ડેવિલ્ડ પોટેટો વીથ મેક્સિકન સાલસા

#ખુશ્બુગુજરાતકી
#તકનીક
જનરલી આ રેસીપી એગ્સ થી બનતી હોય છે પરંતુ જે લોકો નથી ખાતા વેજીટેરીયન છે તેઓ બટાકા નો ઉપયોગ કરી આ વાનગી બનાવી શકે છે. મેં પન બટાકા નો ઉપયોગ કરી આ વાનગી બનાવી છે પારબોઈલ કરી ડીપફા્ઈ કરી દીધાં છે એમાં મસ્ટર્ડ સોસ અને કી્મી ચીઝ સ્ટફિંગ માટે વપરાય છે પરંતુ મે થોડા ટ્વિસ્ટ કરી મેક્સીકન સાલસા બનાવી સ્ટફિંગ કર્યુ છે.જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે.
ડેવિલ્ડ પોટેટો વીથ મેક્સિકન સાલસા
#ખુશ્બુગુજરાતકી
#તકનીક
જનરલી આ રેસીપી એગ્સ થી બનતી હોય છે પરંતુ જે લોકો નથી ખાતા વેજીટેરીયન છે તેઓ બટાકા નો ઉપયોગ કરી આ વાનગી બનાવી શકે છે. મેં પન બટાકા નો ઉપયોગ કરી આ વાનગી બનાવી છે પારબોઈલ કરી ડીપફા્ઈ કરી દીધાં છે એમાં મસ્ટર્ડ સોસ અને કી્મી ચીઝ સ્ટફિંગ માટે વપરાય છે પરંતુ મે થોડા ટ્વિસ્ટ કરી મેક્સીકન સાલસા બનાવી સ્ટફિંગ કર્યુ છે.જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને ધોઈ પાણી ગરમ કરી અધકચરા બાફી લો. પછી ઠંડા પડે ત્યારે છાલ કાઢી ચમચી ની મદદથી વચ્ચે નો ભાગ કાઢી ખોખું જેવુ કરી લો.
- 2
હવે બટાકા મા લાલ મરચું અને ચાટ મસાલો અને થોડો મેંદો છાટી બાજુ પર મુકી દો.
- 3
સાલસા બનાવવા માટે એક બાઉલમાં બાફેલા રાજમા, ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, લીલા ધાણા, બેસીલ પાન, ફુદીનો, તેલ, લીંબુનો રસ મીઠું નાખીને બરાબર મિક્ષ કરી ફ્રીજમાં મુકો.
- 4
હવે તેલ ગરમ કરી લો. ગરમ કરેલા તેલ મા બટાકા ને ગોલ્ડન બ્રાઉન કલર ના તળી લેવું.
- 5
હવે તળેલા બટાકા ને સવિॅગ પ્લેટ મા લો. તેમા તૈયાર કરી રાખેલ મેક્સીકન સાલસા ભરી લો.
- 6
સલાડ અને ટામેટા સોસ સાથે પીરસો.સાથે થોડી ફે્ંચ ફાઈલ મુકો. તો તૈયાર છે ડેવિલ્ડ પોટેટો વીથ મેક્સિકન સાલસા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હરાભરા કબાબ કપ્સ વીથ મેક્સિકન સાલસા
#સ્ટાર્ટર્સહરા ભરા કબાબ એક ખૂબ જ જાણીતું સ્ટાર્ટર છે જે આપણે ઘરે કે બહાર રેસ્ટોરન્ટ માં ખાઈએ છીએ.પરતુ આજે મેં એજ સ્ટાર્ટર ને ટ્વિસ્ટ કરી નવું સ્ટાર્ટર બનાવ્યું છે અને મેક્સિકન સાલસા અને ચીઝ ઉમેરીને એકદમ ટેસ્ટી બનાવ્યું છે. Bhumika Parmar -
ગુજરાતી લઝાનિયા
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીકલઝાનિયા એ ઈટાલિયન ડીસ છે.પરંતુ હવે ઈન્ડિયા મા પણ ખૂબજ ખવાય છે.આજે મે ગુજરાતી ટચ આપી લઝાનિયા બનાવ્યા છે.ઈટાલિયન લઝાનિયા મા લઝાનિયા સીટ ને બોઈલ કરી ઉપયોગ કરે છે સાથે શાકભાજી વપરાય છે પરંતુ મેં રોટલી નો ઉપયોગ કરી ગુજરાતી લઝાનિયા બનાવ્યા છે.જે ખૂબ જ સરસ બન્યું છે. Bhumika Parmar -
વેજ ચીઝ સ્પેગેટી બોલ્સ વીથ ડીફ્રન્ટ ડીપ
#ખુશ્બુગુજરાતકી#તકનીકઆપણે બધા ઘરે સ્પેગેટી તો બનાવીએ જ છીએ. અને વાઈટ સોસ પાસ્તા પણ. પરંતુ આ બંને ને મિક્ષ કરી કશું બનાવ્યું છે?? ના... તો આજે મેં આ બંને ને મિક્ષ કરી થોડા મનપસંદ વેજીટેબલ અને ચીઝ ઉમેરી બોલ્સ બનાવ્યા છે જેને મે અલગ અલગ ડીપ સાથે સર્વ કરયા છે. Bhumika Parmar -
ઈન્ડો મેક્સિકન નાચોસ ચાટ
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીક.ગુજરાત મા ચાટ ખૂબ જ ખવાય છે.જેમકે દહીં પુરી, દીલ્હી ચાટ, ટીકી ચાટ, વગેરે વગેરે.અને આ ચાટ ગમે ત્યારે ખાઈ શકાય છે.નાના થી લઈને મોટા સુધી કોઈ પણ હોય ચાટ ખૂબ જ આનંદ થી ખાય છે તો આજે મેં ફયુઝનવીક માટે મેક્સિકન નાચોસ ચીપ્સ ની ચાટ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
સ્ટફ્ડ રેવીઓલી વીથ મખની સોસ
#સ્ટફડજનરલી રેલીઓલી ને પાણી મા બાફીને બનાવાય છે પરંતુ આજે મેં તળી ને બનાવી છે સાથે મખની સોસ સર્વ કર્યોં છે.અલગ અલગ પ્રકારની સ્ટફિંગ વાલી રેવીઓલી બનતી હોય છે. Bhumika Parmar -
રાઈસ શીખ કબાબ
#ચોખાઆ વાનગી વધેલા ભાત માથી બનાવી છે. જેમ આપણે વેજ શીખ કબાબ બનાવીયે એમ જ ભાત નો ઉપયોગ કરી કબાબ બનાવ્યા છે. સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
મેક્સિકન લઝાનિયા ફ્રીટા
#ખુશ્બુગુજરાતકી#તકનીકલાઝાનિયા એક ઇટાલિયન પાસ્તા છે. જેને બેક કરી ને બનાવામા આવે છે. આજે મેં આપણા કોન્ટેસ્ટ ને અનુરૂપ ઇટાલિયન પાસ્તા મા મેક્સીકન સ્ટફિન્ગ કરી ને મેક્સીકન લાઝાનિયા ફ્રિટ્ટા બનાવ્યું છે. ફ્રિટ્ટા એટલે કે ફ્રિટટર્સ/પકોડા. Ekta Rangam Modi -
મેક્સીકન પેટી વીથ ઈટાલિયન વમિॅસીલી ટોમેટો સુપ #નોન ઈન્ડિયન
#નોન ઇન્ડિયનઆ વાનગી એક કબાબ જેવી છે જે રાજમા અને રાઈસ માથી બનાવવામાં આવે છે... જેને સુપ સાથે પીરસવામાં આવે છે. મેક્સીકન વાનગી મા મુખ્ય વસ્તુ રાજમા હોય છે.. Bhumika Parmar -
મેક્સિકન મેગી રોલ વીથ સાલસા સોસ
#goldenapron3#સ્ટફડમેક્સિકન ફૂડએ વિશ્વભરના લોકોના દિલને આકર્ષિત કરી લીધા છે. મેક્સિકન ફૂડનો સ્વાદ અલગ અલગ દેશમાં અલગ હોય છે.આ રેસિપીમાં મેક્સિકન સ્પાઈસીસ,શાકભાજી એ પણ ટામેટા,કાંદા, કોથમીરનો સોસ બનાવા માટે ઉપયોગ કયોઁ છે. Krishna Naik -
પનીર સ્ટફ્ડ ભટુરા અને ચણા મસાલા
#સ્ટફડજનરલી આપણે છોલે ચણા સાથે ભટુરા બનાવતા જ હોઈએ પરંતુ અહીં મેં પનીર ના સ્ટફીગ વાળા ભટુરા બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
મેક્સિકન બરીતો બાઉલ (Mexican Burrito Bowl Recipe In Gujarati)
#એનિવર્સરી#મૈનકોર્સઆ એક મેક્સિકન ડીશ છે.વન પોટ મીલ તરીકે ઓળખાય છે કારણ કે આ ડીશ માં ભાત શાક સલાડ બધું જ આવી જાય છે.સાથે સાર ક્રીમ તૈયાર કરવામાં આવે છે. Bhumika Parmar -
ઇન્ડિયન સાલસા ટાકોઝ
#ફ્યુઝનહેલો ,મિત્રો આજે મેં ઇન્ડિયન સાલસા ટાકોઝ બનાવ્યા છે જે ખુબ જ ક્રિસ્પી ,ચટપટુ અને ટેસ્ટી સ્ટાટૅર છે. આ સ્ટાર્ટર પાર્ટીમાં પણ બનાવી શકાય છે. Falguni Nagadiya -
સ્પિનેચ ફલાફલ વીથ ઝાત્ઝીકી ડીપ અને ટેબુલેહ સલાડ
#બરોડાલાઈવઆજે મેં બરોડા લાઈવ માટે લેબનીશ વાનગી બનાવી છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.અને સાથે સલાડ અને ડીપ પીરસ્યું છે. Bhumika Parmar -
રો બનાના ચીકપી બોલ્સ વીથ કી્મી ગ્રેવી એન્ડ સ્ટફ્ડ ચીઝ સ્પીનેચ કુલ્ચા
#મિસ્ટ્રીબોક્ષ#ખુશ્બુગુજરાતકી માસ્ટરશેફ કોન્ટેસ્ટ માટે મેં આજે ચુઝકર્યા છે ૪ વસ્તુઓ. સ્પીનેચ, ચીકપી, ચીઝ અને બનાના. ચીકપી અને બનાના સાથે મેં બનાવ્યું છે રોબનાના ચીકપી બોલ્સ જેને મેં પીરસ્યા છે કાજુ, ખસખસ અને મગજતરીની કી્મી ગ્રેવી મા જેમાં ફે્શ મલાઈ રીચ કરી છે. જોડે પરોસ્યા છે પાલક, ચીઝ થી સ્ટફ્ડ કરેલા બટર કુલ્ચા, સલાડ અને બટર મિલ્ક. રેડ ગ્રેવી ની જેમ મલાઈ ચીઝ ની કી્મી ગ્રેવી નુ ઈન્વેન્ટરી પણ એટલું જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
સ્પિનેચ અલફ્રેડો મેનીકોટી
#તકનીક#ખુશ્બુગુજરાતકીસ્પિનેચ અલફ્રેડો મેનીકોટીઆ ડીશ પાસ્તા માથી બનતી ડીશ છે સામાન્ય રીતે પાસ્તાઅલગ અલગ ગ્રેવી મા બનાવતા હોઈ છીએ પણ મેં આજે પાસ્તા અને ગ્રેવી નો ઉપયોગ કરી ને ફરસાણ બનાવીયુ છે.Arpita Shah
-
કોન પોટેટો પેસ્તો
#સૂપ અને સ્ટાર્ટરઆ અેક ઈટાલીયન ડીશ છે, જેને પોટેટો અને ઈટાલીયન સોસ સાથે સર્વ કરવા મા આવે છે. જે ખૂબજ સરળ અને ઝડપથી બની જાય છે. પાર્ટી માટે બેસ્ટ ઓપ્શન છે.Heena Kataria
-
#પનીર પોટેટો ચિપ્સ બટરફ્લાય
#ZayakaQueens#તકનીકઆ નાના મોટા બધા ને ભાવે એવી પનીર અને બટાકા માંથી બનાવેલ પાર્ટી સ્ટાર્ટર છે.આ ડીપ ફ્રાય રેસીપી છે. Snehalatta Bhavsar Shah -
ચિઝી પોટેટો બોલ્સ
છોકરાઓ ની મનપસંદ વાનગી બને તેવો નાસ્તો. બટાકા ને ચીઝ છોકરા ઓ ને બહુજ ભાવે. એટલે બેય ને ભેળવી ને એક વાનગી બનાવી છે. Rachna Solanki -
મેક્સિકન ઢોકળા વિથ સાલસા ટોપિંગ
#Tasteofgujarat#ફયુઝનવીકમેં અહીંયા મેક્સિકન ઢોકળા બનાવ્યા છે. ગુજરાતી ઢોકળા પર મેક્સીકન સાલસા ટોપિંગ કરીને ફયુઝન કર્યું છે Dharmista Anand -
ઈડલી સાંભાર સોટ્સ
#ચોખાનાના થી લઇને મોટા સૌને મનપસંદ ડીસ એટલે ઈડલી સાંભાર.... આજે મે ઈડલી સાંભાર ને અલગ રીતે સવॅ કર્યુ છે. Bhumika Parmar -
ચીઝ રાઈસ બોલ્સ વીથ પનીર ગ્રેવી
#લીલીપીળીફ્રેન્ડ્સ, જનરલી આપણે પાલક પનીર ની સબ્જી પરાઠા કે નાન સાથે સર્વ કરીએ છીએ. તેમાં થોડું ટ્વિસ્ટ કરીને મેં આ રેસીપી રજૂ કરી છે અને ખૂબ જ ટેસ્ટી એવી આ ડીસ બાળકોને પણ ચોક્કસ ભાવશે. asharamparia -
ટોસ્ટ સેન્ડવીચ
#કઠોળઆજે મેં મિક્ષ કઠોળ અને બટાકા નો ઉપયોગ કરી ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
મોનેકો બિસ્કિટ પોટેટો સ્ટફડ
#સાઈડઆ એક ઝટપટ બની જાય તેવી વાનગી છે. નાના બાળકને નવું નવું બનાવી ને આપીએ ને તો તેને બહુ ગમે એમાં ય બિસ્કિટ ને કંઈક અલગ રીતે બનાવી ને આપીએ ને તો બહુ ખુશ થઇ જાય તો મેં આજે મોનેકો સેવ નો ઉપયોગ કરી ને આ વાનગી બનાવી છે Kamini Patel -
-
ફુલ ગોબી ના સમોસા
#ખુશ્બુગુજરાતકી#અંતિમઅંતિમ ચેલેન્જ રાઉન્ડ મા ગોબી એ મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરવાનો છે સમોસા આપણે અલગ અલગ બનાવતા હોઈએ છીએ મેં ફૂલ ગોબી નો ઉપયોગ કરી ને સમોસા બનાવીયા છીએ.Arpita Shah
-
મીક્ષ કઠોળ અને ફુુ્ટ ભેલ ટ્રેન
#હેલ્થીઆજે મેં મિક્ષ કઠોળ ની ભેલ બનાવી છે અને મિક્ષ ફુટ લીધા છે અને તેને કેપ્સીકમ ની ટ્રેન બનાવી પીરસી છે. કઠોળ પો્ટીન થી ભરપૂર છે જયારે ફુટ માથી કેલ્શિયમ અને ફાઈબર મડે છે. Bhumika Parmar -
મેક્સિકન ટાકોઝ (Mexican Tacos Recipe in Gujarati)
#GA4#WEEK21#Mecasican#Kindny beensટાકોઝ એ પરંપરાગત મેક્સીકન વાનગી છે જેમાં નાના કદના મકાઈ અથવા ઘઉંનો ગરમ ગરમ પાપડ કે ખાખરા જેવી પૂરી બનાવી તેમાં પૂરણ(સ્ટફિંગ) ભરવામાં આવે છે. અને તેને મેકસીકો માં આ રીતે ખવાય છે. Vandana Darji -
સ્વીટ પોટેટો રોસ્ટી ચાટ
આ ચાટ મા શક્કરિયા નો ખૂબ સરસ ઉપયોગ કરી ઓછા તેલ મા ટેસટી ચાટ બનાવી છે . આ રેસીપી મા કાંચી કેરી અને દહીં નો પણ સદ્ઉપયોગ કરેલ છે. VANDANA THAKAR -
ખારી ભાત
#કૂકરઆ ખારી ભાત ને મસાલા ભાત પણ કહે છે. અમારા કચ્છ મા ખારી ભાત કહે છે. જેમાં મનપસંદ શાકભાજી ઉમેરી કૂકર મા બનાવી લે છે અને જલ્દી પણ બની જાય છે. દહીં જોડે કે કઢી જોડે ખવાય છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ