હોમ મેડ ટાકોઝ ચીઝ ચાટ🌮

હોમ મેડ ટાકોઝ ચીઝ ચાટ🌮
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે ટાકોઝ બનાવી ને રેડી કરી દઈએ. જેથી સ્ટોર કરેલાં ટાકોસ ગમે ત્યારે યુઝ કરી શકાય. એક બાઉલમાં મકાઈનો અને મેંદા નો લોટ મિક્સ કરો તેમજ મોણ માટે તેલ,ઓરેગાનો, હર્બસ, મીઠું, ચીલી ફ્લેક્સ ઉમેરી પરોઠા જેવો લોટ બાંધવો. 10મિનિટ બાદ લોટ માંથી નાની- નાની પુરી વણી મિડિયમ ગરમ તેલ માં તળી લેવી અને તરત જ વેલણ થી દબાવી ટાકોઝ નો સેઇપ આપો.
- 2
હવે,એક બાઉલમાં વઘારેલા મમરા,સેવ, જીણા સમારેલા બટેટા, ટામેટાં, મીઠું, લાલ મરચું પાવડર, લીલા મરચાં ની પેસ્ટ,સીંગદાણા, તથા બઘાં મસાલા ગ્રીન ચટણી,મીઠી ચટણી, કોથમીર (જરુર મુજબ) ઉમેરી મિક્સ કરી લો અને ચટપટી ચાટ રેડી કરો.
- 3
ત્યાર બાદ એક ટાકોઝ માં ચાટ સેટ કરી લો ઉપર થી બીટરુટ,દાડમ ના દાણા,કોથમીર અને ચીઝ છીણી ને ગાર્નીસીંગ કરો. મીઠી ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી નેસ્ટ ચાટ
#જૈન#ફરાળી#લીલીપીળીફ્રેન્ડ્સ, ચાટ નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય . તેમજ ચાટ માં પણ ઘણી વેરાયટી હોય છે ફરાળી ચાટ પણ એક એવી જ ડિફરન્ટ ચાટ છે જે ચટપટી અને ક્રન્ચી પણ છે. મેં નેસ્ટ પ્લેટ માં સર્વ કરી એક નવું રુપ આપવા ની કોશિશ કરી છે. જે આપ સૌને જરુર પસંદ આવશે. આ ચાટ ઉપવાસ માટે સ્પેશીયલ બનાવી છે તેથી જૈન ચાટ પણ કહી શકાય. asharamparia -
-
રાઈસ નેસ્ટ ચાટ
#India post 10#goldenapron12th week recipe#ચોખાહેલો ફ્રેન્ડસ, આજે હું એક ચાટ રેસીપી ની સાથે મેસેજ પણ આપવા માંગુ છું .ગો ગ્રીન..ઝાડ વાવો મિત્રો. પર્યાવરણ માં તો ચોકકસ ફાયદો થશે પણ લુપ્ત થતી પક્ષીઓ ની અમુક જાત પણ બચી જશે કે જે ઝાડ પર માળો બાંઘી ને ઈંડા મુકે છે. 🌳🦜👍ફ્રેન્ડસ, ચાટ નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય .ચાટ માં પણ ઘણી વેરાયટી હોય છે. અહીં , હું ભાત માંથી બનેલી ચાટ રજુ કરી રહી છુ. એકદમ ડિફરન્ટ એવી "રાઈસ નેસ્ટ ચાટ "ની રેસીપી નીચે મુજબ છે. ફ્રેન્ડસ ખૂબ જ સરસ અને સરળ રીતે છે. asharamparia -
ઘુઘરાં ની ચાટ
#માસ્ટરક્લાસચાટ દરેક ની ફેવરિટ હોય છે. આજે મેં ડિફરન્ટ ચાટ બનાવી છે. લીલવા ના ઘુઘરાં ની ચાટ. તમે પણ ટ્રાય કરો ખુબ ભાવશે.. Daxita Shah -
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#cookpadindia#cookpad Gujarati#Week8#FFC8 : આલુ પાપડી ચાટ#FFC8 : આલુ મીની ( પાપડ )પાપડી ચાટચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ભેળ , છોલે ચાટ ઘણી બધી ટાઈપ ના ચાટ બનાવતા હોય છે તો આજે મેં આલુ ચાટ બનાવ્યું. Sonal Modha -
પીનટ ચાટ(Peanut chat recipe in Gujarati)
ખૂબ જ જટપટ બની જતી આ ચાટ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જરૂરી ફેરફાર કરી તમે ફરાળ મા પણ આ બનાવી શકો છો. ડાયેટ મા પણ બનાવી શકાય છે.#GA4#week12#peanuts#cookpadindia Riddhi Ankit Kamani -
દહીં ચીઝ કચોરી ચાટ
દહીં ચીઝ કચોરી ચાટ ટેસ્ટ માં ખુબ જ સરસ અને ચટપટી લાગે છે અને બનાવવાં માં પણ ખૂબ જ સરળ છે. Shruti Harshvardhan Patel -
પાપડી ચાટ(Papadi Chaat recipe in Gujarati)
#GA4#week6પાપડી ચાટ બનાવવામાં ખુબ જ સરળ છે અને છોકરાવ ને પણ યમ્મી n ટેસ્ટી લાગે છે.... Dhara Jani -
ચીઝ શેલ મેક્સીકન ટાકોઝ
#મિલ્કી આપણે શેલ મકાઈ અને મૈદા ના બનાવીએ છીએ પણ ચીઝ ના શેલ મા ટાકોઝ બહુ સરસ લાગે છે ચીઝ ના ટાકોઝ બનાવવા માં થોડા ડિફીકલ્ટ છે બહુ જ ધ્યાન થી બનાવવા પડે છે પણ ખાવામાં એટલા જ સરસ લાગે છે Pragna Shoumil Shah -
બીટરુટ સાબુદાણા ખીચડી(Beetroot Sabudana Khichdi Recipe in Gujrat
#GA4#Week5#બીટરુટ દરેક ના મન- પસંદ સાબુદાણા ખીચડી ને બીટરુટ ની પ્યુરી બનાવી તેમાં પલાળી ને બનાવ્યા છે. જેસ્વાદિષ્ટ સાથે પૌષ્ટિક બન્યા છે. જેમાં ખાંડ ઉમેરવા ની જરૂર નથી પડતી. દેખાવ માં પણ એટલાં જ સરસ લાગે છે. Bina Mithani -
આલુ મટર ચાટ
#goldenapron2##week 14 utar pradesh#ઉત્તર પ્રદેશ નું સ્ટ્રીટ ફૂડ માં અલગ અલગ ચાટ નો સમાવેશ થાય છે સમોસા ચાટ, આલુ ટીકી ચાટ, ને મટર ચાટ, સો આપડે આજે અહીં આલુ મટર ચાટ બનાવીએ છીએ.. Namrataba Parmar -
ચપાટી ટાકોઝ ચાટ(Chapati Tacos Chaat Recipe in Gujarati)
આ એક ઇનોવેટિવ રેસીપી છે આપણે ટાકોઝ ખાઈએ એ મકાઈના લોટના હોય છે અને તેમાં રાજમાનું સ્ટિંગ કરવામાં આવે છે પણ આ ટાકોઝ ને મેં ઘઉંના લોટ માંથી બનાવ્યા છે અને સ્ટફિંગ પણ ચટાકેદાર એટલે કે ચાટમા હોય તેવું કર્યું છે.#સુપરશેફ૨ Ruta Majithiya -
વઘારેલા બટર સમોસા ચાટ
#India " વઘારેલા બટર સમોસા ચાટ" નામ સાંભળી ખાવા નું મન થયું ને! મેં તમારા માટે એકદમ નવી વાનગી બનાવી છે.આજ સુધી કોઈ એ પણ આવી સમોસા ની ચાટ નહીં બનાવી હોય. તો રાહ શું જોવાની બનાવી લો "વઘારેલા બટર સમોસા ચાટ "અને ટેસ્ટ ફૂલ ચાટ ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ખાખરા ચાટ (Khakhra Chaat Recipe In Gujarati)
ચાટ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે . મારા Son ને આ ચાટ ખુબ ગમે છે . એટલે મેં આ ચાટ બનાવી છે.ટેસ્ટ માં ખુબ મસ્ત લાગે છે .આશા છે તમને પણ આ ચાટ ગમશે .#Fam Rekha Ramchandani -
પાલક પત્તા ચાટ (palak patta chat recipe in gujarati)
વરસદ ની મોસમ એટલે તીખું, તમતમતું અને ચટપટું ખાવાની મોસમ. જેટલી મજા પકોડા ખાવાની આવે છે એટલી જ મજા ચાટ ખાવાની પણ આવે છે. તો એવુ કૈંક હોઇ કે જે પકોડા અને ચાટ બેઉ નુ સંયોજન હોય તો વાત જ કૈંક અલગ છે , એમાંય પાલક સાથે મળી જાય તો શું વાત. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
પોટેટો પોકેટ્સ ચાટ
#સ્ટાર્ટર પોટેટો પોકેટ્સ ચાટ સ્ટાર્ટર્સ તરીકે પ્રસંગો મા જોવા મળે છે એ ઉપરાંત એક ડિશ પણ છે કે જે લોકો બહુ પસંદ કરે છે Varsha Karia I M Crazy About Cooking -
ટાકોઝ 🌮પાપડ ચાટ (Tacos papad chaat recipe in gujarati)
#સાઈડ#પોસ્ટ ૨#સાઈડડીશમેઇન કોસૅ ની સાથે સાઈડ ડીશ પણ જો લિજ્જતદાર હોય તો ચાર ચાંદ લાગી જાય. ફટાફટ બની જતું આ સલાડ એકદમ ઈઝી છે. દેશી પાપડ ને પરદેશી ટાકોઝ નો ટચ આપી ચટપટું મિક્સ સલાડ ભરી મેં બનાવ્વાયા ટાકોઝ પાપડ ચાટ. Bansi Thaker -
પાપડ ભેળ ચાટ (Papad Bhel Chaat Recipe in Gujarati)
#GA4#week23આ ચાટ તમે નાસ્તા માં પણ લઈ શકો છો. કોઈ મહેમાન આવે તો એને પણ તમે આપી શકો છો. નાના બાળકો ને તો ફેવરીટ હોય છે. Vaibhavi Kotak -
પાપડ કોર્ન ચાટ (Papad Corn Chaat recipe in Gujarati)
#GA4#WEEK6#CHATઆ ચાટ નાનાં થી લઇ ને મોટા બધા જ ને ભાવે એવી છે ને સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ ચાટ બને છે. આવા કોરોના ના સમય માં આપડે બહાર જવા નું બહુ ઓછું રાખી છીએ તો આવુ કંઈક ચટપટું ઘર માં જ મળી જાય તો બધા જ ઘર ના ઓ ને મજા પડી જાય ખાસ કરી ને નાનાં બાળકો ને ખુબ જ મજા આવી જાય. જો તમને આ ચાટ ગમી હોઈ તો જરુર થી ટ્રાય કરજો અને કહેજો જોઈ ને કે કેવી બની છે. Sweetu Gudhka -
ચટપટાં બ્રેડ પકોડા
#જૈન#લીલીપીળીફ્રેન્ડ્સ, વરસાદી વાતાવરણમાં ચટપટુ કંઇક ખાવા નું મન થાય તો પકોડા જ યાદ આવે એ પણ બહુ જ ઓછા ઇનગ્રીડિયન સાથે ફટાફટ બની જાય તો ? asharamparia -
ચાટ બાસ્કેટ (Chaat Basket recipe in Gujarati)
બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા પણ આ રીતે ચાટ કરીને આપીએ તો તો ફટાફટ ખવાઈ જાય છે.Apeksha Shah(Jain Recipes)
-
તીખી બુંદી ચાટ (Tikhi Boondi Chaat Recipe In Gujarati)
Weekend ChefBREAKFAST.ચટાકેદાર તીખી બુંદી નો ચાટ ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘરમાં નાસ્તો અલગ-અલગ થોડો હોય તો તેને વધુ મિક્સ કરી ને ચાટ બનાવો તો અલગજ બ્રેકફાસ્ટ થઈ જાય છે. Jayshree Doshi -
મટર ટિક્કી ચાટ
#પંજાબીપંજાબ માં લોકો ચાટ ના શોખીન હોય છે.આ ચાટ માં લીલા વટાણા અને બટાટા મુખ્ય ઘટકો છે.સ્વાદ માં ચટપટી, ખાટીમીઠી લાગે છે. Jagruti Jhobalia -
-
મૂરમુરી ચાટ (Murmuri chaat recipe in gujarati)
#ઈસ્ટ આ મૂરમૂરી ચાટ એ કલકતા ની ફેમસ સટ્રીટ ફૂડ છે. જેમાં કાળા બાફેલા ચણા, બાફેલા બટેકા તેમજ બીજાં ઘણાં મસાલા અને ખાસ તો પાણીપૂરી ની પૂરી નાખી બનાંવવા માં આવે છે.. જે ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે😊 Hetal Gandhi -
દિલ્હી પકોડી ચાટ(Delhi Pakodi Chaat)
#વિકમીલ૧#ચાટ#માઇઇબુક#post13દરેક સ્થળે અલગ અલગ ખાવાની વસ્તુ મળતી હોય છે. અને ત્યાંની અમુક વસ્તુ બહુજ વખણાતી હોઈ છે. આજે એવુજ કઈક મેં બનાવ્યું. આજે આપડે દિલ્હી ચાટ બનાવીશું. જે ખાવામાં ખુબજ ચટાકેદાર અને સ્વાદિષ્ટ છે. Bhavana Ramparia -
"હોમ મેડ ગારલિક બ્રેડ"
#સુપરશેફ3#મોન્સૂનમોપસૂનની સીઝન હોય એટલે સ્વભાવિક લસણ -કાંદા ખાવાનું મન થાય .સાથે શ્રાવણમાસ એટલે કદાચ કાંદા છોડીએ પણ લસણ તો ખાવું જ પડે .કોઈપણ સ્પાઈસી વાનગીમાં લસણ ભળે એટલે તેનો સ્વાદ કંઈક ઓર જ આવે .અને એ વરસાદમાં તો ખાવાની મઝા કંઈક ઔર જ હોય.અને એય પાછી ઘેર જ બનાવેલી પછી તો પૂછવું જ શું?એટલે આજે હું આપના માટે લઈને આવી છું "હોમ મેડ ગારલીક બ્રેડ"તો ચાલો બનાવીએ....... Smitaben R dave -
મોનેકો બીસ્કીટ ચાટ (Monaco Biscuit Chaat Recipe In Gujarati)
મોનેકો બીસ્કીટ ચાટ#MBR3 #Week3 #માયબેસ્ટરેસીપીસઓફ2022#બાલદિવસ #હેપી_ચિલ્ડ્રનસડે #Happy_ChildrensDay#મોનેકો #બીસ્કીટ #ચાટ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveબાળકો ને ભાવે અને ઝટપટ બની જાય એવી સરસ સ્વાદિષ્ટ ચાટ છે. કોઈપણ ખારા બીસ્કીટ ચાલે, અહીં મેં મોનેકો બીસ્કીટ લીધાં છે, જે પૂરી ની ગરજ સારે છે.બાલ દિવસ નિમિત્તે બધાં જ બાળકો નું સ્વાગત કરું છું, આવો, ચાટ નો સ્વાદ માણવા...बच्चे मन के सच्चे, सारे जग की आँख के तारे,ये वो नन्हें फूल हैं जो, भगवान को लगते प्यारे,बच्चे मन के सच्चे .... ♥️♥️ Manisha Sampat -
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.#GA4 #Week26 #bhel #ભેળ Nidhi Desai -
પૂના મિસળ (Pune Misal Recipe In Gujarati)
#30mins#SSR#cookpadindiaઆ રેસિપી એકદમ helthy છે Arpita Kushal Thakkar
More Recipes
ટિપ્પણીઓ