મગદાળ બેસન ચિલ્લા

Ankita Bavishi
Ankita Bavishi @anki1209

મગદાળ બેસન ચિલ્લા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 1વાટકી મગ ની ફોતરાવાળી દાળ
  2. 3 ચમચીચણાનો લોટ
  3. નાનો કટકો આદુ
  4. 45 લીલા મરચા
  5. 78 કળી લસણ
  6. થોડા તલ
  7. મીઠુ સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગની દાળ ને 4 થી 5 કલાક પલાળી રાખો. પછી બરાબર સાફ કરીને મિક્સર માં પીસીલો

  2. 2

    આદુ મરચા લસણ મીઠુ નાખીને પીસીલો અને ખીરું માં મિક્સ કરી દો. ચણાનો લોટ નાખીને મિક્સ કરો

  3. 3

    તવી પર થોડું તેલ મૂકીને પાતળું પુડલા જેવું પાથરીને સેકવું ઉપરથી થોડા તલ નાખીને સોસ સાથે ગરમ ગરમ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Bavishi
Ankita Bavishi @anki1209
પર

ટિપ્પણીઓ

Similar Recipes