પાત્રા(patara recipe in gujarati)

#સાતમ
બપોરે કે રાત્રે જમણવાર માં ફરસાણ તરીકે પાત્રા ખૂબ જ લોકપ્રિય વાનગી છે.અને ગુજરાતી લોકો ને પાત્રા ખૂબ જ પસંદ હોય છે.
પાત્રા(patara recipe in gujarati)
#સાતમ
બપોરે કે રાત્રે જમણવાર માં ફરસાણ તરીકે પાત્રા ખૂબ જ લોકપ્રિય વાનગી છે.અને ગુજરાતી લોકો ને પાત્રા ખૂબ જ પસંદ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ પાન ને પાણીથી ધોઈને તેની નસ કાઢી લેવી.
- 2
ત્યાર બાદ ચણા ના લોટ માં મીઠું,ખાંડ,લીંબુ નો રસ,હળદર,સોડા તથા ગરમ મસાલો નાખી જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી બેટર તૈયાર કરવું.એક પાન લઇ તેના ઉપર ચણા ના લોટનું બેટર લગાવી તેના ઉપર બીજું પાન મૂકી બેટર લગાવી અને ત્રીજુ પાન મૂકીને બેટર લગાવી તેનો રોલ વાળી તેને બાફી લેવા
- 3
બાફેલા રોલ ને કટ કરી લેવા. એક કડાઈ માં તેલ ગરમ કરી રાઈ નો વઘાર કરી કટ કરેલા પાત્રા નાખી મીઠું,દળેલી ખાંડ,લાલ મરચું, નાખી મિક્સ કરી હલાવી લેવું અને લીંબુ નો રસ તથા સફેદ તલ નાખી મિક્સ કરી લો.
- 4
અને છેલ્લે કોથમીર sprinkle કરવી.ત્યાર બાદ એક સર્વિગ પ્લેટ લઈ તેમાં પાત્રા સર્વ કરી કોથમીર વડે ગાર્નિશ કરી ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરવું. ખજુર તથા આંબલી ને અને ગોળ નાખી કુકર મા પાણી નાખી બાફી લેવી.2 વ્હિસ્લ વગાડી ઠંડું પડે એટલે તેને ચારણી માં લઇ મસળી લેવું.એટલે ખજૂર અને આંબલી ચટનીતૈયાર થશે.તેમાં મીઠું તથા ધાણાજીરુ નાખી મિક્સ કરી સર્વ કરવી.તો તૈયાર છે yummy અને ટેસ્ટી સાતમ માં ખવાય તેવા પાત્રા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલકના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5અળવીના પાનના પાત્રા બધા બનાવતા જ હોય છે પરંતુ આજે મેં પાલકના પાત્રા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. Ankita Tank Parmar -
રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati)
પાત્રા એ ગુજરાતી ફરસાણ ની વાનગી છે તે તળી ને વઘારીને, ખજૂર આમલીની ચટણી સાથે, દહીં સાથે,ચા સાથે ખવાય છે.#સાઈડ Rajni Sanghavi -
પાત્રા (patra recipe in gujarati)
#સાઈડપાત્રા એ એક આવી વાનગી છે જે આપણે ફરસાણ માં પણ લઇ શકાય છે. અને કોઈ વાર રાતે હલકું જમવું હોય તો પણ ચાલે. પાત્રા તો ઘર માં બધા ને ભાવતા જ હોય છે મારા ઘર માં તો બધા ને પાત્રા ખુબ જ ભાવે છે. 😋 Swara Parikh -
પાત્રા (Patra recipe in Gujarati)
#સાતમ#વેસ્ટપાત્રા એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં લોકપ્રિય ફરસાણ છે Hiral A Panchal -
બૅકડ / શેકેલા સૂકા પાત્રા
પાત્રા એ ગુજરાતી ઓ નું પ્રખ્યાત ફરસાણ છે. આ બહુજ સરળ વાનગી છે. કોઈ આંબલી ને ગોળ વાપરે, મેં અહિંયા લીંબુ ને ખાંડ વાપરી છે. Kalpana Solanki -
રસ પાત્રા, વધારેલા પાત્રા
#સુપરશેફ2ફ્લોરસ/લોટવીક2#માઇઇબુકપોસ્ટ 29અમારે ત્યાં ક્યારેક જ મળતા અળવી ના પાન માંથી બે પ્રકાર ના પાત્રા બનાવ્યા છૅ... મેહમાનો આવે ત્યારે બહાર થી જ આપડે આ ફરસાણ લાવતા હોયે છીએ.. પણ ઘરે પણ સહેલાઇ થી બનાવી સક્યે એવા રસ પાત્રા, વધારેલા પાત્રા. Taru Makhecha -
પાલક પાત્રા (Palak Patra recipe in Gujarati)
#FFC5#jigna#WDC#week5#cookpadgujarati#cookpadindia#cookpad પાલક પાત્રા ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ એવું એક ગુજરાતી ફરસાણ છે. પાલક પાત્રા તેના નામ પ્રમાણે જ પાલકની ભાજીના પાન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ચણાના લોટમાં એટલે કે બેસનમાં બધા મસાલા ઉમેરી, આ મિક્ચરને પાલકના પાન પર લગાવી તેનો રોલ બનાવવામાં આવે છે. પાલકની ભાજી અને ચણાનો લોટ બંને શરીર સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. આ વાનગી બનાવવા માટે તેલનો ઉપયોગ પણ ઓછો કરી શકાય છે માટે આ ગુજરાતી વાનગી એક હેલ્ધી વાનગી પણ છે. સામાન્ય રીતે પાલક પાત્રા નો ઉપયોગ બપોરના સમયે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે કરવામાં આવે છે પરંતુ આ પાત્રને સાંજના સમયે નાસ્તામાં ચા ની સાથે કે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય છે. Asmita Rupani -
પાત્રા
પાત્રા એ ગુજરાતની ખૂબ જ ફેમસ રેસીપી છે રસ પૂરી અને પાત્રા જમવામાં જૂગલ જોડી ગુજરાતની અંદર છે.ભારતીય પરંપરાગત ભારતીય વાનગી છે.પાત્રા હિમાચલ પ્રદેશ યુપી અને બિહારમાં રિક્વાસ અને મહારાષ્ટ્રની અંદર મૂળ કરીને માલવણમાં પેટ્રોડ તરીકે ઓળખવામાં આવે છે પત્તા એટલે કે પાન માં હીમોગ્લોબીન ખૂબ જ પ્રમાણમાં હોય છે અને વરસાદમાં તો આ પાન ઢેર ઠેર ખૂબ જ જોવા મળે છે. Kunjal Sompura -
પાલક પાત્રા (Spinach Rolls Recipe In Gujarati)
#FFC5#cookpadindia#cookpad_gujપ્રખ્યાત ગુજરાતી ફરસાણ પાત્રા કે પતરવેલીયા તો આપણા સૌ ની પસંદ છે. ગુજરાત સાથે મહારાષ્ટ્ર માં પણ આ ફરસાણ પ્રચલિત છે અને આલુ વડી ના નામ થી ઓળખાય છે. પાલક પાત્રા પણ પાત્રા જેવું જ ફરસાણ છે જેમાં અળવી ના પાન ને બદલે પાલક ના પાન વપરાય છે. Deepa Rupani -
પાત્રા (Patra Recipe In Gujarati)
#sundayspecialઆજે રવિવારે શું નવું બનાવું એ વિચારે બજાર માં ગઈ તો મસ્ત અળવી ના પાન જોયા..પાત્રા કોઈ દિ બનાવ્યા પણ ન હતાં.. એટલે થયું આજે ટ્રાય કરી જોઈએ.... પહેલી જ ટ્રાય એ ખૂબ સારું result મળ્યું. સૌ ને ભાવ્યાં... રવિવાર બન્યો!😊👌🏻 Noopur Alok Vaishnav -
-
પાત્રા
#SD#RB8 અમારા ઘર માં પાત્રા બધાં ને ખૂબ ભાવે અમે સાંજે જમવામાં અવાર નવાર પાત્રા બનાવીએ Bhavna C. Desai -
કાકડી તુરીયા માં પાત્રા નું શાક (Kakdi turiya ma paatra nu Shak recipe in Gujarati)
#સાતમઅત્યારે શ્રાવણ માસ ચાલે છે અને પાત્રા બધા ના ઘર માં બનતા હશે. આપણે પાત્રા હંમેશા એક જ રીતે બનાવી ને ખાધા છે પણ કાકડી તુરીયા સાથે પાત્રા નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. અને મારા ઘર માં ખૂબ બને છે સીઝન આવે એટલે અને બધા ને ખૂબ ભાવે છે. અને આ શાક તમે છઠ્ઠ, સાતમ, આઠમ માં પણ બનાવી શકો છો. આ શાક બધા ને નથી ભાવતું તુરીયા ના લીધે પણ એકવાર આ શાક બનાવી ને ગરમ ગરમ રોટલા સાથે ખાશો તો ખરેખર ભાવશે. Chandni Modi -
-
પાલક પાત્રા (Palak Patra Recipe in Gujarati)
#FFC5#week5#WDC#Cookpadgujarati પાલક પાત્રા એ એક સિમ્પલ અને સરળ ગુજરાતી નાસ્તો છે. જે તાજા પાલકના પાનમાંથી બનાવવામાં આવે છે. ગુજરાતમાં તેને પાત્રા કહેવામાં આવે છે, જ્યારે મહારાષ્ટ્રમાં તેને આલુ અથવા આલુ વડી પાંદડા તરીકે ઓળખવામાં આવે છે. તે મીઠા અને તીખા સ્વાદ માટે મસાલા, આમલી (ઇમલી) અને ગોળ વડે તૈયાર કરેલ ચણાના લોટનો ઉપયોગ કરીને પાંદડા સાફ અને રોલ કરવામાં આવે છે. આ રેસીપીમાં મેં પાલક પાત્રા માં આમલી ની જગ્યા એ લીંબુ નાં રસ અને ગોળ ની જગ્યાએ ખાંડ નો ઊપયોગ કર્યો છે. તમે અગાઉથી પણ પાત્રા બનાવી શકો છો અને જો તેને રેફ્રિજરેટરમાં એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવામાં આવે તો 1 કે 2 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકો છો. આજે જ ટ્રાય કરો આ રેસીપી ને તમારા ઘરે બનાવીને. Daxa Parmar -
પાત્રા (Patra Recipe In Gujarati)
#Friday#Recipe3#સાઇડ#CooksnapPatrode/Patrodo/Patra/Patrodu aa bdha પાત્રા નાં નામ છે મહારાષ્ટ્ર માં તેને "Patrodo" નાં નામે ઓળખાય છે,તો "Patrode" એ કર્ણાટક માં ઓળખાય છે"Patrodu" છે એ હિમાચલ પ્રદેશમાં ઓળખાય છે ત્યાં નાં લોકો માટે એક પહાડી ડિશ છે અને આપણા gujarat ma to "Patra" or"Patrveli na Pan" thi ઓળખે છે. અને પાત્રા ની ખાસિયત જ એ che કે તેને એક દમ tight roll વાળવા માં આવે છે. એલતે એવું નથી કે આપણા gujarat માં જ પાત્રા વખણાઈ છે, આખા દેશ માં હવે વખણાઈ છે. nikita rupareliya -
પાત્રા (Patra Recipe In Gujarati)
#RC4પાત્રા ને આમ તો બેસન અને મસાલા થી બનાવેલા ખીરા ને ચોપડી ને બનાવાય છે પણ અડદ ની દાળ ના ખીરા વાળા પાત્રા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. અડદ ને બદલે ચોળા કે મગ ની દાળ અથવા તો મિક્સ દાળ નું ખીરું પણ વાપરી શકાય. Dhaval Chauhan -
પાત્રા (Patra Recipe In Gujarati)
રવિવાર ની જમણ ની થાળી માં અચૂક ફરસાણ હોય તેમાં પણ હવે તો રસ પણ શરૂ થઈ ગયો છે તો શોભતું ભાણુ રસ ને પાત્રા HEMA OZA -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5 : પાલક પાત્રાઆપણે પતરવેલીયા અડવીના પાનના કરતા હોઈએ છીએ પણ આજે પાલક ના પાત્રા બનાવ્યા છે.ગુજરાતીઓનું પ્રિય ફરસાણ માં નું એક ફરસાણ છે.જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી 😋 છે.ખૂબ જ ઓછા તેલમાં બનતી વાનગી છે. Sonal Modha -
પાત્રા બાઇટ્સ (Patra Bites Recipe in Gujarati)
#RC4ગ્રીન રેસીપીપાત્રા બાઇટ્સ સ્ટાર્ટર તરીકે સર્વ કરી સકાય છે ખુબ જ હેલ્થી ટેસ્ટી અને ક્રિસ્પી બને છે એમાં મસાલો પાત્રા જેવો જ હોય છે પણ બનવાની રીત જુદી છે Chetna Shah -
પાત્રા (Patra Recipe In Gujarati)
# પાત્રા એ આપણું એક ટ્રેડિશનલ ફરસાણ છે.ઉનાળા માં કેરી ના રસ સાથે તેનું કોમ્બિનેશન એટલે એકદમ પેફેક્ટ . તે નાસ્તા માં ચા ,કોફી સાથે સરસ લગે છે અને બાફીને,વઘરેલા અને શાક તરીકે પણ ખવાય છે. Alpa Pandya -
પ્રખ્યાત ગુજરાતી ફરસાણ પાત્રા
સ્વાદિષ્ટ ને તંદુરસ્ત વાનગી. ખાટ્ટો, ગળ્યો ને તીખો સ્વાદ વાળા સ્ટીમ કરેલા પાત્રા. ચા કે જમવા માં પીરસાય છેNita Bhatia
-
તુરીયા પાત્રા(Turiya patra recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ23આ શાક તુરીયા અને પાત્રા નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. તુરીયા ન ભાવતા હોય એને પણ આ શાક જરૂર પસંદ આવશે. Shraddha Patel -
પાત્રા
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનપાત્રા ગુજરાતીઓ નું ફેમસ ફરસાણ છે. પાત્રા ને બાફી ને વઘાર કરવામાં આવે છે. અહીંયા મેં સેલો ફ્રાય કરી ને બનાવ્યા છે.જેથી તે એકદમ ક્રિસ્પી બને છે. Dharmista Anand -
પાત્રા (આલુ વડી)(patra recipe in gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાત ના ફેમસ પાત્રા.મહારાષ્ટ્રમાં પાત્રા ને આલુવડી તરીકે ઓળખાય છે. વરસાદની સિઝનમાં ગરમાગરમ પાત્રા ખાવાની ખૂબ જ મજા આવે છે. આ પાત્રા અરબી ના પાન થી બને છે. આ રેસીપી બનાવવા મા ખૂબ જ સરળ છે અને પાત્રા ની વાનગી ને બધા ખૂબ જ પસંદ કરે છે. તો ચાલો મારી સાથે પાત્રા બનાવવા નો આનંદ માણો.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
પાત્રા (Patra Recipe In Gujarati)
અત્યારે પાત્રા ની સીઝન હોવાથી સારા પાત્રા મળે છે. અળવી ના પાન. પાત્રા બે રીતે હું બનાવું છું એકબાફી ને વઘારી નેઅને એક directet પાત્રા બનાવી ને તળી ને ડીપ ફ્રાઈ કરી ને બનાવું છું. તો આજે મેં સ્ટીમ કરી ને વઘારીયા છે. તો બેવ ટેસ્ટી બને છે.તો વિકેન્ડ માટે સરસ પાત્રા બનાવ્યા છે. Krishna Kholiya -
પાત્રા
#RB13 અળવી ના પાન ના પાત્રા ગુજરાતી ઓ નું ફેવરીટ ફરસાણ છે, ચણા ના લોટ માં મસાલા નાંખી, પાન ઉપર લોટ લગાવી બાફી ને બનતું ફરસાણ મને ખૂબ જ ભાવતું ભોજન છે સાથે દહીં હોય બીજી કશી જરૂર ન પડે. 😋 Bhavnaben Adhiya -
પાત્રા(Patra Recipe in Gujarati)
#GA4 #Week4પોસ્ટ 1 ગુજરાતી પાત્રાહેલો ફ્રેન્ડ્સ, મે ગુજરાતીઓના તથા બધાજ લોકોને ભાવતા પાત્રા બનાવ્યા છે.આને ઘના લોકો સળિયાના પાન તરીકે પણ બોલતા હોય છે. Mital Bhavsar -
પાત્રા (Patra Recipe In Gujarati)
#30mins30મિનિટ રેસીપીબધા નાં મોટે ભાગે પ્રિય એવા પાત્રા મેં બનાવ્યા છે. તમે નાસ્તા માં ખાઈ શકો છો અને જમવા માં પણ ફરસાણ તરીકે લઇ શકાય છે. Arpita Shah -
પાત્રા
#Masterclassપાત્રા એ એક ગુજરાતી ફરસાણ છે જે ઘરે બનાવવું સરળ છે અને બધાને પસંદ પણ આવે છે આને એકવાર જરૂર ટ્રાય કરજો. Hiral Pandya Shukla
More Recipes
ટિપ્પણીઓ (8)