તવા પનીર બર્ગર

Manisha Mav
Manisha Mav @cook_16086334

#ફાસ્ટફૂડ

તવા પનીર બર્ગર

1 કમેન્ટ કરેલ છે

#ફાસ્ટફૂડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ
  1. 2બર્ગર બન
  2. 1સીમલા મરચું
  3. 1ટમાટર
  4. 1કાંદો
  5. 1 કપપનીર
  6. 1 ચમચીટોમેટો કેચપ
  7. 1 ચમચીલસણની ચટણી
  8. 1 ચમચીસેઝવાન ચટણી
  9. ગ્રેટેડ ચીઝ
  10. 1 ચમચીઆદુ અને મરચાની પેસ્ટ
  11. મીઠુ સ્વાદ મુજબ
  12. બટર
  13. તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પેન માં તેલ લઇ તેમાં કાંદા બરોબર શેકી લો પછી તેમાં ટમેટા અને શિમલા મિર્ચ નાખી આદુ અને મરચાની પેસ્ટ ઉમેરી બરોબર બધી સામગ્રી શેકી લો.

  2. 2

    પછી તેમાં પનીર, સેજવાન ચટણી ટોમેટો કેચપ મીઠું અને લસણની ચટણી ઉમેરી બરાબર મિક્સ કરી એકથી બે મિનિટ સાંતળો.

  3. 3

    ચીઝ ગ્રેટ કરીને ઉમેરો અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ગરમ કરો. મિક્ષ્ચર રેડી.

  4. 4

    બર્ગર બન લઇ તેની ઉપર બટર લગાવી મિક્સર પાથરી ઉપર ગ્રેટેડ ચીઝ નાખી તવા ઉપર બટર થી બંને બાજુ શેકી લો.

  5. 5

    ગરમા ગરમ તવા પનીર બર્ગર પરોસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Mav
Manisha Mav @cook_16086334
પર

Similar Recipes