ઇન્દોરી ભરેલા ટમાટર ચાટ
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા ની 3 રાઉન્ડ રિંગ લો. વચ્ચેથી બિયા કાળી લો. એક બાફી ને છીણેલું બટાકું લો. એમાં 1/2 ચમચી મેંદો, ઝીણા મરચા, મીઠું નાખી હલાવી લો.
- 2
બટાકા નું સ્ટફિંગ ટામેટા વચ્ચે ભરો. બન્ને તરફ મેંદો લગાવી શેકી લો. બાર કાળી ઠંડુ થવાદો.
- 3
ઉપર ખજૂર આમલી ની ચટણી, લિલી ચટણી, ડુંગળી ટામેટા, સેવ, ધાણા, ચાટ મસાલો નાખો.
- 4
ડિશ માં સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કુકુમ્બર કપ્સ (Cucumber Cups Recipe In Gujarati)
Cucumber cups કાકડી કપસમે આ રેસિપી મનીષા જી ના રેસિપી ને જોઈ ને સીખી છે.ખૂબ ટેસ્ટ લાગે છેચાલો બનાવીએ કાકડી કપસ. Deepa Patel -
-
-
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#31Decemberspecialઆપણા ગુજરાતીઓને મનપસંદ એવી ચટપટી બાસ્કેટ ચાટ એ પરંપરાગત ચાટ પીરસવાની એક અનોખી રીત છે. તેમાં બટેટાની વાટકી માં કે લોટમાંથી તૈયાર કરવામાં આવતી કટોરી તૈયાર કરવામાં આવે છે અને પછી ટિક્કી, લાલ લીલી મીઠી ચટણી, બટાકા, વટાણા, મસાલા શીંગ, સેવ,ડુંગળી, દાડમના દાણા વગેરેને ચારે બાજુ છાંટવામાં આવે છે. બાસ્કેટ ચાટની તે એક પ્લેટ વિવિધ પ્રકારની સામગ્રીથી ભરપૂર છે પરંતુ તે તમારા મગજમાં જે સ્વાદ છોડે છે તે કાયમ રહે છે! 😋😘🙂 તેને બાસ્કેટ ચાટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે ઘણી બધી સામગ્રીને એકસાથે સમાવિષ્ટ કરે છે અને તમને છેલ્લા ટુકડા સુધી ચટપટો આનંદ માણવા દે છે. Riddhi Dholakia -
-
-
-
-
-
બનારસી ટમાટર ચાટ
#goldenapron2 #week14 #uttarpradeshઆ બનારસ ના સ્ટ્રીટ ફૂડ ની એક્ પ્રચલિત વાનગી છે. Bijal Thaker -
-
-
-
-
-
-
પાપડ કોર્ન ચાટ (Papad Corn Chaat Recipe in Gujarati)
#GA4#week23#puzzle answer- Papad Upasna Prajapati -
બેસન કોર્ન ટોસ્ટ
#સુપરશેફ3#મોન્સૂન_સ્પેશિયલ#Week3આભથી વરસતું વહાલ મુબારક!!વરસાદનું એકાદ ઝાપટું વરસે કે વરનો સાદ આવે "એ ... ભજીયા.. ગોટા ..શેકેલી મકાઈ.. મસાલેદાર ચા..."પણ સાદ પહેલા જ બેસન કોર્ન ટોસ્ટ બનાવી દીધા !!!! Neeru Thakkar -
-
ચણા જોર અને કોર્ન ચાટ (Chana Jor & Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week6 આ chat એકદમ ઈઝી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને ડાયટ માટે પણ બેસ્ટ ઓપ્શન છે કારણ કે તેમાં ચણા છે જે હેલ્ધી છે અને બાફેલા અમેરિકન માં કઈ એ પણ ટેસ્ટી તે તો આપે જ છે પણ હેલ્ધી પણ કહેવાય અને ડાયેટ માટે બેસ્ટ છે કારણ કે આ ચાટ માં આપણે બટાકા કે કશું કરતા નથી ડાયટમાં જોઈએ એ જ બધા કાચા શાકભાજી અને ટેસ્ટ માટે મસાલા છે Nikita Dave -
ટિક્કી ચાટ (Tikki Chaat Recipe In Gujarati)
#GA4#Week6#ચાટચાટ તો બધા ના ઘરે બનતી હોય છે અને બધા ને ભાવતી વાનગી છે. ચાટ ઘણી બધી રીતે બને છે તો આજે આપણે ટિક્કી ચાટ બનાવીશું. Reshma Tailor -
-
-
રોટી ચાટ (Roti Chaat Recipe In Gujarati)
પાપડી ચાટ તો બહુ ખાધી આજે left over રોટી તળીને innovation કર્યું. Same to same taste.. Love this.. Pls try. Dr. Pushpa Dixit -
-
ગાંઠિયા ચાટ
ગાંઠિયા એક ગુજરાત નો ફેમસ નાસ્તો છે. સામાન્ય રીતે તેને ચ્હા કે કોફી સાથે ખાવામાં આવે છે. પણ તેને એક ચાટ ના રૂપ માં પણ પીરસવામાં આવે છે. ગાંઠિયા એ સૌરાષ્ટ્ર ની ખાસ ડિશ છે અને ચાટ નું નવું રૂપ પણ ત્યાં થી જ મળ્યું છે. તમે આ ડિશ બનાવવા કોઈ પણ જાત ના ગાંઠિયા નો ઉપયોગ કરી શકો છો. મેં અહીં મેથી ના ગાંઠિયા નો ઉપયોગ કર્યો છે. આ ચાટ બનાવ્યા પછી તરતજ ઉપયોગ કરવો નહીં તો ચટણી ના લીધે ચાટ નરમ પડી જશે. તમેં ઈચ્છા મુજબ થોડું દહીં પણ ઉમેરી શકો છો.Sohna Darbar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10920587
ટિપ્પણીઓ