મિક્સ કઠોર ના સ્વાદિષ્ટ ચાટ

Manisha Shukla
Manisha Shukla @cook_17017197

મિક્સ કઠોર ના સ્વાદિષ્ટ ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1 કપલિલલા મઘ
  2. 1/2 કપમકાઈ
  3. 1/2 કપદાડમ
  4. 1ઝૂડી પાલક
  5. 1/2સિંહદાણા
  6. 1/2કાંડા ચણા
  7. 500 ગ્રામબટાકા
  8. 200 ગ્રામધાણા
  9. 5લિલલા મરચાં
  10. 4 ચમચીચાટ મસાલા
  11. મિઠૂ શવાદ પ્રમાણ
  12. ધાણા ના ચટણી
  13. કોઈ પણ મીઠી ચટણી
  14. દહી
  15. ચણા લોટ ના સેવ
  16. 4ડુંગરી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પાલક કાપી ને બાફેલા બટાકા જોડે લિલલા મરચાં ચાટ મસાલા મિઠૂ નાખી ટિકિટ કરી સેલો ફરાઈ કરો

  2. 2

    હવે પ્લેટ મા લઈ ઉપર થી બાફેલા ચણા,છોડે ચણા, મકાઈ ના દાણા, બટાટા, લિલલા મઘ અને સિંહ દાણા બદધી બાફેલી વસ્તુ નાખી

  3. 3

    ધાણા ના ચટણી, મીઠી ચટણી, દહી, નાખો

  4. 4

    હવે ચાટ મસાલા, મિઠૂ, ડુંગરી નાખી થોડું સેવ નાખી દો

  5. 5

    તો ફેનડસ તયાર છે સ્વાદિષ્ટ મિક્સ કઠોર નૂ ચાટ

  6. 6

    મુંહ મા પાણી આયું ફેનડસ 😀

  7. 7

    બાળકો માટે સરલ કિટટી પાર્ટી હોય કે મહેમાન આયા હોય ફાટફાટ તયાર કરો, ધન્યવાદ 🙏😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Shukla
Manisha Shukla @cook_17017197
પર

ટિપ્પણીઓ

Similar Recipes