તવા પનીર બર્ગર

બર્ગર નાના મોટા સૌને ભાવતું હોય છે... એમાં પણ પનીર સાથે હોય તો મજા પડી જાય... આજે તવા કોન્ટેસ્ટ માટે મે તવા પનીર બર્ગર બનાવ્યું છે...મે બર્ગર બનાવાની સામગ્રી પણ તવા પર જ તૈયાર કરેલી છે... જો તમે ન બનાવ્યું હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો...
તવા પનીર બર્ગર
બર્ગર નાના મોટા સૌને ભાવતું હોય છે... એમાં પણ પનીર સાથે હોય તો મજા પડી જાય... આજે તવા કોન્ટેસ્ટ માટે મે તવા પનીર બર્ગર બનાવ્યું છે...મે બર્ગર બનાવાની સામગ્રી પણ તવા પર જ તૈયાર કરેલી છે... જો તમે ન બનાવ્યું હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો...
રાંધવાની સૂચનાઓ
- 1
તવા પર તેલ ગરમ કરી તેમાં લસણ, મરચું, ડુંગળી સાતળી લો પછી ટમેટુ ઉમેરી સાતળી લો.
- 2
બધા સોસ ઉમેરી મીક્સ કરો અને પછી પનીર બીલકુલ નાના ટુકડા) ઉમેરી મીક્સ કરો અને પછી મીઠું, ચીઝ ઉમેરો.
- 3
ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી મીક્સ કરી લો.
- 4
બર્ગર બન વચ્ચે થી કટ કરી લો અને બંને તરફ બટર લગાવીને ટોસ્ટ કરી લો.
- 5
બર્ગર ના ઉપર ના ભાગ ને ઉલટાવી તેના પર સ્ટફીગ મુકી 1 ચમચી માયોનીસ પાથરી ઉપર ટમેટા, ડુંગળી, ચીઝ સ્લાઇસ મુકી બન નો બીજો ભાગ ઉપર મુકી દો.
- 6
ફરી તવો ગરમ કરી બટર ઉમેરી બંને તરફ ટોસ્ટ કરી લો.
- 7
ગરમાગરમ પીરસો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તવા વેજ બર્ગર
#તવાઅત્યારે ફાસ્ટફૂડ નો જમાનો છે એવું કહીશકાય.. નાના મોટા સૌને ફાસ્ટફૂડ ખાવું વધારે પસંદ છે... આજે મેં તવા કોન્ટેસ્ટ માટે તવા વેજ બર્ગર બનાવ્યું છે જેમા બર્ગર નો મસાલો પણ મે તવા પર જ બનાવીને તૈયાર કર્યો છે... Hiral Pandya Shukla -
ચીઝ બર્સ્ટ તવા બર્ગર (Cheese Burst Tawa Burger Recipe In Gujarati)
#CWT#MBR1#week1#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ બર્સ્ટ તવા બર્ગર તેના નામ પ્રમાણે જ ફુલ ઓફ ચીઝ વાળી વાનગી છે. આ બર્ગરને ઓવન વગર પણ તવા પર સરસ રીતે બેક કરી શકાય છે. મિક્સ વેજીટેબલ્સ, હર્બઝ અને ભરપૂર ચીઝ વડે બનતા આ બર્ગર બાળકોને તો ખૂબ જ પસંદ આવે તેવા બને છે. Asmita Rupani -
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
ફાસ્ટ ફૂડ નું નામ આવે એટલે બાળકો ને મજા જ પડી જાય અને બર્ગર અને એ પણ ચીઝ વાળું હોઈ તો તો બહુ જ ભાવે તો આજે મે બહાર જેવા કેફે જેવા જ બર્ગર ની રેસીપી શેર કરું છું તમે પણ બનાવજો બહાર જેમ જ બનશે . મેહુલ પ્રજાપતી કાનુડો -
તવા ચીઝ બર્ગર
#તવા હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ તવા ચીઝ બર્ગર. જે બાળકોને અને મોટા સૌને ફેવરિટ છે .ખૂબ જ ટેસ્ટી છે . Bharati Ben Nagadiya -
તવા મસાલા પનીર બર્ગર (Tawa Masala Paneer Burger Recipe In Gujara
#CWT#MumbaiStreetstyle#Cookpadgujarati તવા મસાલા પનીર બર્ગર એક યુનિક સ્ટ્રીટ સ્ટાઈલ ડીશ બનાવી છે.બર્ગર ને દેશી ટચ આપી પાવ સેઝવાન સોસ સાથે પનીર ક્યુબ્સ વડે બનાવેલ અનોખી અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ સ્ટાઈલ બર્ગર રેસીપી છે. તે મસાલા અને સ્વાદથી ભરપૂર આપણી પોતાની સ્ટ્રીટ સ્ટાઈલ વડાપાવ રેસીપી સાથે પશ્ચિમી ભોજનનું સંયોજન છે. તે આદર્શ રીતે મનપસંદ ચિપ્સ અથવા કોઈપણ ઠંડા તળેલા નાસ્તા સાથે લંચ અને રાત્રિભોજન માટે પીરસી શકાય છે. Daxa Parmar -
કોર્ન ટિક્કી બર્ગર (Corn Tikki Burger Recipe In Gujarati)
#RC1આલુ ટીક્કી બર્ગર તો આપને ઘરે બનાવતા જ હોઈ એ છે. તો અત્યારે મકાઈ ની સીઝન ચાલી છે અને મકાઈ તો નાના મોટા સૌ ની ફેવરિટ હોય છે તો આજે બાફેલી મકાઈ ના દાણા નો ઉપયોગ કરી ને કોર્ન ટીક્કી બર્ગર બનાવ્યું છે તો સામગ્રી જોઈ લઈશું. TRIVEDI REENA -
-
ગ્રીલ વેજ મેયો બર્ગર (Grilled Veg Mayo Burger Recipe In Gujarati
#GA4#Week15#grillમે અહીં બર્ગર બનાવ્યા છે. જેમાં ભરપુર શાકભાજી અને ચીઝ નો ઉપયોગ કરો છે જે હેલધી ની સાથે ટેસ્ટી પણ છે જે છોકરા ને મજા પડી જશે તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો.. Krupa -
પોટેટો મીન્ટ ટીકી ચીઝી બર્ગર
#SD#Summerspecialdinnerrecipeબાળકોને બર્ગર બહું જ પસંદ હોય છે. તો અવાર-નવાર બર્ગર ખાવાની જીદ કરતા હોય છે. બહારથી બર્ગર ખરીદવા ઘણી વાર શકય નથી હોતું. હવે તો બજાર જેવા જ સ્વાદિષ્ટ બર્ગર ઘરે બનાવી શકાય છે તો ઘરે જ બર્ગર બનાવી ને બાળકોને ખવડાવીએ.બર્ગર નાસ્તામાં તેમજ ડીનરમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
-
સ્ટફ્ડ બર્ગર પિઝા (Stuffed burger pizza recipe in Gujarati)
#SD#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ડોમીનોસ સ્ટાઇલના બર્ગર પીઝા બનાવ્યા છે. પીઝા પર કરવામાં આવતા ટોપીંગ ને મેં અહીંયા સ્ટફિંગ તરીકે યુઝ કર્યુ છે. બર્ગરમાં આ સ્ટફિંગ ભરી તેના પર ચીઝ ઉમેરી તેને બેક કરીને બનાવવામાં આવતું આ બર્ગર પિઝા નાના મોટા સૌને ખુબ ભાવી જાય તેવું બને છે. Asmita Rupani -
ચટપટા મેગી બર્ગર (Spicy Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post2#ચટપટા_મેગી_બર્ગર ( Spicy Maggi Burger 🍔Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ટીક્કી બનાવી ને બર્ગર બનાવ્યું છે. જે સૌ કોઈના ફેવરિટ છે. મારા બાળકો ને તો ખૂબ જ ફેવરિટ આ મેગી બર્ગર છે. આ બર્ગર એકદમ ચટપટું ને ચટાકેદાર બન્યું છે. Daxa Parmar -
-
તવા બર્ગર (Tava Burger Recipe In Gujarati)
#PS તવા બર્ગર એક indian street food છે. તેના નામ પ્રમાણે જ આ બર્ગર ને તવામાં શેકીને બનાવવામાં આવે છે. આ બર્ગરમાં ડુંગળી, ટામેટાં, બટાકા અને બીજા મનગમતા વેજિટેબલ્સ માંથી બનાવેલું સ્ટફિંગ ભરવામાં આવે છે. આ સ્ટફિંગને તીખું અને ચટપટું બનાવવામાં આવે છે આ ઉપરાંત બર્ગરમાં ચીઝ ઉમેરવાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે. તવા બર્ગર નાના મોટા સૌને ભાવે એવું ટેસ્ટી બને છે. તો ચાલો જોઈએ આ ચટપટુ સ્ટ્રીટ ફૂડ કઈ રીતે બને છે. Asmita Rupani -
પનીર તવા બર્ગર (Paneer Tawa Burger Recipe In Gujarati)
#PS પનીર બર્ગર તવા મસાલા એક યુનિક સ્ટ્રીટ સ્ટાઈલ ડીશ બનાવી છે.બર્ગર ને દેશી ટચ આપી પાઉંવડા સ્ટાઈલ સ્ટફીંગ મૂકી સ્પાઈસી ડીશ બનાવી છે. Bhavna Desai -
બર્ગર
બર્ગર મારા બાળકો ને ભાવતી વાનગી ના લિસ્ટમા સામેલ એવી એક રેસિપી છે.. થોડી પૂર્વ તૈયારી સાથે બનાવવામા આવે તો ઝડપ થી તૈયાર થઇ જાય છે અને તેના માટે રેસ્ટોરન્ટ ની લાંબી લાઈન નું વેઇટિંગ કે ઓનલઈન ડિલિવરી ની રાહ જોવા કરતા સ્વાદિષ્ટ બર્ગર ઘરે જ બનાવી શકાય છે#RB4 Ishita Rindani Mankad -
મેગી સ્ટફ્ડ બર્ગર બન (Maggi Stuffed Burger Buns Recipe In Gujar
#ChoosetoCook#MyFavouriteRecipe#cookpadgujarati બર્ગર બન તો ઘણી બધી રીતે બનતા જ હોય છે. પરંતુ મેં અહીં મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા છે. આ બર્ગર બન અને મેગી મારા બાળકો ના ખૂબ જ ફેવરીટ છે. તેથી મેં બાળકોને ગમે એવા ચીઝી બર્ગર બન માં મેગી ને સ્ટફ્ડ કરીને આ ચીઝ થી અને શાકભાજી થી ભરપુર એવા ચીઝી બર્ગર બન બનાવ્યા છે. આ બન માં મોઝરેલા ચીઝ નો ઉપયોગ કરીને એકદમ ચીઝી મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. આ બર્ગર બન બાળકોને ખૂબ જ ભાવે તેવા ચીઝી બર્ગર બન છે. Daxa Parmar -
મેક ડોનાલ્ડ સ્ટાઈલ આલુ ટિક્કી બર્ગર (Mc Donald Style Aloo Tikki Burger Recipe In Gujarati)
Khyati Trivedi#EB#cookpadgujarati#streetfoodબાળકો ને ભાવતું સ્ટ્રીટ ફૂડMc Donald સ્ટાઈલ આલુ ટિક્કી બર્ગર Khyati Trivedi -
બર્ગર (Burger Recipe in Gujarati)
#MAહું કોલેજ માં આવી અને નવી નવી બર્ગર ની ફેશન આવી અને મમ્મી એ બનાવી ત્યાર થી મારી ફેવરીટ Smruti Shah -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TRO#ChooseToCookચીઝ પનીર ગોટાળો બનાવ્યો,સાથે બન ને ટોસ્ટ કરીને પીરસ્યા..ડિનર માટે સરસ રેસિપી થઈ ગઈ . Sangita Vyas -
વેજ ટીક્કી બર્ગર (Veg Tikki Burger Recipe In Gujarati)
બર્ગર દરેક ને પસંદ આવે એવી વાનગી છે. અહીંયા મે મિક્સ વેજીટેબલ રોસ્ટેડ ટીક્કી સાથે બનાવ્યું છે. મિક્સ વેજીટેબલ નાં લીધે ટીક્કી માં એક સરસ ફ્લેવર મળે છે. વળી ડીપ ફ્રાય નાં હોવા નાં લીધે હેલ્થ માટે પણ સારું રહે છે. Disha Prashant Chavda -
-
મસાલા કોર્ન બર્ગર (Masala Corn Burger Recipe In Gujarati)
#GA4#Week7#બર્ગર બર્ગર નાના મોટા બધાને ભાવતી વાનગી છે. આલુ ટિક્કી બર્ગર બધા એ ખાધું હશે અને બનાવ્યું પણ હશે.મે આજે મારા દીકરા ના કેહવા પર અલગ બર્ગર બનાવ્યું. ખરેખર બહુજ સરસ બર્ગર બન્યું હતું.તમે પણ જરૂર થી બનાવજો. Hetal Panchal -
બર્ગર (Burgar Recipe In Gujarati)
ખૂબ જ સરળ જલ્દી બનતું અને બધાને ભાવતું ફાસ્ટ ફૂડ. #weekend Chandni Kevin Bhavsar -
મેક્સિકન ખાખરા ચાટ (Mexican Khakhra Chaat Recipe In Gujarati)
#SFઆમ તો બધા ખાખરા ખાતા જ હોઈ છે અને ચા માં પણ ખખરા ખાતા હોય છે બધા તો મે તેમાં થોડો ફેરફાર કરીને કંઈ અલગ રીતે ખાખરા બનવાના ટ્રાય કર્યો છે અને તેને મે મેક્સિકન ખાખરા ચાટ બનાવ્યું છે. તો તમે પણ ટ્રાય કરજો ખુબજ સરસ અને એકદમ નવું લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
પનીર ચીલી(Paneer Chilly Recipe in Gujarati)
#GA4#week6# paneer પનીર એ બાળકો ને અને બધા ને પસંદ હોય છે પનીર ચીલી મારી દીકરી ને બહુ ગમે છે પનીર ચીલી ટેસ્ટ મા પણ સરસ લાગે છે Bhagat Urvashi -
પનીર ચીલી ડ્રાય (Paneer chilly Dry Recipe in Gujarati)
#GA4#Week6# પઝલ-વર્ડ-પનીર પનીર અને ચીઝ એ આજકાલ ના બાળકો ની પહેલી પસંદ હોય છે. પનીર ની કોઈ પણ વાનગી બનાવવામાં આવે તો ખાઈ લે છે. પનીર ની પંજાબી સબ્જી હોઈ કે ચાઈનીઝ હોઈ કે પનીર સ્ટાર્ટર હોઈ બધા ને ભાવે જ .. અને પ્રોટીન માટે મુખ્ય છે . માટે કેલ્શિયમ અને પ્રોટીન થી ભરપૂર પનીર ખાવું જોઈએ. તો આજે મેં પનીર ચીલી ડ્રાય બનાવ્યું છે.. Krishna Kholiya -
તવા પનીર ટીકા મસાલા
#તવા અમારા ઘરમાં બધાને તવા પનીર ટીકા મસાલા બહુ જ ભાવે છે હોટેલ જેવું જ મેં આજે તવા પનીર ટીકા મસાલા ઘરે બનાવ્યું છે અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવ્યું તમે પર આજે ઘરે બનાવીને આનંદ માણો Vaishali Nagadiya -
More Recipes
ટિપ્પણીઓ