રાંધવાની સૂચનાઓ
- 1
પાણીપુરી ની પૂરી તોડી અંદર ચણા, બટેટા,બધી ચટણી, દહીં, દાડમ,ચાટ મસાલો,સેવ,ભરી પૂરી રેડી કરો.કોથમીર છાંટી સવૅ કરો.
- 2
- 3
કેનેપીસ માં પણ એવી જ રીતે, દહીં સિવાય બધું ભરી સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
-
-
-
-
આલુ ચાટ (Aloo Chaat Recipe In Gujarati)
#GA4 #Week6 #chaatચાટ એ આપણા દેશમાં પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ છે. દરેક સ્થળે અલગ અલગ પ્રકાર ની ચાટ વખણાય છે. આલુ ચાટ એ સરળતા થી ઘરે બનાવી શકાય છે. જે નાના મોટા દરેક વ્યક્તિ ને જરુર પસંદ aavaher. ચાટ સ્વાદિષ્ટ લાગે છે તેમાં વપરાતી ચટનીઓથી. આમાં આંબલી ની ગળી ચટણી અને ફુદીના ની ચટણી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
-
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#GA4#Week6#CHAT#COOKPADGUJ#COOKPADINDIA ચાટ બાસ્કેટ એ ફટાફટ તૈયાર થતી એક ચટપટી વાનગી છે. જે જુદા જુદા સ્ટફિંગ ભરી ને તૈયાર કરી શકાય છે. Shweta Shah -
-
ચાટ પૂરી (Chaat Poori Recipe In Gujarati)
#SFR#SJR હેપી સીતળાસાતમ ટાઢી સાતમ સ્પેશીયલખાસ કરી ને સાતમ માં સાંજે શું જમવું નો પ્રશ્ર્ન હોય છે એના એ થેપલા નથી ભાવતા તો તેનો વિકલ્પ આ રહ્યો. પત્તા ની બાજી જામી હોય ને ચટપટુ જમવાનું મળી જાય તો જલસા. HEMA OZA -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13916111
ટિપ્પણીઓ