રાંધવાની સૂચનાઓ
- 1
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રેડ વેલવેટ કેક
#લવવેલેન્ટાઈન ડે ની આ કેક લગભગ બધા ની ગમતી હોઈ છે અને બધા આજે આ જ કેક લેવાનું પસંદ કરે છે. Suhani Gatha -
ચોકલેટ કેક
#ઇબુક૧#૪૨#લવકેક એ હવે એટલી સામાન્ય થઈ ગયી છે આપણા દેશ માં કે તે મૂળ વિદેશી વાનગી છે એ પણ યાદ નથી. અત્યાર ના સમય માં કોઈ પણ પ્રસંગ હોય પણ કેક પેહલા હોય છે. પેહલા તો ફક્ત જન્મદિવસ ની ઉજવણી હોય ત્યારે કેક બનતી અથવા બહાર થી લવાતી. હમણાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે તો કેક કેમ ભુલાઈ? આજે મેં કુકર માં કેક બનાવી છે. Deepa Rupani -
-
-
-
-
-
ચોકલેટ કેક
#૨૦૧૯બધા પાસે ઓવન નથી હોતું આજે હું ગેસ પર બેકિંગ કરતા શિખડાવિશ તો બધા એની ઘેર કેક બનાવી શકે . Suhani Gatha -
-
ટુ ઇન વન સરપ્રાઈઝ કેક
#cookpadturns3ફ્રેન્ડ્સ , કુકપેડ એક એવું માઘ્યમ છે જ્યાં અવનવી વાનગીઓ બનાવી ને તમે તમારી ક્રિએટીવિટી બહાર લાવી શકો છો. કુકપેડ ના ૩ બર્થડે માટે મેં એક એવી જ કેક બનાવી છે.જનરલી કેક ના લેયર કરી ને ઉપર થી પણ આઈસીંગ કરી ને કેક ને ગાર્નિશ કરવામાં આવે છે. પરંતુ મેં અહીં બાળકોને ભાવતી મીની જેમ્સ, ચોકલેટ બોલ્સ નો ઉપયોગ કરીને કેક ગાર્નિશ કરી છે તેમજ કુકપેડ કેપ નો મોલ્ડ બનાવી ચોકલેટ કેક અને આઉટર વેનીલા કેક એક જ મોલ્ડ માં બેક કરી ડિફરન્ટ રીતે બનાવવાની નાનકડી કોશિશ કરેલ છે જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે. asharamparia -
-
-
-
હેલ્ધી ફ્રુટ કેક
#ફ્રૂટ્સ#goldenapron૩#ઇબુક૧#પોસ્ટ૩૧આજે હું ફ્રુટ કેક ની રેસીપી લાવી છું જે કોઈ ને હેલ્ધી ખાવું હોય છે એના માટે આ રેસિપી છે આને લો ફેટ પણ આપણે કહી સકી આમાં ક્રીમ નો ઉપયોગ ઓછો થાય છે. Suhani Gatha -
-
ચોકલેટ કેક
આ કેક મે મારા દીકરાની બર્થડે છે એટલે બનાવી છે પણ લોક ડાઉન ના લીધે ઘરમાં જે સામગ્રી છે એમાં થીજ બનાવી છે. પણ ખૂબ સરસ અને ઓછા સમય અને ઓછા સમાન માં સ્વાદિષ્ટ બને છે. તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
-
કેરટ કપ કેક
#goldenapron3#week 1#રેસ્ટોરેન્ટગાજર અને બટર નો ઉપયોગ કરી ને મેં કપકેક બનાવી છે,જે બર્થડે પાર્ટી માં તેમજ બાળકો ને નાસ્તા માં આપી શકાય છે. Dharmista Anand -
-
રેડ વેલવેટ કેક
#લવવેલેન્ટાઈન ડે હોય અને કેક ના હોય તો કેમ ચાલે......તો શરૂઆત કેક થી જ કરીએ. Bhumika Parmar -
-
-
કેક પોપ્સ
#બર્થડેબર્થડે પાર્ટી હોય અને કેક ના બનાવીએ તો કેમ ચાલે.... પરંતુ આજે મેં કેક માંથી કેક પોપ્સ (બોલ) બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે.અને ઉપર કલરફૂલ સ્પ્રિકંલ લગાવવાથી બાળકો ખાવા માટે લલચાય જ છે.અને ખાવાની મજા પડી જાય છે. Bhumika Parmar -
એગલેસ મગ કેક
#BHC#cookpadindia#cookpadgujarati મેં ૨ મગ કેક બનાવી.એક ચોકલેટ અને બીજી પાઈનેપલ. Alpa Pandya -
-
-
પિસ્તાચીઓ ટુટી ફ્રૂટી મિલ્ક કેક
#મૈંદાહેલો ફ્રેન્ડ્સ, બાળકોને કેક ખૂબ જ વ્હાલી હોય છે. આપણે બાળકો માટે માર્કેટ માં જે રેડીમેડ મળે છે તેવી આઈસીંગ વગરની એગલેસ કેક ઘરે પણ બહુ સરળતાથી બનાવી શકીએ છીએ અને એ પણ ફ્રેશ , જ્યારે ખાવી હોય ત્યારે ફટાફટ બનાવી શકાય તેવી ઇન્સ્ટન્ટ કેક હું રજુ કરી રહી છું. જે મારા બાળકોને ખૂબ જ ફેવરિટ છે અને ચોક્કસ તમને બધાને પણ પસંદ આવશે. asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10659087
ટિપ્પણીઓ