રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને થોઈ ભાત બનાવો.ભાત ઠડો થ ય પાછી તે ના ગોળ બોલ બનવો. બોલ ને ફ્રા ય કરો.
- 2
ખજૂર આમલી ની ચટની બનાવી
- 3
કોથમર ની ચટની બનાવો
- 4
તીખી ચટની માં મીઠું, લીલા મરચાં, લીલા ધાણા, આ દુ, જીરૂ નાખી ચટની બનાઓ,
- 5
મીઠું, મરચુ, ચાટ મસાલો, જીરૂ પાવડર, ભાત ના બોલ પર નાખો પછી બંને ચટની નાખો
- 6
ઉપર કોથમિર નાખી સજાવો
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીંવડા
#PARઅમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ🥰દરેક ગૃહિણીની અમુક વાનગીઓમાં માસ્ટરી હોય. મારા ભાભી ઘણી વાનગીઓ સરસ બનાવે છે. એમાંની એક છે દહીંવડા😋😋આજે એમના માર્ગદર્શન હેઠળ મેં દહીંવડા બનાવ્યા છે.વડામાં સોડા કે બીજી કોઈ જ વસ્તુ ઉમેરી નથી છત્તા એકદમ પોચા બન્યા છે. તમે એકવાર આ રીતે બનાવી જોશો તો ખ્યાલ આવશે🥰🥰 Iime Amit Trivedi -
-
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#SF#streat food recipe challenge#cookpa Gujarati Jayshree Doshi -
-
-
-
-
શિંગોડા ચાટ શોટ્સ
#ઇબુક૧#૩૦વિવિધ ચાટ એ ભારત નું બહુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. દેશ ના જુદા જુદા રાજ્ય પ્રમાણે જુદા જુદા ઘટકો અને રીત થી ચાટ બને છે પરંતુ ખજૂર આમલી ની ચટણી, કોથમીર-ફુદીના ચટણી, દહીં, સેવ જેવા ઘટકો બધી ચાટ માં લગભગ હોય જ છે. Deepa Rupani -
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#ST#Cookpadgujarati#Dahivadaકર્ણાટક ની વિશેષ વાનગી chhe દહીંવડા જે હવે વર્લ્ડ ફેમસ બની ગઈ છે અને આપડા ગુજરાતીઓ ને તો બસ બહાનું જોયે કઈંક નવું બનાવાનું. એટલે ગરમી એ પોતાનો રંગ જમવાની શરૂઆત કરી દીધી છે તો એને ઠામવા મેં પણ બનાયા દહીંવડા જે ખુબ લિજ્જતદાર બન્યા છે. cookpad ના માધ્યમ થી આવી નીત નવી વાનગીઓ બનવાનો અને એને આરોગવાનો અનેરો મોકો મળે છે. Bansi Thaker -
-
-
દહીં પુરી (Dahi Puri recipe in gujarati)
બધાને ભાવતી ચાટ.. દહીં પુરી ચાટ.. મારા ઘર માં વીક માં એક દિવસ તો બને જ.. કિડ્સ લવ..#goldenapron3#દહીં##week19 Naiya A -
-
-
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#WD#Cookpadindia#Cookpadgujrati HAPPY WOMEN'S DAY सोनल जयेश सुथार -
-
-
મોરૈયા ના ફરાળી દહીંવડા (Moraiya Farali Dahivada Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@cook_29963943 inspired me for this recipeઆજે અગિયારસ અને સોમવાર એટલે બંને ટાઈમ ફરાળી વાનગી ની રમઝટ.. સવારે ફ્રુટ્ સલાડ, બટાકા ની સૂકીભાજી અને રાજગરાના થેપલા બનાવ્યા. સાંજે સાબુદાણા ની ખીચડી અને ફરાળી દહીં વડા બનાવ્યા.સામો અને બટાકા નો ઉપયોગ કરી સામા ની ખિચડી બનાવીએ તો બાળકો ને ઓછી ભાવે પરંતુ તે જ સામગ્રી નો ઉપયોગ કરી દહીં વડા બનાવ્યા તો મજા પડી ગઈ.. જરૂર થી બનાવશો. Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10175156
ટિપ્પણીઓ