રવા ના દહીંવડા

padma vaghela
padma vaghela @padma1974
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ રવો
  2. 1/2 વાટકીકિસમિસ
  3. 1/2બાઉલ દહીં
  4. 1/2 ચમચીસાજીના ફૂલ
  5. સ્વાદ મુજબ નિમક
  6. 1/2 ચમચીચાટ મસાલો
  7. ચપટીહિંગ
  8. 1/2 વાટકીસેકેલુ જીરું
  9. 1 વાટકીદાડમ ના દાણા
  10. 1 વાટકીખજૂર અમલી ની ચટણી
  11. 1 વાટકીલીલી ચટણી
  12. 1બાઉલ દહીં ખાંડ નાખેલું
  13. 1 ચમચીઆદુ મરચા ના નાના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઉપર મુજબ ની વસ્તુ લો દહીં અને જરૂર મુજબ નું પાણી રવા મા ઉમેરવું અને બેટર તૈયાર કરો. અડધી કલાક માટે બેટર ને રાખી મુકો.

  2. 2

    થોડું જ ગરમ પાણી કરો તેમાં હિંગ, નિમક ઉમેરો.

  3. 3

    હવે તૈયાર થયેલા બેટર મા કિસમિસ, આદુ મરચા ના ટુકડા, નિમક ઉમેરો.

  4. 4

    હવે તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થઇ જાય પછી મીડીયમ ફ્લેમ પર રાખી બેટર ના વડા તેમાં ઉમેરો અને તે લાલ થાય ત્યાં સુધી તળો.

  5. 5

    હવે જે પેલા પાણી ગરમ કરેલું હતું તેમાં આ વડા ને 3 મિનિટ જેટલાં પલાળવા

  6. 6

    હવે એક બાઉલ મા આ વડા મૂકી તેના પર દહીં નાખી તેની ઉપર લીલી ચટણી, ચાટ મસાલો, સેકેલું જીરુંનો પાવડર, દાડમ ના દાણા અને ખજૂર- આમલી ની ચટણી ઉમેરવી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
padma vaghela
padma vaghela @padma1974
પર

Similar Recipes