મકાઈ ના લોટ ના વડા

alpana bhatt
alpana bhatt @cook_18203892
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામમકાઈ નો લોટ
  2. 50 ગ્રામઘઉં નો લોટ
  3. 100 ગ્રામદહી ખાટું
  4. 2 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  5. 2 ચમચીઅથાણાં નો મસાલો
  6. ગોળ સ્વાદ મુજબ
  7. ચમચીલાલ મરચું અડધી
  8. હળદર પીંચ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 2 ચમચીતેલ મોણ માટે
  11. તલ લગાવવા માટે
  12. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં મકાઈ નો લોટ અને ઘઉં નો લોટ મીક્ષ કરી દહી થી અને થોડા ગરમ પાણી થી કઠણ લોટ બાંધી ઢાંકીને રાત આખી રહેવા દેવું

  2. 2

    સવારે બાંધેલ લોટ માં બધા જ મસાલા નાખી ને મીક્ષ કરવું

  3. 3

    લોટ માં મસાલા મીક્ષ કરી તેલ ગરમ કરી ને 2ચમચી મોણ માટે ઉમેરવું

  4. 4

    પ્લાસ્ટીક પર વડા ને હાથ થી થેપી ને તલ લગાવી હળવા હાથે તેલ મા તળવા મૂકવા

  5. 5

    વડા ધીમી આંચ પર તળવા ગોલ્ડન કલર થાય ત્યા સુધી

  6. 6

    આ વડા ચા સાથે નાસ્તામાં પણ સરસ લાગે છે

  7. 7

    આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
alpana bhatt
alpana bhatt @cook_18203892
પર

ટિપ્પણીઓ

Similar Recipes