જલ્દી બની જાય છે છાંટા પણ નથી ઉડતા અને બહુ હલાવ્યા પણ નથી કરવું પડતું. એટલે એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું.અમારા ઘર માં પુરણપોળી બનતી જ હોય છે. Alpa Pandya -
પુરણ પોળી(.Puran poli Recipe in Gujarati)
#GA4#week4# gujaratiમોટા ભાગે બધા ખાંડની જ વેડમી બનાવતા હોય છે પણ હું ગોળ નીજ બનાવું છું. તો મેં ગોળ ની વેડમી બનાવી છે. ટેસ્ટ માં ગોળ ની વેડમી પણ સારીજ લાગે છે.. AnsuyaBa Chauhan -
પુરણપોળી (Puran Poli Recipe In Gujarati)
ચૈત્ર મહિનાની નવરાત્રી શરૂ થઈ ગઈ છે તો મેં આજે puran puri બનાવીને માતાજીને ભોગ ધરાવ્યો છે તો વાલા મારા ફ્રેન્ડ્સ પ્રસાદી લેવા માટે આવી જાવ Jayshree Doshi -
કંસાર (Kansar recipe in Gujarati)
#HappyDiwali#GA4#Week9કંસાર ખુબ જ પ્રખ્યાત પરંપરાગત ગુજરાતી મીઠાઈ ની વાનગી છે. જેને ઘઉંના જાડા કકરા લોટ માંથી બનાવવામાં આવે છે. દરેક ગુજરાતી પરિવાર માં મોટેભાગે કોઈ સારા શુભ પ્રસંગે એને અવશ્ય બનાવવામાં આવે છે.પહેલા ના સમયમાં ખાસ કરીને જ્યારે ઘરમાં લગ્ન પ્રસંગ હોય કે પછી ઘરમાં બીજો કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસાર અવશ્ય બનાવવામાં આવતો હતો. હવે, આ નવી મીઠાઈ ઓને કારણે આ વિસરાતો જાય છે. અમારી ઘરે મોટે ભાગે દિવાળી ના સમય પર હું આ કંસાર અવસ્ય બનાવું છું. આ બનાવવો ખુબ જ સાવ સહેલો છે, અને ખુબજ આસાની થી ઘરમાં જ હોય એવા ખુબજ ઓછા સામાનમાંથી એ ફટાફટ બની જતો હોય છે.કંસાર બનાવવા માટે પાણીનું માપ ખુબ જ જરુરી છે, જો વધારે પડી જાય તો ચીકણો થઈ જાય. મારી આ રેસિપી ખુબ જ સરળ છે. હું મારી મમ્મી ની રીત થી કુકરમાં બનાવું છું. ખુબ જ ઝડપથી અને એકદમ સરસ છુટ્ટો દાણેદાર કંસાર બને છે.તમે પણ મારી આ રેસિપી થી બનાવીને અવસ્ય જોજો, અને જણાવજો કે કેવો લાગ્યો તમને!#કંસાર#Mithai#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
પુરણ પોળી(puran poli recipe in gujarati)
તુવેર દાળ અને ગોળ થી ભરેલી પુરણ પોળી ને મુખ્ય વાનગી તરીકે પીરસવામાં આવે છે. પુરણ પોળી ગુજરાતીમાં વેઢમી તરીકે જાણીતી છે. મીઠાઈ વિના તહેવાર અધૂરો છે માટે આજે પર્યુષણ માં મહાવીર જન્મ વાંચન દિવસે પુરણ પોળી બનાવી છે. જે મારા ફેમિલી ની એક મનપસંદ ડીશ છે#પર્યુષણ Nidhi Sanghvi -
પૂરણ પોલી (puran poli recipe in gujarati)
# સુપરશેફ4# વીક4જુલાઈ દાળ રાઈસબેઢમી,ગળી રોટલી ,પૂરળપોરી,બિઢયી અનેક નામો થી પ્રચલિત વાનગી ગુજરાતીયો ની ફેવરીટ અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર,ઉત્તરપ્રદેશ ની વિશેષ રેસીપી છે જુદી જુદી રાજયો મા ચણા ની દાળ ,તુવેર ની દાળ થી બનાવવા મા આવે છે ,ગૌળ અથવા ખાંડ( મોરસ) થી બનાવવા મા આવે છે. મેહમાન આવયા હોય કે ત્યોહાર મા બનતી ટ્રેડીશીનલ વાનગી છે Saroj Shah -
-
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
#ff2#childhoodઆ recipe મારી favorite childhood recipe છેપણ મારા સાસુ એ મારા માટે બનાવી છે. Krishna Joshi -
રજવાડી પુરણપોળી (Rajwadi Puran Poli Recipe In Gujarati)
#MBR2#Week2Post 4#cookpad#cookpadindia#cookpadgujarati"પુરણ પોળી ઘી માં ઝબોળી"પુરણપોળી તો ઘી થી ભરપૂર જ ખાવાની મજા આવે.રજવાડી પુરણ પોળી એકવાર ખાશો તો તેનો સ્વાદ હંમેશા માટે યાદ રહી જશે. આમાં ધ્યાન એટલું જ રાખવાનું છે કે દાળને વધુ બાફીને ચીકણી ન કરી નાખવી. વડી પુરણ પણ વધુ ન શેકાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. નહીં તો પૂરણપોળી ડ્રાય બની જશે. Neeru Thakkar -
પુરણપોળી (Puran Poli Recipe In Gujarati)
અમારા ઘરમાં પુરણપોળી બધાની ભાવતી વાનગી છે. ખાસ તો એ બધાના જન્મદિવસ ના બનાવીએ છીએ એટલે એ અમારી જન્મદિવસ સ્પેશિયલ છે. #MDC Deepti Pandya -
પૂરણપોળી(Puran Poli Recipe in Gujarati)
મેં આજે પૂરણપોળી બનાવી છે. પુરણપોળી એ હરેક ગુજરાતી ના ઘરે બનતી હશે, મને અને મારા સસરા ને હરેક સ્વીટ બવ જ ભાવે છે એટલે હું સ્વીટ વધારે બનવું છું charmi jobanputra -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#KRCશ્રીનાથજી જાવ અને ગુજરાતી થાળી મા પૂરણપોળી ના હોય એવું બને જ નહીં Smruti Shah -
પુરણ પોળી(Puran poli Recipe in Gujarati)
અમારા ઘરમાં બધાને ભાવતી...શિયાળા માં તો ઘી વાળી પુરણ પોળી ખાવાની મજા આવી જાય.#SS Bina Talati -
નટ્સ અને ટૂટી ફ્રુટી મફીન્સ
#ફ્રુટ્સ#ઈબુક૧#રેસિપિ૨૬બાળકો કે મોટા બધાને કેક અને મુફીન્સ ભાવેજ છે પણ બહારના ઘર જેવા હેલ્થી હોતા નથી તો આજે ઘરે બનાવેલા અને એ પણ ઘઉં ના લોટ માંથી બનાવેલા મફીન્સ હું લાવી છું જે ટિફિન ઓર ટી ટાઈમ સ્નેક્સ માં પણ બેસ્ટ ઓપ્શન છે. Ushma Malkan -
પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
#childhood ડીશ.... વેઢમી પણ કહેવાય છે , મહેમાન ઘરે આવવા ના હોય ત્યારે અવશ્ય બને અને હુ રાહ જોઈ રહુ કે મને પહેલી વેઢમી કયારે મળે Pinal Patel -
મહારાષ્ટ્રીયન સ્ટાઇલ પુરણપોળી(puran poli recipe in gujarati)
મહારાષ્ટ્ર માં ગણેશચતુર્થી હોય એટલે ગણપતિ બાપ્પા ને જે થાળ ધરવામાં આવે ત્યારે એક દિવસ તો પુરણપોળી નો પ્રસાદ હોય જ. Manasi Khangiwale Date -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#RB1 સુખડી મારી દીકરી ની સૌથી મનપસંદ સ્વીટ ડિશ છે...અને આ હેલ્થી પણ છે.. Chintal Kashiwala Shah -
પૂરણ પોરી (Puran Pori Recipe in Gujarati)
# શનિવાર કે રવિવારે ઘણી વખત લંચ માં હું તુવેર ની દાળ ની વેડમી કે ચણા ની દાળ ની વેડમી બનાવું છું.આજે તુવેર ની દાળ ની વેડમી બનાવી છે અને તેની સાથે કઢી - ભાત - મગ ની દાળ - શાક સરસ લાગે છે. Arpita Shah -
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્રીયન વીક માં તો વાનગીઓ ની ભરમાર આવી ગઈ પણ હું કેમ રય ગઈ ? તો લ્યો ચાલો મેં પણ બનાવી અને પોસ્ટ કરી પુરણપોળી. આ વાનગી એમ તો મહારાષ્ટ્રીયન છે પણ ગુજરાતીઓ ની પણ ખાસ્સી લોકપ્રિય ડીશ છે. હું આ ડીશ મારા નાનાજી ને ડેડિકેટે કરવા માંગીશ. એમની પુણ્યતિથિ એ એમને ભાવતી મેં આ પુરણપોળી બનાવી છે. ખાવા પીવાના ખુબ શોખીન માણસ અને પાંચ પૂજારી એટલે મીષ્ટનપ્રિય . પુરણપોળી તુવેર દાળ કે ચણા ની દાળ ની બને છે. મેં અહીં ચણા ની દાળ લીધી છે. Bansi Thaker -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB Week 10ફાડા લાપસી એ આપણી ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય ત્યારે કે તહેવારોમાં પણ આ લાપસી બધાના ઘરે લગભગ બનતી જ,આ લાપસી છુટ્ટી પણ બને અને કુકર માં પણ બને છે અહીં મેં કુકરમાં બનાવીને મૂકી છે. Buddhadev Reena -
-
ચણા ની દાળ ની ડ્રાયફ્રૂટ પુરણ પૂરી(Chana Dal Dryfruit Puran Puri Recipe In Gujarati)
લગભગ બધા ના ઘર માં તુવેર ની દાળ ની પુરણ પૂરી બનતી હોય છે પણ મારી ઘરે મોટે ભાગે ચણા ની દાળ ની જ બને છે. તુવેર ની દાળ કરતા ચણા ની દાળ ની પુરણ પૂરી બહુ ફરસી અને ટેસ્ટી લાગે છે. અને એમાં ડ્રાય ફ્રૂટ એડ કરું છું જેથી હેલ્થી પણ છે. બાળકો ને ડ્રાય ફ્રૂટ એકલા ખાવા ના ગમે પણ આમાં એડ કરી દો તો ખબર ના પડે અને ટેસ્ટ પણ સરસ લાગે છે. Arpita Shah -
પુરણ ટાર્ટ (Puran tart recipe in gujarati)
#GA4 #week4 #bakedપુરણ પોળી એ આપણા ગુજરાતની ફેમસ સ્વીટ છે અને ટાર્ટ એ ફ્રાન્સ ની સ્વીટ છે. તો મેં ફ્રાન્સ અને ગુજરાત ની સ્વીટ નું કયુઝીન કરી ને બનાવ્યું છે પુરણ ટાર્ટ કે જે નાના મોટા સૌ ને ભાવશે. Harita Mendha -
-
ગુજરાતી વેડમી - પૂરણપોળી(Puran poli recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ-૭##માઇઇબુક##પોસ્ટ ૩૧#વેડમી ગુજરાતની તેમજ મહારાષ્ટ્રની પ્રિય વાનગી છે. તહેવાર હોય કે ના હોય વેડમી બધા ને ત્યા બને છે. પણ આજે દિવસો એટલે અષાઢ વદ અમાસ ના દિવસે અમારે ત્યાં પરંપરાગત વેડમી બનાવે. આ દિવસ પછી શ્રાવણ માસ ના બધા તહેવાર ની શરૂઆત થાય છે. નીલમ પટેલ (Neelam Patel) -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્રીયન સ્ટાઈલ પૂરણ પો઼ળી બનાવી છે. ત્યાં ગણેશ ચતુર્થી અને દિવાળી જેવા તહેવાર માં ખાસ બનતી પારંપરિક વાનગી છે.આ પુરણ પોળી ચણા દાળ માંથી બનાવે છે. તમે તુવેર દાળ માંથી અથવા બંને 1/2-1/2 કરી બનાવી શકો છો.પારંપરિક રેસીપીમાં ગો઼ળનો ઉપયોગ થાય છે પરંતુ હવે આધુનિક રીતે ખાંડ અથવા બંને 1/2-1/2 વાપરી શકાય છે. Dr. Pushpa Dixit -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
પૂરણ પોળી એ પારંપારિક વાનગી છે. ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્વીટ રેસીપી છે. બંને ની રેસીપી માં થોડાક ઘટકો નાં ફેરફાર છે. ગુજરાતી પૂરણ પોળીમાં તુવરની દાળનો ઉપયોગ થાય છે જ્યારે મહારાષ્ટ્ર ની પૂરણ પોળીમાં ચણાની દાળ નો ઉપયોગ થાય છે.ઉત્તર ગુજરાત બાજુ પૂરણ પોળી ને વેઢમી કહેવાય છે. તેમાં બંને દાળનો સરખા ભાગે ઉપયોગ કરવામાં આવે છે. હવે health conscious લોકો પૂરણ પોળીમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરે છે. તેમાં નંખાતા ઈલાયચી અને જાયફળની સુગંધ અને ઘીમાં તરબોળ પૂરણ પોળી તહેવારો ની જાન છે. Dr. Pushpa Dixit -
પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
એકદમ હેલધી પરંપરાગત વાનગી છે, તહેવારો મા બને છે.#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #puranpoli #festival #festivaldish Bela Doshi -
મેંદુ વડા(menduvada recipe in gujarati)
મને સાઉથ ઇન્ડિયન બહુ જ ભાવે છે એમાં સૌથી પ્રિય મારા મેંદુ વડા છે Roshni K Shah -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#childhoodનાના હતા ત્યારે મારા ઘરમાં કાયમ ગોળ પાપડી રહેતી જ..મમ્મી એક પણ દિવસ ખવડાવ્યા વગર ના મૂકે..એટલે એ અમારું રૂટિન ખાણા માં આવતું જ.હજી પણ મારા ઘરે આજે પણ ગોળ પાપડી બનાવું જ..આ નિર્દોષ મીઠાઈ સ્વીટ બધાને ભાવે છે.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ