ખજૂર અંજીર પુરન પોલી પેન્નાકોટ્ટા કોન

R M Lohani
R M Lohani @cookdelights
Vyara

#દાળ માંથી બનતી વાનગી સ્પર્ધા
આ વાનગી પુરન પોલી મા મેં અલગ રીતે બનાવી છે સ્વાદ મા ખૂબ સરસ બની છે। ગુજરાતી ભાષામાં મારી પહેલી વાનગી છે આશા છે આપ સહુને પસંદ આવશે

ખજૂર અંજીર પુરન પોલી પેન્નાકોટ્ટા કોન

#દાળ માંથી બનતી વાનગી સ્પર્ધા
આ વાનગી પુરન પોલી મા મેં અલગ રીતે બનાવી છે સ્વાદ મા ખૂબ સરસ બની છે। ગુજરાતી ભાષામાં મારી પહેલી વાનગી છે આશા છે આપ સહુને પસંદ આવશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ  અને  1/2 કલાક સેટ કરવા માટે
6 સર્વિંગ્સ
  1. 1 કપતુવેર ની દાળ
  2. 1/2 કપખજૂર અંજીર ની પેસ્ટ
  3. 1મિલ્કમેડ
  4. 1 મોટી ચમચીચોપ કરેલા મિક્સ ડ્રાયફ્રુટ
  5. 1 ચમચીઈલાયચી પાઉડર
  6. 1 ચમચીજાયફળ પાઉડર
  7. 1 ચમચીઅગર અગર પાઉડર
  8. 2 ચમચીપાણી
  9. 1 કપમેંદો કોન બનાવવા માટે
  10. 1/2 કપકોર્ન ફ્લોર
  11. 1/2 કપમિલ્ક મેડ
  12. 1/2 કપદળેલી ખાંડ
  13. 3,4ટીપાં વેનીલા એસેન્સ
  14. 1 નાની ચમચીબેકિંગ પાઉડર
  15. 1/2 કપતેલ
  16. 1 ચપટીમીઠુ
  17. 1 કપ(જરુર મુજબ) પાણી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ  અને  1/2 કલાક સેટ કરવા માટે
  1. 1

    પહેલા અગર અગર પાઉડર ને પાણી મા પલાડી લો

  2. 2

    તુવેર ની દાલ ને બાફી લો।

  3. 3

    હવે એક પેન મા પુરન પોલી ના બધા જ ઘટકો મિક્સ કરીને પકાવી લો।

  4. 4

    હવે કુલ્ફી ના મોલ્ડ મા સેટ કરવા ફ્રીજ મા 1/2 કલાક સુધી રહેવા દો

  5. 5

    હવે કોન બનાવવા માટે ના બધા ઘટકો મિક્સ કરીને ઢોસા ના ખીરા જેવું મિશ્રણ બનાવો

  6. 6

    હવે નોનસ્ટિક તવા પર ઢોસા ની જેમ બનાવી ઝડપથી કોન નો આકાર આપો

  7. 7

    હવે પેન્નાકોટ્ટા ને મોલ્ડ માથી કોન મા નાખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
R M Lohani
R M Lohani @cookdelights
પર
Vyara

ટિપ્પણીઓ (3)

Similar Recipes