ફુ્ટસલાડ

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#જૈન
ફૂટ અને સૂકામેવાથી બનતી દૂધની વાનગી. બનાવવામાં અને ખાવામાં સરળ. મહેમાન આવે તાે સરળતાથી બની જાય.

ફુ્ટસલાડ

#જૈન
ફૂટ અને સૂકામેવાથી બનતી દૂધની વાનગી. બનાવવામાં અને ખાવામાં સરળ. મહેમાન આવે તાે સરળતાથી બની જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. 2લીટર દૂધ
  2. 2માેટી ચમચી કસ્ટઁડ પાવડર
  3. 100ગા્મ ખાંડ
  4. 1નંગ સફરજન
  5. 1નંગ દાડમ
  6. 10નંગ કેળા
  7. 2માેટી ચમચી કાજૂ, બદામ અને પીસ્તાની કતરણ
  8. 1માેટી ચમચી લાલ દા્ક્ષ
  9. 1 ચમચીઇલાયચી પાવડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    પહેલા દૂધ ગરમ કરવું, અને બીજી બાજુ એક બાઉલમા ઠંડા દૂધમાં કસ્ટઁડ પાવડર મીક્ષ કરી એક સરખું કરી દૂધમાં ઉમેરી લેવું.

  2. 2

    પછી દૂધ થાેડું ગરમ થાય અને બરાબર ઉકળે પછી ખાંડ ઉમેરી લેવી.

  3. 3

    હવે દૂધને એકદમ ઠંડું થવા દેવું પછી એમા સૂકામેવા અને બધા ફૂળાે સમારી ઉમેરી લેવું. તાે તૈયાર છે ખાવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

ટિપ્પણીઓ

Similar Recipes