રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં દહી લઇ. તેને સરખું હલાવીને તેમાં કન્ડેન્સ મિલ્ક, દૂધ અને કેશર વાળું દૂધ લેવું.બધું સરખું મિક્સ કરવું.
- 2
એક નાના બાઉલમાં મિશ્રણ ને થોડું લઇ ને તેમાં સિલ્વર ફોઈલ થી રેપ કરીને કોઈ પણ પેનમા કે કુકરમાં બાફવા મુકવું ૨૦ મિનિટ રાખવું ને ગેસ બંધ કર્યા પછી તેને ૩૦ મિનિટ બહાર ઠંડુ થવા દેવું. પછી ફ્રીઝમાં ૨ કલાક માટે મુકવું.ઠંડુ થયા પછી ગાનિઁશ કરી પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બઁગાળી ભાપા દોઈ વિથ સ્ટ્રોબેરી સોસ
#GujjusKitchen#તકનીકસ્ટ્રોબેરી સાથે ભાપા દોઈ એક અલગ ટેસ્ટ .. બઁગાળી ઓનું ફેમસ સ્વીટ દહીં સ્ટ્રોબેરી સાથે ખુબજ ટેસ્ટી લાગે છે સ્ટીમ તકનીક માં મારી રેસિપી .. Kalpana Parmar -
-
ડેટ્સ ડ્રાય ફ્રૂટ્સ રોલ (DATES DRY FRUITS ROLL recipe in Gujarati)
#cookpadTruns4#DRY FRUITS Sweetu Gudhka -
ભાપા દોઈ
#goldenapron2#વીક૬#વેસ્ટ બેંગાલવેસ્ટ બેંગાલ ની ખૂબ જ પ્રખ્યાત સ્વીટ ડિશ. Radhika Nirav Trivedi -
-
-
ભાપા દોઇ(bhapa doi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૭ભપા દોઈ એક બંગાળી ડિઝર્ટ છે. મેં પણ પહેલીવાર ટ્રાય કરી છે. તમે પણ ટ્રાય કરજો ખુબ સરસ બની છે. Hetal Vithlani -
-
ભાપા દોઇ
#goldenapron2#week6#bengaliભાપા દોઇ બંગાળ નું પોપ્યુલર અને ટ્રેડીશનલ ડેઝર્ટ છે જેને સ્વીટ સ્ટીમ યોગાર્ટ પણ કહે છે. Hiral Pandya Shukla -
-
ટ્રફ્લ કેક સેન્ડવીચ (Truffle cake sandwich recipe in gujarati)
#NSDસામાન્ય કેક કે સામાન્ય સેન્ડવીચ કરતા કંઈક અલગ કરવાનું મન થયું તો આ બંને નુ કોમ્બિનેશન બનાવી નાખ્યું... Dhara Panchamia -
-
-
-
-
-
-
-
-
ખાંડ વગર ના પેડા (Sugar Free Peda Recipe In Gujarati)
આ હેલ્થી પેડા મે મારાં ફેમિલી માટે બનાવીયા..... મારાં દીકરા ને સ્વીટ બઉ ભાવે...... તો હેલ્થી રેસિપી બનાવીહેલ્થી ખાંડ ફ્રી પેડા Deepal -
-
ડ્રાયફ્રુટ ચોકલેટ બ્રાઉની (Dryfruit chocolate Brownie recipe in Gujarati)
#CookpadTurns4 Dhara Panchamia -
-
-
-
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૫કાચા પપૈયા માંથી બનાવેલી તૂટી ફ્રુટી તો બધા એ ખાધી જ હશે .. ચાલો આજે હું તમને તદબુચના છાલમાંથી પણ તૂટી ફ્રુટી કેવી રીતે બને એ બતાવું. છાલ ને આમ તો આપણે ફેંકી દઈએ છે પણ હવે થી તમે છાલ ને ફેંકો નહિ અને તૂટી ફ્રુટી બનાવશો. Khyati's Kitchen -
-
-
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO શરદ પૂનમ ની રઢિયાળી રાત્રે રાસ ગરબા ચંદ્ર ની સાક્ષી એ બહેનો રમતી હોય છે. ચાંદા મામા ને દૂધ પૌવા ધરાવી ને રાસ ગરબા રમ્યા પછી બધા ને પ્રસાદ આપતી હોય છે, આજે મેં દૂધ પૌવા નો પ્રસાદ લીધો. ખૂબ જ યમ્મી હતો. 😋 Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10461296
ટિપ્પણીઓ