બોમ્બે સ્ટાઇલ આલુ ચાટ પૂરી (Aloo Chaat Puri Recipe In Gujarati)

Kunjal Raythatha @cook_26325293
બોમ્બે સ્ટાઇલ આલુ ચાટ પૂરી (Aloo Chaat Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને ધોઈ અને ચારથી પાંચ વિસલ વગાડો.
- 2
ત્યારબાદ બટેટા નો માવો કરો. અને માવામાં મીઠું નાખી અને મિક્સ કરો. ડુંગળી ને ઝીણી સુધારો દાડમના દાણા કાઢી ત્રણે ચટણી બનાવી અને પૂરી ઉપર પાથરો.
- 3
પૂરી ઉપર બટેટાનો માવો, રેડ ચટણી,ગ્રીન ચટણી,મીઠી ચટણી લગાડો. ત્યારબાદ તેમાં ડુંગળી, દાડમ,ચાટ મસાલો કાળા મરી પાઉડર, ટમેટો કેચપ, કોથમીર અને ચીઝ નાખી સર્વ કરો. તો આપણી બોમ્બે સ્ટાઇલ આલુ ચાટ રેડી. બાળકોને તો નામ સાંભળી અને જ મોંમાં પાણી આવી જાય. અને આમાં દંહી પણ નાખી શકાય મેં અહીં દંહી ઉપયોગ કર્યો નથી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ પૂરી ચાટ(Sev Puri Chaat Recipe In Gujarati)
mumbai famous street food sevpuri#GA4#Week6#chat Sejal Dhamecha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#cookpadindia#cookpad Gujarati#Week8#FFC8 : આલુ પાપડી ચાટ#FFC8 : આલુ મીની ( પાપડ )પાપડી ચાટચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ભેળ , છોલે ચાટ ઘણી બધી ટાઈપ ના ચાટ બનાવતા હોય છે તો આજે મેં આલુ ચાટ બનાવ્યું. Sonal Modha -
-
-
-
પાપડી ચાટ પૂરી (Papadi Chaat Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujaratiચાટ... તેના નામ મુજબ જ એવું સ્ટ્રીટ ફૂડ છે કે નામ સાંભળતા જ નાના મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય. વડી ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં રહેલી વસ્તુ માંથી જ સ્વાદિષ્ટ ચાટ બની જાય છે.તેથી આજે મેં પાપડી ચાટ પૂરી બનાવી છે.આ ચાટ પૂરી માટે પાપડી પૂરી ઉપર મનગમતા કઠોળ અને વેજીસ મૂકી તેના પર લીલી ચટણી, ખાટી મીઠી ચટણી, લસણની ચટણી એડ કરી મસાલા શીંગ,સેવ, દાડમના દાણા, તૂટીફુટી,ગ્રેપ્સ વગેરે જે પસંદ હોય એ મૂકી ટેસ્ટી ચાટ બનાવી અને સર્વ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13880972
ટિપ્પણીઓ (6)