રસિયા મુઠીયા (Rashiya Muthiya Recipe in Gujarati)

રસિયા મુઠીયા (Rashiya Muthiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રાંધેલો ભાત દુધી ચણાનો લોટ અને બધા મસાલા મિક્સ કરો તેમાં તેલનું મોણ નાખો ૩ ચમચી નાખો 1/4 ચમચી ખાવાનો સોડા નાખો
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેમાં રાઈ હિન્દ નાખીને વઘાર કરો હવે તેમાં ઝીણું સમારેલું લસણ નાખો હવે તેમાં છાશ રાખો અને છાસ આપણે જેટલું ખાટુ આવતું હોય તે પ્રમાણે લેવી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર મરચું અને ધાણાજીરૂ એડ કરો હવે તેને હલાવીને ઉકળવા દો
- 3
હવે તેમાં હવે લોટમાં બધું મિક્સ કરીને જરૂર પ્રમાણે લોટ બાંધો જરૂર મુજબ પાણી નાખો આ લોટ આપણે મીડીયમ thik રાખવાનો છે ભજીયા કરતા વધારે કટ રાખવાનો છે અને તેને હાથમાં લઈને આપણે તેના ગોળા પાડી શકે તેવો લોટ રાખો
- 4
હવે આપણેઉકળતી છાશમાં આ લોટમાંથી નાના નાના ગોળા મૂકવાના છે તેને બહુ મોટા ન કરવા અને બધા જ ગોળા મુકાઈ જાય ત્યાં સુધી હલાવવાનું નથી અને બધા ગોળા મુકાઈ જાય પછી પાંચ મિનિટ પછી ચમચો લઈને હલકા હાથે ફેરવવું બધી બાજુ બરાબર ચડી જાય ત્યાં સુધી હલાવી મિકસ કરવું ગોળા તૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું હવે ગોળાને ચેક કરું બરાબર અંદર સુધી ચડી જાય ત્યાં સુધી થવા દેવું રસો ઓછો લાગે તો થોડું પાણી અથવા છાશ નાખી શકાય છે આ ટપકાને ગરમ ગરમ સર્વ કરી શકાય છે જમવામાં ભાખરી સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકલા પણ ખાઈ શકાય
- 5
સાથે કાંદા સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીના રસિયા મુઠીયા (Methi Rasiya Muthiya Recipe in Gujarati)
#GA4#week19#methiમેથીની ભાજી ની સિઝન આવે તો અઠવાડિયામાં એકવાર મુઠીયા નુ શાક અમારા ઘરમાં બને છે રોટલી પરાઠા સાથે ખુબ જ સરસ લાગે છે એકલા પણ ખાઈ શકો છો Nipa Shah -
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 આપણા ગુજરાતી ઓ ની એક ટ્રેડિશનલ વાનગી છે.જ્યારે ઘર માં શાક ના હોય સને ભાત વધેલા હોય તો આ બેસ્ટ રેસીપી છે.અને ઝટપટ બની જાય છે.ટેસ્ટ પણ વાહ વાહ શું વાત કરું........... આવી જાવ તમે પણ. Alpa Pandya -
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 આ રેસિપી વધેલા ભાત માંથી બને છે.તે સ્વાદ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
દૂધી અને મેથી ના મુઠીયા ગુજરાતી ઓને ખૂબ જ પસંદ હોય છે .જેને તમે નાસ્તા માં અથવા જમવા માં પણ લઈ શકો છો .#GA4#week4#gujarati Rekha Kotak -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#AM2 રસિયા મુઠીયા એક ગુજરાતી વાનગી છે. વધેલા ભાત અથવા ખીચડી માંથી રસિયા મુઠીયા બનાવી શકાય છે ફ્રેશ ભાત અથવા ખીચડી માંથી પણ રસિયા મુઠીયા બનાવી શકાય. ઓછા સમયમાં આ વાનગી ઝટપટ બની જાય તેવી છે. આ ઉપરાંત આ વાનગી બનાવવા માટે ingredients પણ ઓછા જોઇએ છીએ અને જે ઘરમાં જ ઇઝીલી અવેલેબલ હોય તેવા છે. Asmita Rupani -
-
મુઠીયા (Muthiya in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ૨મુઠીયા હર એક ગુજરાતી લોકો ના ઘર માં લગભગ ૧૦-૧૨ દિવસે એક વખત તો બની જ જતા હોઈ છે. આ વાનગી સવારે નાસ્તા થી લઈ સાંજે નાસ્તા માં તથા રાત્રી ના ભોજન માં પણ લઈ શકાય. તે ઉપરાંત આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે તેમજ ચટપટું તો ખરું જ. Shraddha Patel -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6રસિયા મુઠીયા એ ગુજરાતી વાનગી છે.. આને ફૂલ મિલ તરીકે ડિનર માં પણ ખાઈ શકો..ખુબ ટેસ્ટી બને છે.. Daxita Shah -
-
રસિયા મુઠીયા (Rasiya muthiya recipe in Gujarati)
#મોમઆ રેસિપી મે મારી દીકરી માટે બનાવી છે એ સાસરેથી આવે ત્યારે મને કહે કે મમ્મી એક ટાઈમ રસિયા મુઠીયા બનાવજો હો..... જો કે લાસ્ટ ટાઈમ એ બહુ થોડા ટાઈમ માટે આવી હતી એટલે એને નતા ખવડાવી શકાયા .......તો ઉર્વા આ તારા માટે... લવ યુ બેટા.... Sonal Karia -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
આ રસિયા મુઠીયા કે ઢોકળા મારા મમ્મી સાસુ ની એક ફ્લેગશિપ કહેવાય તેવી રેસિપી છે. હાલ મમ્મી ની ઉંમર 83 વર્ષ છે , હજુ પણ જયારે તેઓ અમારી ફરમાઈશ પાર આ ડીશ બનાવે છે ત્યારે આખું અમારું કુટુંબ આ સ્વાદિષ્ટ ડીશ ને માણે છે (ડીશ પર તૂટી પડે છે એમ કહું તો પણ ખોટું નથી. !!) તેમની પાસે થી શીખેલ રેસિપી આ સાથે પ્રસ્તુત છે. Raksha Bhatti Lakhtaria -
-
રસિયા મુઠીયા(Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 આ વાનગી મેં લેફ્ટ ઓવર ઘટકો માંથી બનાવી છે પણ આપ સૌ માટે મેં ઘટકો લખ્યા છે જેના વડે આવી જ વાનગી રસિયા મુઠીયા બનાવી શકોછો...આ રેસીપી One-Pot-Meal હોવાથી ડિનરમાં બનાવી શકાય છે.... Sudha Banjara Vasani -
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6રસિયા મુઠીયા એટલે રસા વાળા મુઠીયા. રસિયા મુઠીયા એ ગુજરાત ના સૌરાષ્ટ્ર ના સૌથી પ્રસિધ્ધ વાનગી છે. સૌરાષ્ટ્ર ના લોકો દહીં અને છાસ નો ઉપયોગ ખૂબ જ કરે છે. અને આ મુઠીયા પણ છાસ માં જ બનાવમાં આવે છે. આ વાનગી વધેલા ભાત માંથી બનાવવામાં આવે છે. Komal Doshi -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6આ મુઠીયા ભાત માંથી બને છે...જ્યારે પણ વધારે ભાત થઈ જાય ત્યારે મારે ત્યાં આ મુઠીયા જરૂર બને કેમકે વધેલા ભાત નો પણ ઉપયોગ થઈ જાય ને નવી આઈટમ જમવામાં મળે..અને આ એટલા સોફ્ટ થાય છે જેથી બધા ખાઈ શકે...એટલે મારા ત્યાં તો બધા ને આ બહુ જ ભાવે છે. Ankita Solanki -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 રસિયા મુઠીયા એક એવી વાનગી છે જે ઘરે ઘરે બને છે..તે મોટાભાગે ગૃહિણીઓ ની આગવી સુઝમાંથી ઉતપન્ન થયેલી વાનગી છે.તમે તેમાં જેટલું ઇચ્છો એટલું ટ્વીસ્ટ મૂકી શકો છો..આજે હું સવાર ના વધેલા ભાત માંથી બનતા રસિયા મુઠીયા લાવી છું .જેને તમે વેસ્ટ માંથી બેસ્ટ રેસિપી પણ કહી શકો છો.. Nidhi Vyas -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6દુધી, પાલક અને ભાત ના રસિયા મુઠીયા બનાવ્યા Bhavna Odedra -
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#AM2#cookpad_guj#cookpadindiaરસિયા મુઠીયા એ ભાત માંથી બનતી એક બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે જે બહુ જ ઝટપટ બની જાય છે. ગુજરાત ની આ વાનગી સામાન્ય રીતે વધેલા ભાત થી બને છે. તો આ એક સ્વાદ સભર લેફ્ટઓવર રેસિપિ પણ છે. રસિયા મુઠીયા બનાવાની વિધિ આમ તો સરળ છે પણ ઘર ઘર પ્રમાણે થોડો ફેરફાર આવતો હોય છે સ્વાદ માં તથા ઘટકો માં. મારી રેસિપિ માં થોડી વિધિ જૈન ધર્મ પ્રમાણે છે. Deepa Rupani -
-
-
રસિયા મૂઠિયા (Rasiya Muthia Recipe In Gujarati)
#KS6આ એક leftover rice માં થી બનતી વાનગી બનાવી છે. જો શાક ના હોય તો આ વાનગી ખુબજ સારી છે જે પરાઠા ભાખરી સાથે સારી લાગે છે. અને ખુબજ ઝડપથી બનતી વાનગી છે. Reshma Tailor -
મુઠીયા (Muthiya recipe in gujarati)
ટ્રેડિશનલ ફૂડ.. ઓલ ટાઈમ ફેવરિટ..વધારે કશુજ લખવાની જરૂર જ નથી..#goldenapron3#week8#wheat (ઘઉં ) Naiya A -
-
વધેલા ભાતના રસિયા મુઠીયા (Left Over Rice Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6વધેલા ભાત કે ખીચડી માંથી બનાવેલા રસિયા મુઠીયા એકદમ રસથી ભરપૂર, ટેસ્ટી અને ચટપટા લાગે છે. Hetal Siddhpura -
દૂધીના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#GA4#Week4ગુજરાતી ઘરોમા મુઠીયાની ઓળખાણ આપવાની જરૂર હોતી નથી. લગભગ બધાં ઘરમાં મુઠીયા બનતા જ હોય છે. ઘટકો બદલાઇ સકે પણ મુઠીયા કદાચ દરેક ગુજરાતી નાં ઘરમા મહિનામાં 1 વાર તો બનતા જ હશે. આવો આજે દુધી ના મુઠીયા ની મજા માણીએ. Jigisha Modi -
More Recipes
ટિપ્પણીઓ (2)