ગ્રીન ચના સુખડી

#કઠોળ
ફ્રેન્ડ્સ, ગુણોથી ભરપૂર એવા કઠોળમાં સૂકા લીલા ચણા પણ મહત્વનું સ્થાન ધરાવે છે . વિટામિન એ અને સી થી ભરપૂર એવા લીલા ચણા માં ફાઇબર પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. મેં સૂકા લીલા ચણાની સુખડી બનાવી છે. આમ પણ સુખડી બધાને ભાવતી હોય છે અને શિયાળામાં તો ગરમા ગરમ સુખડી ની ઘરમાં ડિમાન્ડ વધી જાય છે ત્યારે આવી હેલ્ધી સુખડી પણ બનાવી શકાય.
ગ્રીન ચના સુખડી
#કઠોળ
ફ્રેન્ડ્સ, ગુણોથી ભરપૂર એવા કઠોળમાં સૂકા લીલા ચણા પણ મહત્વનું સ્થાન ધરાવે છે . વિટામિન એ અને સી થી ભરપૂર એવા લીલા ચણા માં ફાઇબર પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. મેં સૂકા લીલા ચણાની સુખડી બનાવી છે. આમ પણ સુખડી બધાને ભાવતી હોય છે અને શિયાળામાં તો ગરમા ગરમ સુખડી ની ઘરમાં ડિમાન્ડ વધી જાય છે ત્યારે આવી હેલ્ધી સુખડી પણ બનાવી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરવા મૂકી ઘઉંનો લોટ અને લીલા ચણાનો લોટ લાઈટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી સેકી લેવો.
- 2
ત્યારબાદ તેમાં છીણેલો ગોળ ઉમેરી ગેસ ઓફ કરી સરસ રીતે મિક્સ કરી લેવું અને ગ્રીસ કરેલી થાળી માં પાથરી ને ઉપરથી પિસ્તા અને કાજુ ની સ્લાઈસ થી ગાર્નીશીગ કરવું. ગરમાગરમ સુખડી સવારે નાસ્તામાં, બપોરે લંચમાં કે બાળકોના ટિફિનમાં પણ ભરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
સુખડી લગભગ બધા ગુજરાતીઓ ની ભાવતી વાનગી છે. ગુજરાતીઓ ના ઘર માં સૂકા નાસ્તામાં લગભગ સુખડી જોવા મળશે. એમાં પણ જૈનોના ઘરમાં ખાસ જોવા મળશે. સુખડી ઘણી બધી રીતે અને ઘણી બધી વસ્તુઓ નાંખી ને બનાવાય છે પણ મેં અહીં ગુજરાતમાં આવેલા મહુડી તીર્થ સ્થાનકમાં જે રીતે બનાવાય છે એ રીતે મેં સુખડી અહીં બનાવી છે.#trend4 Vibha Mahendra Champaneri -
હેલ્ધી અવાકાડો લડડુ🍐
#લીલીપીળી#ચતુર્થીફ્રેન્ડ્સ, આજે હું એક ફ્રુટ રિલેટેડ રેસીપી રજુ કરી રહી છું. જેમાં ત્રણ અલગ _અલગ લાડુ ને કમબાઈન્ડ કરીને એક ફયૂઝન લાડુ રેસિપી બનાવી છે . ફ્રેન્ડ્સ, અવાકાડો ખુબ જ સુંદર અને પૌષ્ટિક ફ્રુટ છે જે વિટામિન સી, ઈ, કે અને બી_૬ થી ભરપૂર છે. અહીં મેં તેના સિમિલર વિટામીનથી ભરપૂર એવા સૂકા લીલા ચણા વિટામીન એ અને સી તેમજ મગ , ચણાનો લોટ, ઘઉં અને ખજૂર જેમાં ફાઇબર, હિમોગ્લોબીન ભરપૂર હોય છે એટલે તેનો ઉપયોગ કરીને અવાકાડો સેઈપ ના લાડુ બનાવીને પ્રેઝન્ટ કર્યા છે. નાના બાળકો માટે આ રેસીપી ચોક્કસ ઉપયોગી થશે આમ પણ લાડુ બાળકોના ફેવરિટ હોય છે સાથે મોટાઓને પણ ચોક્કસ પસંદ આવશે. ખૂબ જ સરળ રીતે બની જાય એવા આ લાડુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ડ્રાય ફ્રુટ સુખડી (Dry Fruit Sukhdi Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week2#ડ્રાય_ફ્રુટ_સુખડી/ગોળપાપડી ( Dry Fruit Sukhdi/ Godpapdi Recipe in Gujarati ) ગુજરાતીઓ ની મોસ્ટ ફેવરીટ આ ડ્રાય ફ્રુટ સુખડી છે. આ સુખડી ને ગોળપાપડી પણ કહેવામાં આવે છે. ગુજરાત ની પારંપરિક સ્વીટ ડિશ છે. અત્યારે પણ આ સુખડી કોઈ સારો પ્રસંગ હોય ત્યારે બનાવવામાં આવે જ છે. આ સુખડી માં ગોળ ઉમેરવામાં આવવાથી આ સુખડી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી બની રહે છે. આ પરંરાગત મીઠાઈ બનાવવાનું ખૂબ જ સરળ છે. Daxa Parmar -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. તેમાં ભરભર ભૂકો થઈ જાય અથવા તો તે કડક બની જાય તો ખાવાની મઝા નથી આવતી.#trend4 Nidhi Sanghvi -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
સુખડી બધાં ના ઘરે બનતી હોય છે. ને ભાવે પણ છે. મેં થોડા ફેરફાર સાથે બનાવી છે. સરસ મેસુબ જેવી બની. 👌👌👌👌 Buddhadev Reena -
ડ્રાયફ્રુટ સુખડી (Dry Fruit Sukhdi Recipe In Gujarati)
#trend4Week4સુખડી બધા ને ઘરે બનતી જ હોય છે પણ રીત થોડી થોડી અલગ હોય છે.આજે મે ડ્રાય ફ્રૂટ સુખડી બનાવી છે Namrata sumit -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DFT : સુખડીસુખડી એ એક treditional મીઠાઈ છે. જે લગભગ બધા ને ભાવતી હોય છે. મારા ઘરમાં તો સુખડી બધાને બહુ જ ભાવે એટલે ડબ્બો ભરેલો જ હોય. Sonal Modha -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ગુજરાતીઓ ના દરેક ઘર માં બનતી હોય ચિ અને દરેક સેસન માં બનાવતા હોય છે. મેં સૂંઠ અને ગુંદર ને મિક્સ કરી ને સુખડી બનાવી છે જે ડીલેવરી પછી મહિલાઓ ખાઈ શકે. જે શરીર ને પુષ્ટ અને તાકાત આપે છે. Thaker Neeta -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021 ફેસ્ટીવ ટ્રીટ સુખડી : નાના મોટા બધા ને સુખડી તો ભાવતી જ હોય છે અમારા ઘરમાં તો સુખડી નો ડબ્બો ભરેલો જ હોય.મને બહું જ ભાવે. નવરાત્રી ચાલે છે તો આજે મેં માતાજી ના પ્રસાદ માટે સુખડી બનાવી છે. Sonal Modha -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4Recipe 4સુખડી એક એવી વાનગી છે જે બધાને ભાવે અને ફટાફટ બની પણ જાય છે શિયાળામાં તો ગરમ ગરમ ખાવાની મજા પડે સુખડી માં તમે સુઠ કાજુનો ભૂકો પણ નાખી શકો છો મેં ઘઉંના જાડા લોટ ની બનાવી ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ થાય છે Pina Chokshi -
સુખડી (Sukhdi recipe in Gujarati)
#GA4#week4#Gujarati ગુજરાતી આઈટમ હોય ને તેમાં સુખડી ન હોય તો કેમ ચાલે? નાના-મોટા સૌને ભાવતી ગરમા ગરમ સુખડી ખાવાની મજા કંઇક ઓર આવે છે. આજે બધાની પ્રિય સુખડી બનાવી છે. Nila Mehta -
સુખડી
#ઇબુક#Day2તમે પણ બનાવો નવરાત્રિમાં માતાજીનો પ્રસાદ સુખડીજે બનાવી ખૂબ જ સહેલી છે અને એની રીત પણ શેર કરી છે. Mita Mer -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#GA4 #week1 #ર્ટેડીગવાનગી આ સુખડી મેં પહેલી વાર બનાવી છે. Smita Barot -
ડ્રાયફ્રુટ સુખડી(Dryfruit sukhdi recipe in Gujarati)
સુખડી એ ગુજરાતીઓની ટ્રેડિશનલ વાનગી છે સારા પ્રસંગોએ દરેક ઘરમાં બનતી હોય છે અને નાના મોટા દરેકને ભાવતી હેલ્ધી ડિશ છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
સુખડી(sukhdi recipe in gujarati)
#વીકએન્ડજયારે બહાર પીકનીક પર જવાનું હોય. તો સૂકા નાસ્તા સાથે સુખડી અચૂક યાદ આવે ખરું ને આમ પણ સુખડી ખુબ હેલ્ધી હોય છે નાના બાળકો ને તો સુખડી ખુબજ ભાવતી હોય છે. આજે મેં ગોળ નો પાયો કર્યા વગરજ સુખડી બનાવી છે. તમે પણ આરીતે બનાવજો ખુબ પોચી સુખડી બનશે.. Daxita Shah -
સુખડી
#ગુજરાતીસુખડી એક ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે જે ખૂબ જ જલદી થી અને ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે.મોટા નાના સૌ કોઈ માટે સ્વાસ્થ્યવર્ધક અને પોષણ યુક્ત છે. Jagruti Jhobalia -
સુખડી
#ઇબુક#day24આજે હું ઓવેન માં સુખડી કેમ બનાવી એની રેસિપી લાવી છુ જે ખુબ જ સરસ બને છે. Suhani Gatha -
કાટલું (વસાણું)
#ઇબુક#Day-૨ફ્રેન્ડ્સ, શિયાળા ની ઋતુ એટલે ઠંડુગાર વાતાવરણ એવામાં શરીરનું ઉષ્ણતામાન જળવાઇ રહે તે ખુબ જ જરૂરી છે. આપણે પણ શિયાળામાં ગરમાગરમ વાનગીઓ, અલગ-અલગ પ્રકારના વસાણા, ફળો , એક્સરસાઇઝ વગેરે દ્વારા શરીરને તંદુરસ્ત રાખવાની કોશિશ કરીએ છીએ. માટે મેં અહીં"કાટલાં"ની રેસીપી રજૂ કરી છે જે હિમોગ્લોબીન, ન્યુટ્રીશીયન થી ભરપૂર છે. જેમાં બત્રીસ જાતના ઔષધીય તત્વો ઉમેરીને પાવડર બનાવવામાં આવે છે માટે સૌરાષ્ટ્રમાં તેને "બત્રીસુ" પણ કહેવાય છે. આફ્ટર ડિલિવરી કે જ્યારે માતા ને સૌથી વધારે પોષક તત્વો ની જરૂર હોય છે તેવામાં કાટલું ખાવું ખૂબ જ યોગ્ય ગણાય છે કારણકે તેમાં વાપરવામાં આવતા ઈનગ્રીડિયન્ટસ્ માતાના શરીર માં લોહીનું પરિભ્રમણ યથાવત કરે છે, માતાના દૂધની ગુણવત્તા તેમજ કવોન્ટીટી પણ સુધરે છે જે માતા અને બાળક બંને માટે ખૂબ જ જરૂરી છે. મેં અહીં સામાન્ય રીતે ઘરના નાના-મોટા બધા જ સભ્યો ખાઈ શકે એ માટે( ડીલિવરી વખતે બનતું કાટલું)તેમાં ઉમેરવામાં આવતાં બીજાં ઔષધો અવોઈડ કરીને ફક્ત કાટલા પાઉડરનો ઉપયોગ કર્યો છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ગોળ પાપડી (સુખડી) (Gol papdi recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતશીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોવાથી સુખડી બનાવવામાં આવે છે. આ સુખડી ને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ઘઉંના લોટમાંથી બનાવી છે. સુખડી જાડા લોટમાંથી પણ બનાવવામાં આવે છે. ગુજરાતમાં સુખડી લોકો પ્રેમથી ખાય છે અને બનાવે છે. આ વાનગી ઝડપથી બની જાય છે. Parul Patel -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#RB1 સુખડી મારી દીકરી ની સૌથી મનપસંદ સ્વીટ ડિશ છે...અને આ હેલ્થી પણ છે.. Chintal Kashiwala Shah -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#વેસ્ટ સુખડી એ ગુજરાતની વન ટાઈપ ઓફ પોપ્યુલર ટ્રેડીશનલ સ્વીટ ઓર ડેઝર્ટ છે જે મોસ્ટલી વીન્ટર સીઝનમાં અને ફેસ્ટીવલ ટાઈમીંગ પર બનાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં સુખડી ગુડ પાપડી અને રાજસ્થાન મથુરામાં કંસારના નામથી જાણીતી છે. સુખડી એઝ અ ડેઝર્ટ ક્વાઈટ હેલ્ધ,ઈઝી અને લેસ ઈન્ગ્રેડીયન્સમાંથી બનતી સ્વીટ છે.જેને તમે લન્ચ બોક્સમાં કેરી કરી શકો છો અને લોંગ ટાઈમ માટે સ્ટોર પણ કરી શકો છો. કોમ્બીનેશન ઓફ ઘી,ગોળ અને વ્હીટ ફ્લોર સુખડીને સોફ્ટ,ક્રમ્બલ અને માઉથ મેલ્ટીંગ બનાવે છે.જેટલુ ઘી વધુ એટલી સુખડી વધુ સોફ્ટ અને માઉથ મેલ્ટીંગ બનશે. Bhumi Patel -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#કુકબુક#દિવાળીકોઈ પણ નાના મોટા શુભ પ્રસંગે ગુજરાતીઓના ઘરમાં સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. સુખડી એટલે આસાનીથી, ઝડપથી અને ખૂબ જ ઓછી વસ્તુના ઉપયોગથી બની જતી ખૂબ જ હેલ્ધી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. કેટલાંક લોકો તેને ગોળ પાપડી અને પાક પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. તેમાં ભૂકો થઈ જાય અથવા તો તે કડક બની જાય તો ખાવાની મદદ નથી આવતી. આ રેસિપી ની મદદથી સુખડી પરફેકટ બનશે. Divya Dobariya -
મખાના ઓટ્સ સુખડી (Makhana Oats Sukhdi Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ1આપણે ગુજરાતીઓ તહેવાર તો પુરા હર્ષોઉલ્લાસ થી ઉજવતા હોઈએ છીએ. ભાત ભાત ના પકવાન અને મીઠાઈ બનાવા માટે ગૃહિણીઓ નો ઉત્સાહ અનેરો હોઈ છે.તો સાથે સાથે કુટુંબ ના સભ્યો ના સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખવાનું હોય છે.આજે મેં બધા ની માનીતી અને સુખ આપનારી પૌષ્ટિક સુખડી ને થોડી વધુ પૌષ્ટિક બનાવી છે. પોષકતત્વ થી ભરપૂર એવા મખાના અને ઓટ્સ ને સુખડી માં ઉમેરી ને બનાવી છે. Deepa Rupani -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#સુખડી ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. સુખડી એ ઘઉં નો લોટ અને ગોળ માંથી બનાવવા માં આવે છે. ઘણી બધી જગ્યા એ તો પ્રસાદ માં પણ સુખડી અપાય છે. ગુજરાત માં મહુડી નું મંદિર બહુ જ પ્રખ્યાત અને ત્યાં મંદિર માં આ સુખડી નો પ્રસાદ મળે. બધા ને એ સુખડી બહુ જ ભાવે. સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. અપને ઘરે પણ એવી સુખડી બનાવી જ શકીયે છે. જો તમે અહીં બતાવેલી રીત થી સુખડી બનાવશો તો મહુડી જેવી પોચી અને સરસ સુખડી બનશે. તો ફટાફટ જાણી લો પોચી અને સ્વાદિષ્ટ મહુડી જેવી સુખડી બનાવવાની રીત. Komal Khatwani -
લીલા ઘઉ ના પોંક ની સુખડી (જાદરીયું) (Jadariyu Recipe In Gujarati)
#tend4#સુખડી#લીલા ઘઉ ના પોંક ની સુખડી એટલે ( જાદરીયું ) જે સ્વાદ મા ખુબ જ ટેસ્ટી હોય છેલીલા ઘઉ નો પોંક જ એટલો ટેસ્ટી હોય તો એની સુખડી (જાદરીયું )તો કેટલી સરસ હોય....મારુ તો ફેવરેટ છે........😋 ને તમારું........ Rasmita Finaviya -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#EB#week11#cookpadindia#cookpadgujaratiશેકેલા ચણા અને જવને પીસીને સત્તુ પાઉડર તૈયાર કરવામાં આવે છે. બાળકો માટે આ ખુબ જ હેલ્થી છે. સત્તુમાં ફાઈબર જોવા મળે છે જે આંતરડાને સ્વસ્થ બનાવે છે. સત્તુથી ભૂખ, કફ, પિત્ત, પેટ, તરસ, થાક અને આંખોના તમામ રોગો દૂર થઈ શકે છે. આ સિવાય ગરમીના દિવસોમાં સત્તુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. સત્તુ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.ચણાના લોટથી બનેલું સત્તુ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં સત્તુ ઉલટી, ભૂખ, તરસ, ગળાના રોગોમાં રાહત આપે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. ઉનાળામાં તેનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે.સત્તુ પેટ સંબંધી પરેશાનીઓને પણ દૂર કરે છે. સત્તુનુ સેવન પાચન સંબંધી પરેશાનીઓને દૂર કરે છે. તેને ખાવાથી એસિડિટીની સમસ્યા પણ દૂર થાય છે. સત્તુનુ શરબત અથવા શેક પીધા બાદ તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. Bhumi Parikh -
કોકોનટ ફ્લેવર્ડ સુખડી
#સાતમ સુખડી દરેક ઘરે બનતી જ હોય.. પણ મેં આમાં કોકોનટ પાઉડર ઉમેરી વધુ ટેસ્ટી બનાવી છે. Tejal Vijay Thakkar -
મિકસ પલ્સ મન્ચિંગી
#કઠોળ#ફાસ્ટફૂડફ્રેન્ડસ, દરેક પ્રકારનાં કઠોળ પૌષ્ટિકતાથી ભરપૂર છે. તેમાંથી અલગ અલગ પ્રકારના શાક અને બીજી ઘણી બધી વેરાઈટીઝ બનાવીને શરીરમાં ખૂટતા વિટામિન્સ, પ્રોટીન, ન્યુટ્રીઅન્ટસ્ પૂર્તિ કરી શકીએ છીએ. તેમજ કઠોળ માંથી બનાવેલો ચેવડો આજના ફાસ્ટ ફૂડના મેનુમાં પોતાનું સ્થાન ધરાવે છે સાથે કોલ્ડ્રિંક્સ અથવા તો ગરમાગરમ કોફી કે ચા સાથે ગ્રુપમાં બેસીને મન્ચિંગી કરવાની મજા જ કંઈક ઔર હોય છે. મેં અહીં સૌથી પૌષ્ટિક એવા દેશી કાળા ચણા, સૂકા લીલા વટાણા , રાજમા અને ડ્રાયફ્રૂટ ઉમેરીને એક હેલ્ધી મન્ચિંગી તૈયાર કરેલ છે . બાળકો અને યંગસ્ટર્સમાં મન્ચિંગી ખૂબ જ ફેવરિટ છે. asharamparia -
સુખડી
#ગુજરાતી જેણે એકવાર સુખડી ગાંઘી હોય એ તેના પ્રેમમાં પડી જાય એ નક્કી😊.આજે હું મહુડીમા મળતી સુખડી જેવી સુખડી લાવી છું Gauri Sathe -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એક ગુજરાતી ડીશ છે. જેને ગોળપાપડી પણ આપણે કહીએ છીએ. સુખડી જીણા રોટલીના આપણા ઘઉંના લોટમાંથી બનાવાય છે. સુખડી એક મીઠાઈ છે. જેને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે. #trend4#સુખડી Archana99 Punjani
More Recipes
ટિપ્પણીઓ