બફૌરી

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#gujjuskitchen
#તકનીક

Bafauri ( બફૌરી) ( steamed)

બફૌરી છત્તીશગઢ ની હેલ્થી સ્નેક છે. જે ત્યાં ના તહેવારમાં કે પ્રસંગોપાત બનાવવામાં આવે છે. આ ખુબજ લાઇટ રેસીપી છે અને સ્ટીમેડ હોવાથી એમના તત્વો જળવાઈ રહે છે અને હેલ્થી રહે છે.

બફૌરી

#gujjuskitchen
#તકનીક

Bafauri ( બફૌરી) ( steamed)

બફૌરી છત્તીશગઢ ની હેલ્થી સ્નેક છે. જે ત્યાં ના તહેવારમાં કે પ્રસંગોપાત બનાવવામાં આવે છે. આ ખુબજ લાઇટ રેસીપી છે અને સ્ટીમેડ હોવાથી એમના તત્વો જળવાઈ રહે છે અને હેલ્થી રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25મીનીટ
2 વ્યક્તિ
  1. 1 કપચણા દાળ
  2. 1 ચમચીઆદુ અને લસણ ની પેસ્ટ
  3. 1/2 કપડુંગળી
  4. 1 કપગ્રીન ચીલી
  5. મીઠું
  6. 2 ચમચીપાણી
  7. 1/2 ચમચીહળદર
  8. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1/4 ચમચીબેકીંગ સોડા
  10. 1/2 ચમચીઅજમો
  11. 1/4 કપકોથમીર
  12. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

25મીનીટ
  1. 1

    દાળ 8-10 કલાક પલાળી રાખો પછી નીતારી ને મીકસી મા પીસી લો અને પછી એમાં બધી જ સામગ્રી ભેગી કરી મીક્સ કરો અને મીક્સ કરો.

  2. 2

    ઇડલીયાને તેલ થી ગ્રીસ કરી બનાવેલું મીશ્રણ એમાં ભરી દો અને 15 મીનીટ સુધી સ્ટીમ કરી લો.

  3. 3

    ગરમાગરમ ગ્રીન ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes