રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા લોટ,ખાંડ, બેકીંગ પાવડર,સોડા લઇ ને બધું ચાળી લો બે થી ત્રણ વાર.
- 2
બાદ એક પેન માં તેલ લઇ તેમાં પાણી નાખી તેમાં લોટ નું મિશ્રણ ઉમેરી ને મિક્સ કરવું બાદ તેમાં કલર અને એસંસ નાખી ને પાછું મિક્સ કરી લેવું.
- 3
બાદ કપ કેક ના મોલ્ડ લેવા તેમાં મિશ્રણ નાખી ને ઉપર થી જેલી નાખવી બાદ ઓવન માં બેક કરવા મુકો ૧૮૦ ડિગ્રી પર ૧૫ મિનિટ સુધી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રેડ વેલવેટ કેક
#લવવેલેન્ટાઈન ડે ની આ કેક લગભગ બધા ની ગમતી હોઈ છે અને બધા આજે આ જ કેક લેવાનું પસંદ કરે છે. Suhani Gatha -
-
-
-
હેલ્ધી ફ્રુટ કેક
#ફ્રૂટ્સ#goldenapron૩#ઇબુક૧#પોસ્ટ૩૧આજે હું ફ્રુટ કેક ની રેસીપી લાવી છું જે કોઈ ને હેલ્ધી ખાવું હોય છે એના માટે આ રેસિપી છે આને લો ફેટ પણ આપણે કહી સકી આમાં ક્રીમ નો ઉપયોગ ઓછો થાય છે. Suhani Gatha -
-
ઘઉં ની ચોકલેટ કેક
#cookpadturns3 કુકપેડ ના જન્મદિવસ પર બધા માટે ઘઉં ની કેક રેસિપી લાવી છું આશા છે કે બધા ને ગમશે. Suhani Gatha -
-
પાઈનેપલ કોકોનટ બોલસ
#ઇબુક#day3બહુ જલ્દી બની જાય એવી રેસિપી તમારા માટે લાવી છું નવરાત્રી માં બધા પાસે ટાઈમ ઓછો હોય છે એમાં પ્રસાદ માટે આ મારી રેસિપી જલ્દી બની જશે અને બહુજ ઓછી વસ્તુઓ માંથી બની જાય છે. Suhani Gatha -
-
પાઈનેપલ સ્પોન્જ કેક (Pineapple Sponge Cake Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiTheme: yellowSonal Gaurav Suthar
-
-
-
ટૂટી-ફ્રૂટી કપ કેક
#ઇબુક#Day30સ્વાદિષ્ટ, નાના કપ કેક પીરસવા માટે સરળ, બર્થ-ડે,ટી ટાઈમ પાર્ટી માટે ઉત્તમ. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
ચોકલેટ કેક
#૨૦૧૯બધા પાસે ઓવન નથી હોતું આજે હું ગેસ પર બેકિંગ કરતા શિખડાવિશ તો બધા એની ઘેર કેક બનાવી શકે . Suhani Gatha -
ટુટી ફ્રુટી ટી ટાઈમ કેક (Tutti Frutti Tea Time Cake Recipe In Gujarati)
#WD "Happy womens day" આ રેસિપી હું arti thakker ને dadicat કરી છું.જેમને મને આ cookpad team મા જોઇન્ટ કરી તો મને અલગ અલગ રેસિપી બનાવવા મળે છે આ રેસિપી હું mrs viraj prashant vasavda જી ને cooksnap કરી છે અને તેમાં થોડા ફેરફાર કરી ને અહી મૂકી છે. Vaishali Vora -
-
-
-
-
કેરટ કપ કેક
#goldenapron3#week 1#રેસ્ટોરેન્ટગાજર અને બટર નો ઉપયોગ કરી ને મેં કપકેક બનાવી છે,જે બર્થડે પાર્ટી માં તેમજ બાળકો ને નાસ્તા માં આપી શકાય છે. Dharmista Anand -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11523715
ટિપ્પણીઓ