ખજૂર અંજીર રોલ
#RecipeRefashion
#પ્રેઝન્ટેશન
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ મા ઘી મુકી એમા અંજીર ખજૂર ની પેસ્ટ સાંતળો..ઘી છૂટું પડે એટ્લે બીજા વાસણ મા કાઢી લો..
- 2
હવે એક નોન સ્ટીક પેન મા પાણી લો..પાણી ઉકળે એટ્લે ખાંડ ઉમેરી બબલ આવે એટ્લે કાજુ પાવડર ઉમેરો. મિક્સ કરો..અને એક વાસણ મા લો.હવે એક પ્લાસ્ટિક પાથરી ઘી લગાવી કાજુ મિશ્રણ ઉમેરી રોટલો વણો.. અંજીર નું મિશ્રણ પાથરો..રોલ વાળો...સિલ્વર વરખ લગાવો..ફ્રીઝમા સેટ થવા મૂકો. રોલ કાપી..પીરસો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર અંજીર રોલ
#હેલ્થી ખજૂર રોલ ખાવાથી આયર્ન મળે. આયર્ન સરીર માટે જરૂરી છે. બનાવવા માં પણ સરળ છે Varsha Karia I M Crazy About Cooking -
ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
ઠંડી ની સિઝનમાં ઝટપટ બનતા,,પૌષ્ટિક, ગોળ કે ખાંડ ના ઉપયોગ વગર પણ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
ખજૂર અંજીર રોલ
#હેલ્થી ખજૂર અંજીર રોલ . ઠંડી ૠતુ માં ખવાતું અને બાળકો ને પણ ભાવતું એવું એક વસાણું. જે પ્રોટિન થી ભરપૂર છે. asharamparia -
ખજૂર અંજીર રોલ (Khajur Anjeer Roll Recipe In Gujarati)
શિયાળો શરૂ થતાંજ મન થાય અને બનાવવા મા સરળ રેસિપી એટલે ખજૂર અંજીર રોલ. Dipti Dave -
ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : ખજૂર અંજીર રોલ આ મીઠાઈમાં પણ ખજૂર અને અંજીરની નેચરલ શુગરમાં જ બને છે એટલે હેલ્થી પણ છે. આ મીઠાઈ નાના મોટા બધા ને ભાવે તેવી છે. Sonal Modha -
-
-
કાજુ અંજીર રોલ
#મીઠાઈ#Goldenapron#post-12#india#Post-8રક્ષાબંધન હોય કે ઈદ હોય કે દિવાળી હોય આ મીઠાઈ બધાને ખૂબ જ ભાવતી હોય છે બજારમાં આનો જે ભાવ છે એના કરતાં ઘણા ઓછા ભાવમાં એને ઘરે બનાવી શકીએ છીએ Bhumi Premlani -
અંજીર ખજૂર સ્વીટ
#RB17#week17#SJR અંજીર અને ખજૂર બન્ને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.તેમાંથી ભરપૂર પ્રમાણ માં પોષક તત્વો મળી રહે છે.જે ફરાળ માં પણ બનાવી શકાય છે. Nita Dave -
-
-
ખજૂર-અંજીર સિગાર વીથ રબડી ડીપ
#મીઠાઈફ્રેન્ડસ, ચીઝ ડીપ સાથે સ્પાઇસ સિગાર સર્વ કરવા માં આવે છે . જયારે આ એક સ્વીટ મીઠાઈ ના સ્વરૂપ માં મેં રજુ કરી છે. . જેમાં વાપરવામાં આવેલા બઘાં જ ઇનગ્રીડિયન્સ પૌષ્ટિક છે, બનાવવા માં પણ એકદમ ઈઝી છે. આ ફ્યુઝન મીઠાઈખુબજ ડીલીસીયસ લાગે છે . asharamparia -
-
-
-
.અંજીર-ખજૂર બેઢમી
બેઢમી ને ઘણા લોગ.પૂરણપૂરી કહે છે.. સ્વાદ મા લજબાબ શાહી રેસીપી. સેલોફાય અને ડીપ ફાય બન્ને રીતે બનાવી શકાય છે Saroj Shah -
-
ખજૂર,અંજીર પૂરણ પોળી
#HRC હોળી,ધૂળેટી નાં તહેવાર નિમિત્તે બનતી મીઠાઈ માં એક નાવિન્યસભર અને સ્વાદિષ્ટ એવી ખજૂર અને અંજીર ની પુરણપોળી બનાવી જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Varsha Dave -
ખજૂર અંજીર રોલ(khajur anjir roll in Gujarati)
બ્લડ ની ઉણપ હોય તેના માટે ખુબ ઉપયોગી, પ્રેગ્નનસી તેમજ બાળકો વડીલો બધા ની હેલ્થ માટે શ્રેષ્ઠ Parita Trivedi Jani -
-
-
-
ખજૂર અંજીર પુરન પોલી પેન્નાકોટ્ટા કોન
#દાળ માંથી બનતી વાનગી સ્પર્ધાઆ વાનગી પુરન પોલી મા મેં અલગ રીતે બનાવી છે સ્વાદ મા ખૂબ સરસ બની છે। ગુજરાતી ભાષામાં મારી પહેલી વાનગી છે આશા છે આપ સહુને પસંદ આવશે R M Lohani -
-
-
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Anjeer Dryfruit Roll Recipe In Gujarati)
#MBR2Week 2ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ ખુબ જ પૌષ્ટિક અને હેલ્થી છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ખુબ જ ટેસ્ટી પણ લાગે છે. Arpita Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10592147
ટિપ્પણીઓ