વેજ. ચેટીનાદ શાક

Madhavi Modha
Madhavi Modha @cook_17587257

સાઉથ ઈન્ડિયા ખુબજ પ્રચલિત શાક છે. તેમા વપરાતી બધી સામગ્રી ના અલગ જ સ્વાદ છે.અેકવાર જરૂરી બનાવો.
#સાઉથ

વેજ. ચેટીનાદ શાક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

સાઉથ ઈન્ડિયા ખુબજ પ્રચલિત શાક છે. તેમા વપરાતી બધી સામગ્રી ના અલગ જ સ્વાદ છે.અેકવાર જરૂરી બનાવો.
#સાઉથ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫ જણા
  1. ૧૦૦ ગ્રામ ફલાવર
  2. ૧૦૦ ગ્રામ ગાજર
  3. ૧૦૦ ગ્રામ ફનસી
  4. ૫૦ ગ્રામ લીલા વટાણા
  5. ૧ ડુંગળી બારીક કાપેલી
  6. ૨ ટમેટા બારીક કાપેલા
  7. ૧ ચમચી આદુ,લસણની પેસ્ટ
  8. ૧કપ નારાયણ દૂધ
  9. નમક સ્વાદ અનુસાર
  10. ૧ ચમચી સાકર
  11. ૨ થી ૩ ચમચા તેલ
  12. ચેટીનાદ મસાલા
  13. ૧ ચમચી ધાણા
  14. ૧ ચમચી જીરૂ
  15. ૧ ચમચી વરિયાળી
  16. સૂકા લાલ મરચા
  17. ૧ચમચી આખા મરી
  18. ૩ નંગ લવિંગ
  19. ૧ ટુકડો તજ
  20. ૧/૨ કપ છિણેલુ નારિયેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    અેક પેન થોડુ તેલ નાખી તેમા ચેટીનાદ મસાલા બધીજ સામગ્રી નાખી ને શેકી લો. પછી તેને મિક્સ જારમા થોડુ પાણી નાખીને પેસ્ટ તૈયાર કરો.સાઇડમા રાખો.

  2. 2

    જાડા તળિયા વાળા લોયામા તેલ નાખી ગરમ કરો. તેમા ડુંગળી નાખીને સાતળો. તેમા આદુ લસણ, ટમેટા, બધા શાક નાખી, થોડુ પાણી નાખી ને ચડવા દો. પછી તેમા મસાલો નારિયેળનનુ દુધ, નમક, સાકર નાખીને ૧૫ મિનિટ સીઝવા દો. શાક બની ગયા બાદ તેને રોટલી, પરાઠા,ભાત કે અપમ સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhavi Modha
Madhavi Modha @cook_17587257
પર

ટિપ્પણીઓ

Similar Recipes