બિરંજ (Biranj recipe in Gujarati)

#ફટાફટ
બિરંજ ની સેવ ગુજરાતી ઓ ના ઘર માં બનતી પરંપરાગત રેસિપી છે અને આ બિરંજ કોઈ પણ મહેમાન ઘરે આવ્યુ હોય અને સમય ઓછો હોય તો આ બિરંજ ની રેસિપી ફટાફટ બની જાય છે.
બિરંજ (Biranj recipe in Gujarati)
#ફટાફટ
બિરંજ ની સેવ ગુજરાતી ઓ ના ઘર માં બનતી પરંપરાગત રેસિપી છે અને આ બિરંજ કોઈ પણ મહેમાન ઘરે આવ્યુ હોય અને સમય ઓછો હોય તો આ બિરંજ ની રેસિપી ફટાફટ બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ કરવા મૂકો અને પછી તેમાં બિરંજ ની સેવ ને ધીમા તાપે શેકો થોડી બ્રાઉન રંગ ની થાય એટલે એક ગ્લાસ જેટલું પાણી નાખો.
- 2
હવે પાણી બધું સેવ માં સોસાઈ અથવા તો બળી જાય પછી તેમાં ખાંડ નાખો અને બરાબર મિક્સ કરો હવે તેમાં ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહો હવે તેમાં થી ઘી છૂટું પડે એટલે તેમાં એલાઈચી અને જાયફળ નો ભૂકો નાખો.
- 3
હવે બિરંજ ની સેવ તૈયાર થાયા પછી તેમાં બદામ અને પિસ્તા ની કતરણ અને સૂકી દ્રાક્ષ નાખી સર્વ કરો
ધનેશ્વરી કિરણકુમાર જોશી. - 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ની સેવ ની બિરંજ (Wheat Flour Sev Biranj Recipe In Gujarati)
# ઘઉં ની સેવ હોળી માં તો ખવાય જ છે પણ એ પછી પણ અમારા ઘરે બનતી હોય છે એની બિરંજ બનાવી ને કે બાફી ને ઉપર ઘી અને દળેલી ખાંડ નાંખી ને. તે જમવા ની સાથે કે ડેઝર્ટ તરીકે પણ ખવાય છે. Alpa Pandya -
-
માવા ઘૂઘરા (Mava Ghughra Recipe In Gujarati)
#DFTઘૂઘરા એ આપણી ગુજરાતી ની પરંપરાગત રેસિપી છે લગભગ ગુજરાતી ઘર માં આ વાનગી બનતી હોય છે દિવાળી પર આ સ્વીટ ની એક અલગ જ મજા છે Dipal Parmar -
ઘઉં ના સેવ નું બિરંજ (Wheat Sev Biranj Recipe In Gujarati)
# ઘઉં ની સેવ નો મહિમા હોળી ને દિવસે ખાવા નો છે. હોળી ને દિવસે લગભગ બધા બનાવતા હોય છે પણ પછી ગમે ત્યારે મન થાય ત્યારે તમે બનાવી શકો છો. મેં સેવ માંથી બિરંજ બનાવ્યું છે. ઘણા ને બાફેલી સેવ નથી ભાવતી હોતી પણ આ રીતે બિરંજ બનાવો તો બહુ ભાવશે.બહુ ફટાફટ બની જાય છે. Arpita Shah -
-
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
#SSR નામ સાંભળતાં જ પહેલા ના દિવસો યાદ આવી જાય. શિરો બિરંજ ખીર દૂધપાક ગળી બુંદી ટે્ડીશનલ મીઠાઇ માં આગવું સ્થાન હોય દિવાળી ના તહેવાર માં 11રસ થી 5 સુધી મીઠાઈ ઓ બનતી. HEMA OZA -
સેવ નો રજવાડી દૂધપાક (Sev Rajwadi Doodhpak Recipe In Gujarati)
#ChooseToCookઆ મારી મનગમતી અને ઘર નાં બધા જ સભ્યો ની પસંદગી ની રે સી પી છે. મારી મમ્મી પાસેથી શીખી છું. જલ્દી થી બની જાય છે સમય ઓછો બગડે અને ઓછા બજેટ માં થયી જાય. Kirtana Pathak -
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
હોળી આવે ત્યારે રાજસ્થાની સ્ત્રીઓ સંચા લઈ ને ઘેર ઘેર ફરીને સેવ પાડી જાય.. દૂધ થી ઘઊં નોલોટ બાંધી ને સેવ પાડે. અમારે ઘેર દાદા ને ખૂબ જ ભાવે. #RB1 SHRUTI BUCH -
બીરંજ સેવ(Biranj Sev Recipe In Gujarati)
#SSR#સૂપર સપ્ટેમ્બર રેશીપી#પરંપરાગત રેશીપી#RJS#PSR#ATW2#TheChefStory#Week2 સામાન્ય રીતે થોડા વરસો પહેલાં એટલેકે 20-25 વષૅ પહેલાં કંઈ પણ નાનો પ્રસંગ હોય કે કોઈ મહેમાન આવે તો મોટેભાગે રવાનો શીરો,લાપશી,લાડુ,કે બીરંજ સેવ જ બનાવવામાં આવતી એ સિવાયના ઓપ્સન બહુ ઓછા હતા.કારણ એડવાન્સમાં આયોજન કરવામાં આવેલું ન હોય અને અચાનક મહેમાન આવે કે પ્રસંગ(સગાઈ, મગમુઠ્ઠી-ચાંદલા)ગોઠવાઈ જાય ત્યારે ઝડપથી બની જાય તેવી રેશીપીમાંની આ બીરંજ એક પરંપરાગત રેશીપી અને શુભ મનાતીજે રેશીપી હું આપ સમક્ષ રજુ કરૂ છું. Smitaben R dave -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#mr સાબુદાણા ની ખીર બધા ના ઘરમાં બનતી જ હોય છે. ખૂબ જ ઓછા Ingredient મા બનતી આ રેસિપી છે. Sonal Modha -
બિરંજ
#મીઠાઈઘઉં ની સેવ માંથી બનાવવામાં આવે છે, વાર - તહેવારે બનતું હોય છે મિઠાઈ માં... Radhika Nirav Trivedi -
કોપરા પાક (રવા કોપરા ની બરફી) (Kopra Pak Recipe In Gujarati)
#trend 3 આ રેસિપી ખૂબ જ ઓછી સામગ્રી માંથી અને ઝટપટ બની જાય છે. Shailee Priyank Bhatt -
ઘઉં ના લોટ નો શિરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
આ શિરો ફટાફટ બની જાય છે. જો ગળ્યું ખાવાની ઈચ્છા થઇ હોય તો ઘઉં ના લોટ નો શિરો ફટાફટ બની જાય છે. Richa Shahpatel -
સેવ ની બીરંજ
#ટ્રેડિશનલ" મીઠી સેવ " કે"સેવ ની બીરંજ" 😍ફ્રેન્ડસ, જ્યારે ઘરે અચાનક કોઈ મહેમાન આવી ચડે ( હવે તો ફોન થી જાણ કરવા માં આવે છે)😜 અને જમવા નો સમય નજીક હોય ત્યારે ખુબજ ઝડપથી બની જાતી અને શુદ્ધ ઘી માં બનતી "મીઠી સેવ " સાથે મેથી ના ગોટા કે ખમણ, દાળ-ભાત - શાક ને ગરમાગરમ પુરી પ્રેમ થી જમાડવા નો રિવાજ કે ટ્રેન્ડ આપણા ગુજરાતી ઓની શાન છે. જોકે સમય જતાં કેટલીક આવી ગરમ અને મીઠી વાનગી ઓ વિસરાતી જાય છે. તો આજે મેં ટ્રેડિશનલ વાનગી માં મારી ફેવરીટ એવી " મીઠી સેવ " બનાવી છે.😍🥰 asharamparia -
બિંરજ (Biranj Recipe In Gujarati)
રંગો નો તહેવાર હોળી, ધૂળેટી હોળી ના દિવસે દરેક ના ઘરમાં સાંજે સેવો બનતી હોય છે. એ સેવો મા થી આ બિરંજ બનાવ્યું છે. આ મારા દિકરી અને દિકરા નું બહુ જ ફેવરિટ છે. Bela Doshi -
સેવ દૂધપાક (Sev Doodhpak Recipe In Gujarati)
ચોખા નો દૂધપાક કરતા સેવ નો દૂધપાક ખૂબ જ સરળ રીતે બને છે અને ટેસ્ટી પણ લાગે છે .આ સીઝન માં દૂધપાક સ્વાસ્થ્યવર્ધક રહે છે ઇમ્યુનીટી બૂસ્ટર તરીકે કામ કરે છે .દૂધ મા બધા પોષક તત્વો રહેલા હોય છે સાથે ઘઉં ની સેવ પણ હેલ્ધી હોય છે.ચોમાસા ની સીઝન માં શ્રાદ્ધ આવે એમાં ઘી અને દૂધ ની આઇટમ બને એની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે .કેમ કે આવા સમયે બીમારી ના વાઇરસ હોય છે તો આવી વાનગી ઓ ખાવાથી immunity જળવાઈ રહે છે . Keshma Raichura -
ખીર (Kheer Recipe In Gujarati)
#mr દૂધ માંથી બનતી ખીર જે શ્રાદ્ધ માં ખૂબ જ જાણીતી રેસિપી છે દરેક ઘર માં બનતી જ હોય છે Jayshree Chauhan -
દૂધ નાં પેંડા (Milk Peda Recipe In Gujarati)
ઘરે જ દૂધ માંથી એકદમ બહાર જેવા પેંડા બની જાય છે.જે સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છે. Varsha Dave -
ઘઉં ની સેવ બીરંજ (Wheat Sev Biranj Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
સામા ની ખીર (Sama Kheer Recipe In Gujarati)
ફરાળી વાનગીમાં પણ કોઈ એક sweet dish. હોય તો જમવાની મજા આવે છે.તો આજે મેં ઠંડી ઠંડી સામા ની ખીર બનાવી. Sonal Modha -
-
બીરંજ (Biranj Recipe in Gujarati)
#GA4#week9#Mithai#Maida બીરંજ નામ પડે એટલે મને તો અમારા મોટાબાના સમયનો મોટો ઘોડીસંચો નજરે આવી જાય .જે આજે પણ મારા પિયરમાં સચવાઈ રહ્યો છે ફ્રેબ્રુઆરી માચૅ માસમાં અમે ખાસ એ સંચામાં સેવ બનાવીએ છીએ.(હાલ સેવ પૂરી થઈ ગઈ હોવાથી રેડીમેઈડમાંથી બનાવેલ છે.જે મેંદામાથી બનતી હોય છે.)જે ઘરમાં જ અવેલેબલ હોય તો ગેસ્ટ આવે ત્યારે ફટાફટ બનાવી શકાય છે. Smitaben R dave -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2Whiteરવાનો શીરો એની ટાઈમ ફટાફટ બની જાય છે અને થોડી કાળજીથી બનાવીએ તો ખૂબ જ ટેસ્ટી બને છે અને ડ્રાયફ્રૂટ નાખવાથી એકદમ રિચ થઈ જાય છે Kalpana Mavani -
સેવ નો બીરંજ (Sev Biranj Recipe In Gujarati)
હોળી નો તહેવાર આંગણે આવીને ઉભો છે અને સેવ નો બીરંજ તો બનતા હી હૈ. આ એક વિસરતી ગુજરાતી મીઠાઈ છે.#HR Bina Samir Telivala -
મગસ (Magas Recipe In Gujarati)
#CB4#CDYદિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં તમારા ઘરે નાસ્તાઓ બની ગયા હશે. પણ જો તમે મીઠાઈ બજારમાંથી લાવવાનું વિચારી રહ્યો છો તો ઘરે જ મગસ બનાવી શકો છો. મગસનું નામ પડતા જ મીઠાઈના રસિયાઓના મોંમાં પાણી છૂટવા માંડે છે. ચણાના લોટમાંથી બનતી આ મીઠાઈ તમે સરળતાથી ઘરે પણ બનાવી શકો છો Juliben Dave -
બીરંજ (Biranj Recipe In Gujarati)
#Famઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છુંબહુ ટેસ્ટી અને હેલ્ધી છેSweet dish બીરંજ Falguni Shah -
સેવનો દુધપાક (Sev Dudh Pak Recipe In Gujarati)
#GA4 #Week8Keyword : milk વર્મીશેલી અથવા ઘઉં ના લોટની સેવ ને આપણે ઘણી રીતે બનાવી શકીએ.વળી એ ઝડપથી બની પણ જાય છે.આથી જો મહેમાન આવવાના હોય અને સ્વીટમાં કંઈ જ ના હોય તો ફટાફટ તમે આ બનાવી શકો છો. આ દૂધપાક ગરમ કે ઠંડો બંને જ સરસ લાગે છે.તેથી અનુકૂળતા મુજબ બનાવી શકાય છે. Payal Prit Naik -
પનીર - આલુ કટલેટ (Paneer Aloo Cutlet Recipe In Gujarati)
આ રેસિપી ઘરમાં રહેલી બેઝિક વસ્તુઓથી ફટાફટ બની જાય છે. એને બનાવવાનો સમય બહુ જ ઓછો લાગે છે . કોઈ મહેમાન આવવાનું હોય તો આ રેસિપી ફરસાણ તરીકે જરૂરથી ટ્રાય કરશો. Palak Talati -
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSR બીરંજ સેવ સરળતાથી બનતી એક પારંપરિક મીઠાઈ છે. તહેવારો માં બનાવાતી એક સ્વાદિષ્ટ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
બીરંજ સેવ વીથ કસ્ટર્ડ (Biranj sev with Custard Recipe In Gujarati)
#30mins#SSR#cookpadgujarati#cookpadindia#cookpad તહેવારોના સમયમાં, કોઈ પ્રસંગ હોય ત્યારે કે પછી અચાનક કોઈ મહેમાન જમવા આવી જાય ત્યારે બીરંજ સેવ બનાવવી ખૂબ જ સરળ રહે છે. મેં આજે બીરંજ સેવને કસ્ટર્ડ વાળા દૂધમાં કુક કરીને બીરંજ સેવ વીથ કસ્ટર્ડ બનાવ્યું છે. કસ્ટર્ડ વાળા દૂધમાં પાતળી બીરંજ સેવ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ વાનગી બનાવવામાં 25 થી 30 મિનિટ જેટલો જ સમય લાગે છે. એટલા માટે જ્યારે કોઈ વખત અચાનક જ ગળ્યું ખાવાનું મન થાય અને ઓછા સમયમાં એક હેલ્ધી અને સ્વાદિષ્ટ ડીશ બનાવવી હોય ત્યારે બીરંજ સેવ વીથ કસ્ટર્ડ એક સારું ઓપ્શન છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (7)