રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા અને રીંગણા ને ધોઈ ને કટકા કરી લો. ત્યારબાદ કુકરમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ અને હિંગ નાખી વઘાર કરો. ત્યારબાદ તેમાં ચણા,રીંગણા અને બટાકા નાખો, ત્યારબાદ તેના પર બધા મસાલા અને મીઠું નાખીને મિક્સ કરો. મિક્સ થઇ જાય એટલે એક ગ્લાસ પાણી ઉમેરી કૂકર બંધ કરો કૂકરમાં ત્રણ સીટી કરો.
- 2
તૈયાર છે ચણા રીંગણા અને બટાકા નું શાક. હવે તેના પર કોથમીર છાંટી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
# ભરેલા રીંગણા બટાકા નુ શાક
#ભરેલી હેલો ફ્રેન્ડ્સ આજે મે રીંગણા બટાકાનું ભરેલુ ખાટુ મીઠું અને તીખું શાક બનાવ્યું છે Sonal Lal -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભરેલા રીંગણ બટાકાનું શાક(bhrela rigan bataka saak recipe in Gujarati)
#માઇઇબુક #સુપરસેફ post 7કાઠિયાવાડનુ ખૂબ જ પ્રખ્યાત શાક VAISHALI KHAKHRIYA. -
તુવેર રીંગણ બટાકા નુ શાક (Tuver Ringan Bataka Shak Recipe In Gujarati)
# શાક રેસીપી#cokpad india#cookpadgujrati Saroj Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10171023
ટિપ્પણીઓ