રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પાલક બેસન પાત્રા..*
  2. પાત્રા માટે -*
  3. 2જુડી પાલક
  4. 1.5 કપચના નો લોટ
  5. 1 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  6. 1/4 ચમચીહળદર
  7. 1/2 ચમચીઆખા ધાણા ક્રશ કરેલા
  8. 1 ચમચીધાણાજીરું
  9. 1 ચમચીલાલ મરચું
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 1 ચમચીખાંડ
  12. 1/2 ચમચીલીંબુ નો રસ
  13. 1/4 ચમચીબેકીંગ સોડા
  14. 1/4 ચમચીગરમ મસાલો
  15. વધાર માટે-*
  16. 2 ચમચીતેલ
  17. 1/2 ચમચીરાય
  18. 1/2 ચમચીજીરું
  19. 1 ચમચીતલ
  20. 1/4 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાલક ને ધોઈ કોરી કરી નાના મોટા પાન અલગ કરવા

    પછી ૧ કપ ચણા નો લોટ લઈ ઉપર ના બધા મસાલા નાખી મિક્સ કરી લેવું

    જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું

  2. 2

    છેલ્લે બેંકિંગ સોડા અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરવું

    હવે પાલક નું મોટું પાન લઈ એના પર ખીરું લગાવી એના પર બીજું પાન મૂકી ફરી ખીરું લગાવો આ રીતે ૩-૪ પાન નું લેયર કરી રોલ વાળવો

    રોલ વાળી એના પર તુથપીક ભરાવી પેક કરવું (પાલક નાં પાન નાના હોય રોલ ખુલી ન જાય એ માટે)

  3. 3

    રોલ ને ઢોકલીયા માં વરાળે ૨૦ મિનિટ બાફી લેવા

    રોલ ઠંડા થાય પછી કાપી લેવા

    1
    કડાઈ માં તેલ લઈ એમાં રાઈ હિંગ જીરું તલ નાખી વઘાર કરવો

    આમલી ની ચટણી સાથે પીરસવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kanchan Chauhan
Kanchan Chauhan @Vcook_18338082
પર

ટિપ્પણીઓ

Similar Recipes