મેથી પાપડ નું શાક

Sonal Karia
Sonal Karia @Sonal

#જૈન,
મારું ફેવરીટ છે, આપણી રસોઈ મા એક નવા શાક નો ઉમેરો થશે. શાકભાજી ઓછા આવતા હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે.

મેથી પાપડ નું શાક

#જૈન,
મારું ફેવરીટ છે, આપણી રસોઈ મા એક નવા શાક નો ઉમેરો થશે. શાકભાજી ઓછા આવતા હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ થી ૪ સર્વિગ્
  1. ૧ નાની વાટકી સૂકી મેથી(૮ થી ૧૦ કલાક પલાળેલી
  2. અને મીઠું નાખી બાફી લેવી)
  3. ૨ નંગ મોટા મગના પાપડ (કટકા કરેલા)
  4. ૧ નંગ લાલ સૂકું મરચું
  5. ૧ ૧/૨ ચમચી મરચું પાવડર
  6. ૧/૪ ચમચી હળદર
  7. ૧/૨ ચમચી ધાણાજીરું
  8. ૧/૨ ચમચી ગરમ મસાલો
  9. 1ચમચો ગોળ
  10. 1 ચમચીલીંબુનો રસ
  11. 2ચમચા તેલ
  12. ચપટીહિંગ
  13. મીઠું જરૂર મુજબ
  14. 1ગ્લાસ પાણી
  15. કોથમીર (સમારેલી)

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    બધી જ સામગ્રી લો. એક એક પેનમાં તેલ મૂકો. હિંગ અને આખું લાલ મરચું નાખી મેથી દાણા નાખી દો. તેમાં બધા જ સૂકા મસાલા અને ગોળ લીંબુ ઉમેરો.(મિ ઠું એકદમ થોડું જ નાખવું) હલાવી એક ગ્લાસ પાણી ઉમેરો.

  2. 2

    પાણી ઉકળે એટલે તેમાં પાપડના કટકા ઉમેરો. થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દો. તો તૈયાર છે આપણું મેથી પાપડનું શાક. કોથમીર છાંટી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes