ચીઝ કોર્ન બોલ્સ

Parul Patel
Parul Patel @Parul_25

#જૈન
બાળકો ને મનપસંદ

ચીઝ કોર્ન બોલ્સ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#જૈન
બાળકો ને મનપસંદ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનીટ
5 વ્યક્તિ
  1. 500 ગ્રામબટેકા
  2. 100 ગ્રામકૅપસીકમ
  3. 100 ગ્રામબાફેલી મકાઈ
  4. 200 ગ્રામચીઝ
  5. 3-4લીલા મરચા
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1/2 ચમચીમરી
  8. 1 ચમચીઓરેગાનો
  9. 1/2 ચમચીચિલી ફ્લેક
  10. 1 કપકોર્ન ફ્લોર
  11. 1 કપમેન્ડો
  12. મીઠું સ્વાદ મુજબ
  13. 200 ગ્રામબ્રેડ કરમબ્સ

રાંધવાની સૂચનાઓ

40 મિનીટ
  1. 1

    બટાકા ને બાફી લેવા. મેસ કરી તેમાં કૅપસીકમ અને બાફેલી મકાઈ લીલા મરચા નાખી મીઠું, મરી, ઓરેગાનો, ચિલી ફ્લેક નાખી દેવી. અનૅ બોલ્સ બનાવી દેવા.

  2. 2

    કોર્ન ફ્લોર અને મેનદૉ લઇ મીઠું નાખી પાણી નાખી પાતળું બેટર બનાવી દેવું. બોલ્સ ડીપ કરવા. પછી બ્રેડ કરમબ્સ માં રગદૉળવા. થોડી વાર ફ્રીજ માં મૂકી દેવા.

  3. 3

    તેલ માં તળી લેવા. ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ

Similar Recipes